ફરાળી સુખડી પી ફ્લાવર કેક (Farali Sukhdi Pea Flower cake Recipe In Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#trend4
#સુખડી
ફરાળી સુખડી નું એક નવું જ વર્ઝન છે. ફરાળી સુખડી કેક મખાણા, મગજતરી ના બી અને ખસખસ ની રીચનેસ અને કોયલના ફૂલ ના અદભૂત કલર અને ગુણો સાથે.

ફરાળી સુખડી પી ફ્લાવર કેક (Farali Sukhdi Pea Flower cake Recipe In Gujarati)

#trend4
#સુખડી
ફરાળી સુખડી નું એક નવું જ વર્ઝન છે. ફરાળી સુખડી કેક મખાણા, મગજતરી ના બી અને ખસખસ ની રીચનેસ અને કોયલના ફૂલ ના અદભૂત કલર અને ગુણો સાથે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપરાજગરાનો લોટ
  2. 3 ટેબલ સ્પૂનઘી
  3. 1/2 કપગોળ
  4. ફ્રોસ્ટીન્ગ માટે :-
  5. 1/2 કપશેકેલા મખાણા નો પાઉડર
  6. 1/4 કપપલાળેલા મગજતરી માં બી
  7. 1 ટેબલ સ્પૂનપલાળેલી ખસ ખસ
  8. 1/2 કપકોયલ ના ફૂલ નું પાણી
  9. 2 ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  10. 1 ટેબલ સ્પૂનકાળા તલ
  11. 1 ટેબલ સ્પૂનસિંગોડા નો લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સુખડી માટે :- એક કડાઈ માં ઘી ગરમ કરી રજગરા નો લોટ ઉમેરી સુગંધ આવે ત્યાં સુધી ધીમા તાપે શેકી લો. બરાબર શેકાય જાય પછી ગેસ બંધ કરી ગોળ ઉમેરી બરાબર મિકસ કરી લો.

  2. 2

    તૈયાર સુખડી ને રીંગ મોલ્ડ માં ધાડી સેટ થવા મૂકો.

  3. 3

    ફ્રોસટિન્ગ માટે :-‌ એક મિક્સર જાર માં બધી સામગ્રી મિક્સ કરી પાણી ઉમેરી સ્મૂધ પેસ્ટ બનાવી લો.

  4. 4

    સોસ પેન માં તૈયાર પેસ્ટ ઉમેરી 4-5 મિનિટ સુધી કૂક કરી લો.

  5. 5

    હવે તેને તૈયાર સુખડી ઉપર પાથરી કાળા તલ થી સજાવી સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes