ભાજી (Bhaji Recipe In Gujarati)

#MA
મધર્સ ડે નો વિક ચાલી રહ્યું છે.. અને આ મધર્સ ડે કોન્ટેસ્ટ માટે હું એક દેશી વાનગી લાવી છું.. ભાજી, જે મારા મોમ અવારનવાર બનાવતા.. અને આ વાનગી ખૂબ જ ઓછા ઘટકો મા બની જાય છે .. અને ખૂબ જ ઝડપ થી બની જાય છે.. અને દોસ્તો ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ભાજી દેશી અને સાદગી થી બનાવ્યું છે.. જેમાં ઓછા ઘટકો હોવાથી ખુબજ સ્વાદિષ્ટ બને છે., ભાજી નો ઓરિજનલ સ્વાદ આવે છે. મૈં તાંદલજા ની ભાજી થી બનાવ્યું છે.. તમે કોઈ પણ ભાજી મેથી બનાવી શકો..
ભાજી (Bhaji Recipe In Gujarati)
#MA
મધર્સ ડે નો વિક ચાલી રહ્યું છે.. અને આ મધર્સ ડે કોન્ટેસ્ટ માટે હું એક દેશી વાનગી લાવી છું.. ભાજી, જે મારા મોમ અવારનવાર બનાવતા.. અને આ વાનગી ખૂબ જ ઓછા ઘટકો મા બની જાય છે .. અને ખૂબ જ ઝડપ થી બની જાય છે.. અને દોસ્તો ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ભાજી દેશી અને સાદગી થી બનાવ્યું છે.. જેમાં ઓછા ઘટકો હોવાથી ખુબજ સ્વાદિષ્ટ બને છે., ભાજી નો ઓરિજનલ સ્વાદ આવે છે. મૈં તાંદલજા ની ભાજી થી બનાવ્યું છે.. તમે કોઈ પણ ભાજી મેથી બનાવી શકો..
રાંધવાની સૂચનાઓ
- 1
તાંદડિયા ની ભાજી જેને રાતાં છોડ ની ભાજી પણ કહેવામાં આવે છે.. ભાજી ને સ્વચ્છ પાણી માં ધોઈ સાફ કરી ઝીણી સમારી લેવી...
- 2
કાંદા, લીલા મરચાં, ને ઝીણા સમારી લેવા. આદુ ને વાટી લેવું.. લસણ ને છોલી અલગ રાખી દેવું..
- 3
હવે લોખંડ ના તવા પર તેલ ગરમ કરી તેમાં જીરું, લીલાં મરચાં, લસણ, હિંગ નાખી સાંતળો..
- 4
હવે ભાજી, વાટેલું આદુ ઉમેરી ચડવા દેવું આ ભાજી મેથી પાણી છૂટે છે.. એટલે ઢાંકવું નહીં.. ભાજી ચડવા આવે એટલે તેમાં કાંદો, મીઠું,ગરમ મસાલો ઉમેરવું.. (આ ભાજી માં હળદર કે કોઈ મસાલા હોતા નથી)
- 5
બસ તૈયાર છે રાતાં છોડ ની ભાજી. પરાઠા કે રોટલા સાથે સર્વ કરવું. સાથે કાચા કાંદા અને લીલા મરચાં ની તો મજા જ કંઇક અલગ છે... આ દેશી ભાજી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે પણ જરૂર ટ્રાય કરજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાતળ ભાજી (Patal Bhaji Recipe in Gujarati)
#TT2#cookpadgujarati#મહારાષ્ટ્ર_સ્પેશિયલ_વાનગી પાતળ ભાજી મહારાષ્ટ્રની એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ વાનગી જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ પૌષ્ટિક પણ છે. આ વાનગી અળવીના પાન, પાલકના પાન કે બીજી કોઇપણ ભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. આ વાનગીમાં ચણાની દાળ કે મગની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. મેં આજે પાલકની ભાજી અને ચણાની દાળનો ઉપયોગ કરીને પાતળભાજી બનાવી છે. પાલકની ભાજી અને ચણાની દાળના પોષક તત્વો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી આ એક હેલ્ધી વાનગી પણ છે. Daxa Parmar -
મધર્સ ડે સ્પેશિયલ દૂધી ભરથું (Lauki Bhartha recipe in Gujarati)
#મોમદોસ્તો આજે મધર્સ ડે..આજનો દિવસ મારી માટે ખૂબ જ સ્પેશિયલ. આજે હું મારી બનાવેલી વાનગી મોમ ને ડેડિકેટ કરું છું..મોમ તો આ દુનિયા માં નથી.. પણ મોમ જ્યાં પણ હશે મારી બનાવેલી આ વાનગીથી ખૂબ જ ખુશ થશે. મારા મમ્મી દૂધી માંથી ઘણી વાનગી બનાવતાં..અને મને દરેક વાનગી ખુબજ ભાવતી.. દોસ્તો આજે હું દૂધી ભરથું બનાવીશ...અને આ ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તમને મારી રેસિપી ગમે તો જરૂર ટ્રાય કરજો. Pratiksha's kitchen. -
પાતળ ભાજી (Patal bhaji recipe in Gujarati)
#TT2#cookpadgujarati#cookpadindia પાતળ ભાજી મહારાષ્ટ્રની એક ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. આ વાનગી જેટલી સ્વાદિષ્ટ બને છે તેટલી જ પૌષ્ટિક પણ છે. આ વાનગી અળવીના પાન, પાલકના પાન કે બીજી કોઇપણ ભાજીનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. આ વાનગીમાં ચણાની દાળ કે મગની દાળનો ઉપયોગ કરવામાં આવે છે. મેં આજે પાલકની ભાજી અને ચણાની દાળનો ઉપયોગ કરીને પાતળભાજી બનાવી છે. પાલકની ભાજી અને ચણાની દાળના પોષક તત્વો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તેથી આ એક હેલ્ધી વાનગી પણ છે. Asmita Rupani -
સુવાની ભાજી અને મગ દાળ નું શાક.(Dill Leaves Moongdal Recipe in Gujarati)
સુવાની ભાજી માં ફાઈબર ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. કોલેસ્ટ્રોલ અને વજન ઘટાડવામાં સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે. તેને કોઈ પણ દાળ સાથે બનાવવા થી સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
સુવાભાજી અને લસણ નું શાક (Suva Bhaji Lasan Shak Recipe In Gujarati)
શિયાળામાં દરેક પ્રકારની ભાજી ખૂબ જ સરસ મળે છે.અત્યારે સુવાની ભાજી પણ ખૂબ સરસ મળે છે. આ ભાજીમાં એન્ટી ઑક્સિડન્ટ વિટામિન A અને C ભરપૂર માત્રામાં હોય છે.#BR Vibha Mahendra Champaneri -
💪સુપર હેલ્ધી સુવા ભાજી, પાલક, મગ દાળ, ફણસી💪
#લીલીપીળીસુવા ભાજી નો ભારતીય ઔષધો બનાવવામાં વપરાશ થાય છે.. આ ભાજી માં ઘણા પોષક તત્વો હોય છે.. આ ભાજી સ્વાસ્થ્યવર્ધક હોય છે.સુવા ભાજી માં કૅલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી,ફોલિક એસિડ,fibre, પોટેશિયમ, મેગ્નેશિયમ,જેવા ઘણા પોષક તત્વો હોય છે.. જે આપના શરીર માટે ખુબજ લાભદાયક છે. આ ભાજી થી હાડકા ની તકલીફ માં રાહત, પેટ ની તકલીફમાં રાહત, સુગર લેવલ ઓછું કરે,મેટાબોલિઝ્મ રેટ વધારે., અનિંદ્રા ની તકલીફ માં રાહત આપે, કેન્સર થી બચાવે, કોલેસ્ટ્રોલ કન્ટ્રોલ કરે, લો કેલેરી હોવાથી હૃદય માટે પણ ઘણી સારી હોય છે...દોસ્તો આ ભાજીના ઘણા ફાયદા છે..આજે આપણે સુવા ભાજીને મગ દાળ ,પાલક અને ફણસી સાથે બનાવશું..તો આ વાનગી હજી હેલ્ધી બની જશે...તો ચાલો દોસ્તો સુવા ભાજી સાથે મગ દાળ અને ફણસી બનાવીએ... Pratiksha's kitchen. -
સુકુમા ભાજી (swahili dish)
આફ્રિકન લોકો આ ભાજી નો ઉપયોગ દરરોજ ના ખાવાના માં કરે છે . ખૂબ જ ઓછા તેલ અને મસાલા માં બની જાય છે. જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે. તો આજે મેં પણ બનાવી સુકુમા look like તાંદળજો. Sonal Modha -
કળી ની ભાજી નું શાક (Kali Bhaji Shak Recipe In Gujarati)
#MFFકળી ની ભાજી ચોમાસા માં જ આવે છે તે જમીન માં એની રીતે જ ઉગી આવે છે આ ભાજી બધી જગ્યા એ અલગ અલગ નામ થી ઓળખાય છે ઘણા ડુંગર ની ભાજી તો ઘણા તુબડી ની ભાજી કહે છે. Shital Jataniya -
સૂકી ભાજી (Suki Bhaji Recipe In Gujarati)
આ રેસિપી મે @Vandna_1971 ની રેસીપી થી પ્રેરણા ને બનાવી છે. ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. તમે પણ ટ્રાય કરજો. Disha Prashant Chavda -
-
આલુ પાલક (દેશી સ્ટાઈલ) Aloo Palak Recipe in Gujarati
આ રેસીપી ખૂબ જલ્દી થી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. રોટલા રોટલી પરાઠા સાથે કે ભાખરી સાથે પણ ખાવાની Disha Prashant Chavda -
ભાજી(Bhaji recipe in Gujarati)
#GA4#WEEK15શિયાળા માં ખવાતી લિલી ભાજી માં તાંદલજા ની ભાજી વધારે જોવા મળે છે Dilasha Hitesh Gohel -
દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક (Desi Bhanu With Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#Week7#cookpadindia#cookpadgujarati#કાઠિયાવાડી#તાંદળજો#ભાજી#ડિનર દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક Keshma Raichura -
સુવાની ભાજીનું શાક(Suva Bhaji Shak Recipe in Gujarati)
#MW4#Cookpadgujarati#Cookpadindiaઆ શાક જનરલી સુવાવડ (ડિલવરી) પછી ખવડાવામાં આવે છે અને એટલે જ તેનું નામ સુવાની ભાજી રાખવામાં આવ્યું છે.શરીર ને મજબુત બનાવવા માટે આ શાકમાં સુવાની ભાજી નો કલર,ટેસ્ટ અને તેનાં પોષકતત્વો જાળવી રાખવા માટે ખુબજ ઓછા મસાલા નાખવામાં આવે છે એ છતાં પણ ખુબજ ટેસ્ટી લાગે છે.જો તમે ડિલવરી ના હેતુથી બનાવતાં હોવ તો તેલની જગ્યાએ ઘી નો ઉપયોગ કરવો.તેને બાજરીના રોટલા,ઘી,ગોળ સાથે લેવામાં આવે છે જે શરીરને શક્તિ આપે છે. Isha panera -
પાવ ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
આજે આપણે વેજીટેબલ ને બાફીયા વગર પાવ ભાજી બનાવશું જે ટેસ્ટ માં પણ સારી અને જલ્દી બની જાય છે ફક્ત ૧૫ મીનીટ માં બની જાય છે Jigna Patel -
મધર્સ ડે સ્પેશિયલ પોટલી પૌંઆ (Mothers day special Potli poha recipe in Gujarati)
#મોમદોસ્તો આજે હું મારા સાસુમા એ શીખવાડેલી રેસિપી લાવી છું.. પેહલા આ વાનગી નું મૈં નામ પણ સાંભળ્યું ના હતું.. અને ટેસ્ટ પણ કરી ના હતી.. પણ આ રેસિપી શીખી ગયા પછી મૈં ઘણી વાર આ વાનગી બનાવી છે.મારા સાસુમા પોટલી પૌંઆ ખૂબ જ સરસ બનાવતાં.. અને સાચે આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. તમે પણ જરુર ટ્રાય કરજો. Pratiksha's kitchen. -
સુવા ની ભાજી નું શાક(Suva bhaji Shak Recipe in Gujarati)
#MW4#suva#સુવાભાજી#સુવા#dillleaves#cookpadindia#cookpadgujaratiસુવા ની ભાજી ને અંગ્રેજી માં દિલ લીવ્સ કહેવામાં આવે છે. તે એન્ટી-ઓક્સિડેન્ટઝ, વિટામિન સી, મેગ્નેશિયમ અને વિટામિન એ નો ઉત્તમ સ્રોત છે. હ્રદયરોગ, અને કેન્સર સામે રક્ષણ સહિત આરોગ્ય માટે આ ભાજી ના અન્ય ઘણા ફાયદાઓ છે. 100 ગ્રામ તાજી સુવા ની ભાજી માંથી 43 કેલરી પ્રદાન કરે છે. તેનો ઉપયોગ ઔષધો બનાવવા માં વપરાશ થાય છે. સુવા ની ભાજી શરીર માટે ખૂબ ગુણકારી છે.સુવા ની ભાજી અને જુવાર ના રોટલા એક ઉત્તમ કોમ્બિનેશન છે. ભાજી ઉપર લીંબુ નીચવી ને ખાવા થી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સુવા ની ભાજી મારી મનપસંદ ભાજીઓ માં ની એક છે. Vaibhavi Boghawala -
ગ્રીન પાવ ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#CWM1#Hathimasala#MBR5Week 5શિયાળાની શરૂઆત થતાં લીલા શાકભાજી અને અલગ અલગ પ્રકારની ભાજી માર્કેટમાં મળવા લાગે છે અને આ તાજા શાકભાજી અને ભાજી નો ઉપયોગ કરી ને ઘણી બધી વાનગીઓ બનાવવા ની પણ મજા આવી જાય છે તો મેં બનાવી બધા ની ફેવરીટ પાવ ભાજી ને હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન ગ્રેવી સાથે. Harita Mendha -
કોરીએન્ડર એન્ડ કોકોનટ કરી વિથ સ્ટીમ રાઈસ
#ડિનર#goldenapron15th weekઆ વાનગી ખાવામાં તેમજ પચવામાં એકદમ લાઈટ છે. હેલ્ધી અને સ્વાદિષ્ટ લાગે છે. ઝડપથી બની પણ જાય છે. Disha Prashant Chavda -
ચીલની ભાજી ને મકાઈનો રોટલો (Cheel ni bhaji & makai rotlo recipe In Gujarati)
#Winterspecial#Sundayspecial#Chilnibhajinemakainorotaloહવે શિયાળાનું આગમન થઇ ગયું છે. વાતાવરણમાં ગુલાબી ઠંડી દેખાય છે. ચીલ ની ભાજી શિયાળામાં થોડો સમય માટે જ મળતી હોય છે. આ ભાજીનો ઉપયોગ ગુજરાતમાં ખાસ કરીને કરવામાં આવે છે. આ ભાજી બનાવવામાં કોઈ તેલનો ઉપયોગ થતો નથી. આ વાનગી લો કેલરી અને સાથે સાથે હેલ્ધી અને ટેસ્ટી પણ હોય છે. આજે હું અહીંયા ચીલ ની ભાજી બનાવું છું. Nita Prajesh Suthar -
સાંઈ ભાજી (sai bhaji recipe in gujarati)
સાંઈ ભાજી એક પ્રકાર ની સિંધી દાળ છે. જે પાલક અને બીજી ભાજી તથા વેજીટેબલ્સ નો યુઝ કરીને બનાવાય છે. આ મુખ્યત્વે ચણા ની દાળ નો ઉપયોગ કરીને બનાવાય છે. ખાવા માં બહુ જ સરસ, બનાવામાં બહુ જ સરળ અને ઝડપી તથા સ્વાસ્થય માટે બહુ જ સારી છે. સિંધી લોકો ના ઘર માં અવાર નવાર આ બનાવા માં આવે છે. કહી શકાય કે આ દાળ સિંધી લોકો નું staple food છે. #superchef4 #સુપરશેફ4 Nidhi Desai -
સવા ની ભાજી વાળી મગ દાળ
#DRસવા ની ભાજી વાળી મગ દાળ ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તે હેલ્થ માટે પણ ફાયદાકારક છે સવા ની ભાજી અને મગ દાળ માં ઘણા પોષક તત્વો રહેલા છે Harsha Solanki -
હરિયાળી પાવ ભાજી (Hariyali Pav Bhaji Recipe In Gujarati)
#RC4#Cookpadindia#Cookpadgujrati પાવ ભાજી નું નામ આવતા જ નાના મોટા દરેકનાં મોં માં પાણી આવી જાય છે. આમ તો પાવભાજી નાં પણ ઘણાં પ્રકાર છે. જે અલગ અલગ રીતે બનાવવામાં પણ આવે છે.વાત કરીએ નાના બાળકો ને વધુ કરીને લીલાં શાકભાજી ગમતા નથી. ત્યારે જો આપણે આ લીલાં શાક ભાજી નો ઉપયોગ કરી પાવભાજીનાં રુપે આપીએ તો ચોકક્સ બાળકો ને ગમશે. ચાલો હું પણ આજે તમારી પાસે હરિયાળી પાવ ભાજીની વાનગી લાવી છું. આ વાનગી ટ્રેડીશનલ છે. જેમાં લીલાં શાકભાજી ઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાં લીધે તેમાં ખુબ જ ન્યુટ્રેશન્સ પણ સમાયેલ છે. આ પાવભાજી ટુંક સમયમાં ઝડપીથી અને સરળતાથી બની જાય છે.દરેક સ્ટેટ માં આ ભાજી અલગ પ્રકારની બને છે.જ્યારે વાત કરીએ મુંબઈની સ્ટ્રીટ ગ્લ્લીઓની હરિયાળી પાવ ભાજી પણ અલગ પ્રકારથી જ બને છે, અને મેં પણ અહીં એજ રીતે આ હરિયાળી પાવભાજી તૈયાર કરેલ છે જે ખરેખર સ્વાદિષ્ટ પણ બની છે. Vaishali Thaker -
ગ્રીન પાંવ ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#લીલી#રેગયુલર પાવ ભાજી તો આપડે બધા ખાતા j હોયે છીઅે પણ શિયાળા માં મળતાં લીલાં શાકભાજી ના ટ્વીસ્ટ થી આપડે ગ્રીન ભાજી બનાવી બાળકો ને હેલ્ધી ખવડાવી શકીએ. Kunti Naik -
કોર્ન ભાજી (Corn Bhaji Recipe In Gujarati)
#ChooseToCook#30minsકોઈ પણ કડાકુટ વગર, ઝટપટ બની જાય એવી વાનગી એટલે ----- કોર્ન ભાજી.આ વાનગી બ્રંચ કે પછી લંચ / ડિનર માં ખાવા માં આવે છે અને બહુજ ટેસ્ટી લાગે છે.મારી ફ્રેંડ , ચિત્રા જયારે આખો દિવસ સપેન્ડ કરવા મારા ઘરે આવે ત્યારે એનો ખાસ આગ્રહ હોય કે કંઈક જલ્દી બની જાય છે ઍવું હું બનાવું, ત્યારે હું કોર્ન ભાજી બનાવું છું જેથી અમારું પેટ પણ ભરાઈ જાય અને ગપ્પા મારવાનો ટાઈંમ પણ પુષ્ટકળ રહે. Bina Samir Telivala -
મિક્સ ભાજી (Mix Bhaji Recipe In Gujarati)
ઘરમાં થોડી થોડી બધી જાત ની ભાજી ઊગી છે.તો ચાલો આજે મિક્સભાજી બનાવી તમને રીત મોકલું.બાળકો પણ બ્રેડ સાથે ખાય અને લઝનીયા પણ વપરાય. સ્વાદિષ્ટ મિક્સ ભાજી Sushma vyas -
મૈસુર ભાજી (Mysore Bhaji recipe in Gujarati)
મૈસુર મસાલા ઢોંસા દરેક નાં મનપસંદ હોય છે. મૈસુર ભાજી ઢોસા પર પાથરીને અને સાઈડમાં અલગ લઈને પણ ખાઈ શકાય છે. આ સબ્જી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
મેથી પાલક ભાજી શાક (Methi Palak Bhaji Shak Recipe In Gujarati)
#GA4#Week2મેં આજે બંને ભાજીને મિક્સ કરીને લસણ ના કટકા વાળું શાક બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમે આની સાદી ખીચડી અને ભાખરી સાથે ખાવ તો ખૂબ જ મજા પડી જાય છે અને આમાં તમે લસણ ના ઝીણા ઝીણા કટકા કરીને નાખશો ખુબ જ ટેસ્ટી લાગશે અને આ એક હેલ્ધી ઑપ્શન છે કાંદા મસાલા પણ ખૂબ જ ઓછા પડે છે અને તેલ પણ ખૂબ જ ઓછું જોઈએ છે તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો Rita Gajjar -
પંચરૂપી ભાજી (Panchrupi Bhaji Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટ #ઇન્ડિયા 2020નોમ ના પારણા સ્પેશિયલ ભાવનગર મા અમારે પારણા નોમ નાં દિવસે અમારે પંચરૂપી ભાજી મળે છે આ ભાજી 1 કે 2 દિવસ જ દેખાય છે આ દિવસે લગ ભગ બધાજ આ ભાજી બનાવે છે આમાં કેટલી જાત ની ભાજી આવતી હોય છે અમુક ભાજી તો આપણે નામ પણ નાં આવડતા હોય હવે તો આ ભાજી વિસરાય ગઇ છે Vandna bosamiya -
મેથી બટેટા ની સુકી ભાજી (Methi bateta ni suki bhaji recipe)
#સુપરશેફ૧શાક એન્ડ કરીસસુકી ભાજી નું નામ આવે એટલે બટેટા ની તીખી,ખાટી મીઠી,કે પછી શિંગ દાણા વાળી જ યાદ આવે પણ આ રેસિપી માં વ્ટીસ્ટ છે એમાં મેથી નો ઉપયોગ કરી ને હેલ્ધી અને ટેસ્ટી બનાવી છે. Harita Mendha
More Recipes
ટિપ્પણીઓ (3)