અડદની દાળ અને બાજરી ની ભાખરી(AdadNi Dal Ane BajariNi Bhakhari Recipe In Gujarati)

#વેસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળને ધોઈને કલાક પહેલા ત્યારબાદ કૂકરમાં બે સીટી વગાડો. તેમાં એક ચમચી તેલ નાખો. હવે કુકર ખોલી બધો જ મસાલો એડ કરો અને 10 મિનિટ માટે બોઇલ થવા દો આપણે આ ઊકળતી દાળમાં જ 2 ચમચી તેલ નાખવાનું છે. બાજરાનો લોટ એટલે તેમાં એક ચમચી છાસ નો મસાલો અને એક ચમચો તેલ નાખી પાણી ની મદદ વડે લોટ બાંધો ભાખરી થી સહેજ નરમ રાખવાનો છે.
- 2
હવે તેને ભાખરી ની જેમ લુવા પાડી પાડો અને લોટીમાં ઘી મૂકીને બંને બાજુ લાઇટ બ્રાઉન શેકો.
- 3
બાજરા ની બધી ભાખરી, અડદની દાળ સાથે ગરમ ગરમ સર્વ કરો. અને રોટલા સાથે પણ દાળ નો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે.આ દેશી ખાણું બનાવો.તેની મજા લો લસણ ની લાલ ચટણી, તળેલા મરચા, મૂળા,ડુંગળી, ગોળ અને ઘી, અને સેવ ટમેટાનું શાક,વાહ.જોરદાર મજા આવે છે અને સાથે મોહનથાળ હોય તો કંઈ ઘટે જ નહીં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
અડદની દાળ(ચેવટી દાળ)(Dal Recipe in Gujarati)
મારા ઘરે શનિવારે સવારે અથવા સાંજે અડદની દાળ બને છે.આ દાળ માં અડદ દાળ સિવાય અન્ય ત્રણ બીજી દાળ પણ ઉમેરવામાં આવે છે એટલે તેને ચેવટી દાળ પણ કહે છે. Priti Shah -
-
અડદની દાળ અને રોટલો (Adad Ni Dal & Rotla Recipe In Gujarati)
કાઢીયાવાડીImmunity booster#GA4 #Week4 Pooja Purohit -
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#GA4 #Week24( શનિવાર એટલે બધા અડદની દાળ વધુ બનાવે ને તેમાં લસણ વધારે નાખવું જેથી ટેસ્ટી લાગશે. SNeha Barot -
-
-
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EBમોસ્ટલી અડદની દાળ વધારવામાં નથી આવતી નાગર બ્રાહ્મણ અડદની દાળ વધારવામાં આવે છે અને છાશમાં ચણાનો લોટ ની આંટી નાખી કરવામાં આવે છે.જેનો ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર છે.😋 @Darshcook_29046696Darshna Pandya -
-
અડદની દાળ
#પીળી આપણી પરંપરાગત કાઠિયાવાડી વાનગી હું શેર કરી રહી છું વઘારયા વગર ની અડદની દાળ Vaishali Nagadiya -
-
-
-
-
-
-
-
-
અડદની દાળ(adad ni dal recipe in gujarati)
#સુપરશેફ4#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 28...................... Mayuri Doshi -
મકાઈનો રોટલો અને ગુજરાતી દાળ (Makai No Rotalo Ane Gujarati Dal)
#વેસ્ટ#માઇઇબુક#પોસ્ટ_૩૯મારી મમ્મી આ વાનગી બહુ જ બનાવે અમારા માટે. દાળ તો બને જ રોજ એટલે રોટલી ન ખાવી હોય ત્યારે મકાઈના રોટલા જ બને. અને એ ખાવાની તો મજા પડી જાયગુજરાતી થઈને ગુજરાતી વાનગી મુકવાનો આનંદ જ કંઈક અલગ હોય છે...મકાઈનો રોટલો અને ગુજરાતી દાળ પંચમહાલ બાજુ વધારે બનતી વાનગી છે.ખાટી મીઠી ગુજરાતી દાળ અને મકાઈનો રોટલો ચોળીને ખાવાનો હોય છે . જે ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે. પચવામાં પણ સહેલો અને બાળકો માટે તો ઉત્તમ. Khyati's Kitchen -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (5)