સાઉથ ઇન્ડિયન ઢોસા (South Indian Dosa Recipe In Gujarati)

સાઉથ ઇન્ડિયન ઢોસા (South Indian Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ, મોટા બાઉલમાં, 3 કપ ચોખા અને મેથીના બીજ ઓછામાં ઓછા 5 કલાક માટે પલાળો.અડદની દાળને પણ બાઉલમાં પલાળી લેવી
- 2
પલાળીને ખીરાની દાળને બ્લેન્ડરમાં પીસી લો
તેને એક મોટા બાઉલમાં એકત્રિત કરો અને પછી ચોખા પણ પીસી લેવા અને મિક્સ કરીબાજુ રાખો - 3
8- 12 કલાક માટે ગરમ જગ્યાએ કવર અને આથો આવે ત્યાં સુધી મૂકો
- 4
પછી આથો આવી જાય એટલે તેમાં મીઠું નાખી તેમાં બરાબર મિક્ષ કરી લો. ત્યારબાદ નોનસ્ટિક તવા પર ડોસા ઉતારી લો
ડોસાના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પકાવો. કરો અને તરત જ નાળિયેરની ચટણી સાંભાર અને બટેટાની ભાજી સાથે કરો સર્વ કરો
- 5
પીસેલા નાળિયેર, આદુ, લીલા મરચા અને પીસેલા બનાવવા માટે દૂધ, મીઠું અને ખાંડ મિક્સ કરો. નાના સોસપેનમાં તેલ ગરમ કરો સરસવના દાણા અને લાલ મરચા નાંખો, કરી પાંદડા ઉમેરો. થોડોક માટે ગેસ બંધ કરો. હવે આ મિશ્રણને નાળિયેર ની પેસ્ટમાં નાંખો. ઢોસા સાથે સર્વ કરો
- 6
હવે સંભાર બનાવવા માટે તુવેરની દાળ હળદર મીઠું નાખી બાફી લો અને તેમાં વેજિટેબલ્સ તમે સાથે બાફી શકો છો અને જુદા કૂક કરવા હોય તો પણ કરી શકાય છે વેજીટેબલ સમારેલા રીંગણ દુધી સરગવાની શીંગ ટામેટાં બટેટા નાખી શકાય છે
- 7
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ લીમડો હીંગનો વઘાર કરો ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી એડ કરો અને પછી તેમાં આંબલીનો પલ્પ મિક્સ કરી મસાલા કરો એટલે કે તેમાં મીઠું સાંભાર મસાલો લાલ મરચું પાઉડર મિક્સ કરો ત્યાર ૫છી દાળ અને વેજિટેબલ્સ નું મિશ્રણ એડ કરો જરૂર મુજબ પાણી મિક્સ કરી પાંચથી દસ મિનિટ કૂક કરો લીલા ધાણા એડ કરી સર્વ કરો
- 8
અહીં તમે સાંભાર વેજિટેબલ્સ અને આખા પણ રાખી શકો છો અને જો આખા ન રાખવા હોય તો દાળની સાથે બ્લેંડ પણ કરી શકાય છે તો પણ સાંભાર નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે પરંતુ તેમાં આપણી સરગવાની સિંગને બહાર કાઢી અને પછી બ્લેન્ડ કરવાનું રહેશે ત્યારબાદ ફરી સરગવાની શીંગ એડ કરી દઇ શકાય કરી શકાય છે જો કિડ્સ ને આખા વેજીટેબલ વાળો સાંભાર ન ભાવ તો હોય તો આપણે વેજીટેબલ બ્લેન્ડ કરીને પણ આપી શકીએ છીએ
- 9
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી (south Indian Coconut Chatani Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી ઢોસા ઈડલી મેંદુવડા ઉત્તપમ વગેરે સાથે સર્વ કરી શકાય છે Alka Parmar -
ઢોસા નું ખીરું (Dosa Khiru Recipe In Gujarati)
#સુપરશેફ૪ ઢોસા એ ચોખાની પેનકેક છે, જે દક્ષિણ ભારતમાંથી આવે છે, જે આથો સાથે બનાવવામાં આવે છે. તે દેખાવમાં ક્રેપ જેવું જ કંઈક છે. તેના મુખ્ય ઘટકો ચોખા અને અડદ ની દાળ છે, Jagatri Patel -
સાઉથ ઈન્ડિયન મૈસૂર મસાલા ઢોંસા (South Indian Mysore Masala Dosa
#TT3#southindianrecipe#Dosa#cookpadgujarati મસાલા ઢોસા એ લોકપ્રિય દક્ષિણ ભારતીય ઢોસાની વિવિધતા છે, જેનું મૂળ કર્ણાટકના તુલુવા ઉડુપી ભોજનમાં છે. તે ચોખા, અડદ, બટાકા, મેથી, ઘી અને મીઠા લીમડા ના પાનમાંથી બનાવવામાં આવે છે, અને ચટણી અને સાંભાર સાથે પીરસવામાં આવે છે. તે દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે, તે દેશના અન્ય તમામ ભાગોમાં અને વિદેશમાં મળી શકે છે. દક્ષિણ ભારતમાં, મસાલા ઢોસાની તૈયારી શહેર પ્રમાણે અલગ અલગ હોય છે. મસાલા ઢોસામાં વિવિધતા છે જેમ કે મૈસુર મસાલા ઢોસા, રવા મસાલા ઢોસા, ઓનિયન મસાલા ઢોસા, પેપર મસાલા ઢોસા, ચીઝ મસાલા ઢોસા વગેરે. આજે મેં ઓરીજીનલ સાઉથ ઈન્ડિયન ના મૈસૂર મસાલા ઢોસા બનાવ્યા છે. મૈસુર મસાલા ઢોસા , આપણા મસાલા ઢોસા કરતા અલગ હોય છે , કેવી રીતે !!?? એની લાલ લસણ ની મૈસૂર ચટણી ના લીધે …. એકદમ ટેસ્ટી, તીખી અને મસ્ત આ ચટણી ,ઢોસા નો સ્વાદ જ ઉત્તમ બનાવી દે છે. સાથે બટેટા નો મસાલો ઢોસા ને સંપૂર્ણ બનાવે છે. આ ઢોસા ને ટોપરા ની ચટણી સાથે પીરસાય છે. આજે મેં ત્રણ શેપ ના ઢોસા બનાવ્યા છે અને આ ઢોસા ને મૈસૂર ચટણી, ઇન્સ્ટન્ટ કોકોનટ ચટણી અને સંભાર સાથે સર્વ કર્યું છે. Daxa Parmar -
કલર્સ ઓફ સાઉથ ઈન્ડિયા(South Indian chatney's recipe in Gujarati)
#સાઉથ ઇન્ડિયન ફૂડ માં ચટણી એ ખૂબ જ લોકપ્રિય છે. આજે મે સાઉથ ઇન્ડિયન ની અલગ અલગ વેરાયટી ની ચટણી બનાવી છે. આ બધી ચટણી માં પોતાની અલગ અલગ ફલેવર અને સ્વાદ છે. જે ઢોસા, ઇડલી, ઉત્તપમ, વડા બધા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ જયારે સાઉથ ઈંડિયન ફૂડ બનાવો ત્યારે જરૂર ટ્રાય કરજો. Bansi Kotecha -
સાઉથ ઇન્ડિયન ચટણી (South Indian Chutney Recipe In Gujarati)
આપણાં ભારત દેશ માં દરેક વાનગી સાથે ચટણી ખવાય છે. અને ચટણી પણ ઘણી બધી વેરાયટી માં બનાવાય છે. ચટણી વગર ઘણી વખત વાનગી અધૂરી લાગે છે. Reshma Tailor -
સાઉથ ઈન્ડિયન રેડ ચટણી (South Indian Red Chutney Recipe In Gujarati)
રેડ ચટણી (સાઉથ ઈન્ડિયન)#RC3#Week3 Bina Samir Telivala -
ડુંગળીની ચટણી (South Indian onion chutney Recipe In Gujarati)
આ કેરલાની ચટણી છે. જેમા special નાની ડુંગળીનો ઉપયોગ થાય છે Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
સાઉથ ઇન્ડિયન ચટનીઝ(South Indian Chautneys Recipe In Gujarati)
કોઈ પણ સાઉથ ઇન્ડિયન ફૂડ જેના વગર અધૂરું લાગે એ છે ત્યાંની ભાતભાતની ચટણીઓ....એક અલગ જ યુનીક ટેસ્ટ ઉમેરાય છે ચટણીઓ સાથે...લીલું કોપરું, આંબલી, અડદ-ચણાની દાળ, સૂકા મરચાં, મીઠા લીમડાનાં પાન... આ બધી મુખ્ય સામગ્રી સાથે બનતી હોય છે...અહીં મેં બનાવી છે....કારા ચટણી...જે એમ જ ઇડલી,ઢોંસા,ઉત્તપમ વગેરેની સાથે મૈસુર મસાલા ઢોંસા માં પણ જાય છે.બીજી છે નીલગીરી ફુદીનાની ચટણી....એમ જ ખાવાની સાથે નીલગીરી ઢોંસા માં માં પણ જાય છે..ત્રીજી છે બહુ જ મુખ્ય ને કોમન એવી કોપરાની સફેદ ચટણી...અને ચોથી છે...લીલા કોપરાની મીઠી ચટણી, જે મેં ફક્ત હૈદરાબાદ માં ખાધેલી છે...બીજે ક્યાંય જોઈ નથી....પણ મને પસંદ છે તો ઘરે બનાવી છે...#સાઉથ#પોસ્ટ2 Palak Sheth -
સાઉથ ઇન્ડિયન સાંભાર (South Indian Sambhar Recipe In Gujarati)
#KS5સાઉથ ઇન્ડિયન આઈટમ સૌથી ફેમસ ફૂડ ઈડલી સાંભાર અને ચટણી. અને ખાસ sambar ઈડલી સાથે ઢોસા સાથે ઉત્તપા સાથે તથા ભાત સાથે સાંભાર સરસ લાગે છે . Jyoti Shah -
સાઉથ ઇન્ડિયન રેડ ચટણી (South India Red Chutney Recipe In Gujarati)
#સાઉથસાઉથમાં ઢોસા, ઈડલી તેમજ ઉત્તપમ સાથે આ ચટણી પીરસવામાં આવે છે. તે સ્વાદમાં તીખી હોય છે. ઈડલી તેમજ ઉત્તપમનો નાસ્તામાં ઉપયોગ કરતી વખતે પણ આ ચટણી પીરસાય છે. આ ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી છે. Kashmira Bhuva -
-
સાઉથ ઇન્ડિયન બ્રેકફ્રાસ્ટ (south Indian Breakfast Recipe In Gujarati)
#પોંન્ગાલ, ઈડલી & ઢોસા#ભાત. JYOTI GANATRA -
સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસ (South Indian Tomato Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસરાઈસ માં પણ ઘણી બધી વેરાયટી હોય છે તેમાં ના એક સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસ રેસિપી મેં આજે બનાવી છે. જે એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
સાઉથ ઇન્ડિયન કોકોનટ ચટણી (South Indian Coconut Chutney Recipe In Gujarati)
આપણે જ્યારે પણ ઢોસા ખાતા હોઈ છીએ પણ જો એની સાથે ચટણી અને એ પણ સાઉથ ઇન્ડિયન ની સ્પેશિયલ કોકોનટ ચટણી મળી જાય તો એની મજા કાઈ અલગ જ હોઈ છે.તો ચાલો આજ સાઉથ ઇન્ડિયન સ્પેશિયલ કોકોનટ ચટણી બનાવીએ. Shivani Bhatt -
ચીઝ ઢોસા (cheese dosa recipe in gujarati)
દક્ષિણ ભારત ની પ્રખ્યાત ડિશ એટલે કે ડોસા, જે આપણે સવારે બ્રેકફાસ્ટ અથવા ડિનર બંને મા લઈ શકિયે,અહીં મૈ મીક્ષ વેજીટેબલ અને ક્રૉન નાખી મયસુર મસાલા ચીઝ ડોસા બનાવ્યા છે#માઇઇબુક#પોસ્ટ 23#દાળ#ભાત#સુપરસેફ4 Rekha Vijay Butani -
ઢોસા (Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dosaસાઉથ ટોપીક હોય તો ઢોસા વગર પૂરી ના થાય ફેવરિટ ડિશ ઢોસા ઘરમાં બધાને ભાવે છે Khushboo Vora -
સાઉથ ઇન્ડિયન પુલિહોરે રાઈસ (South Indian Puliyogare Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : પુલિહોરે રાઈસહમણાં તો મારા ઘરે દરરોજ અલગ અલગ ટાઈપ ના સાઉથ ઇન્ડિયન રાઈસ બને છે. તો આજે મેં એમાં ના એક પુલિહોરે રાઈસ બનાવ્યા. જે એકદમ ઝડપથી બની જાય છે અને ટેસ્ટ મા પણ સરસ લાગે છે 😋. Sonal Modha -
રવા & ચણા ના લોટ ના જૈન ઢોસા(Jain dhosa Recipe In Gujarati)
#સાઉથ#પોસ્ટ૨૪જ્યારે ઢોસા ખાવા નું મન થાય અને દાળ,ચોખા નું ખીરું બનાવેલું નો હોય તો આ ઢોસા બનવા .આ ઇન્સ્ટન્ટ ઢોસા છે. પાછા જૈન છે.આ ઢોસા માટે મેં જૈન ચટણી બનાવી છે તે ૧ મંથ સુધી ફ્રીજ માં સારી રેય છે.આ ડોસા સવારે બ્રેફાસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
સાઉથ ઇન્ડિયન પ્લેટર
#સાઉથસાઉથ ઈન્ડીયા ની ઘણી બધી રેસિપિ આ પ્લેટર માં ઉમેરી છે. કોબીચ મગ ની દાળ , પાલક પોરિયાલ , વેન પોંગલ(ખારા) , પરૂપુ વડાઈ(મસાલા વડા) , સ્ટીમ રાઇઝ બોલ ,ચોખા ના લોટ ની ચેગોડીલું , થેંગઈ સદમ( કોકોનટ રાઇઝ) , ઉત્તપા , ઈડલી અને ઢોસા , સંભાર અને નારિયેળ ની ચટણી. Ruchee Shah -
સાઉથ ઇન્ડિયન પ્લેટર
#સાઉથસાઉથ ઇન્ડિયન હેલ્દી ડિસ છે. જેને આપણે બ્રેકફાસ્ટ લંચ કે ડિનર ગમે ત્યારે લઈ ખૂબ જ મજા આવે છે Bansi Kotecha -
સાઉથ ઇંડિયન સ્ટાઈલ સંભાર (South Indian Style Sambhar Recipe In Gujarati)
#KS5#Cookpadindia#Cookpadgujrati#સંભાર ભારત દેશની વાનગીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જેટલા ધર્મ અને જાતિ પક્ષ છે એ મુજબ વાનગીઓ પણ અહીં જ છે. એમાંથી આજે આપણે વાત કરીએ તો એ છે સાઊથની વાનગીઓ. આ વાનગીઓનું નામ સંભળાતા મોં માં પાણી આવી જાય છે. તો આજે મેં પણ અહીં સાઊથ ઇન્ડિયન સ્ટાઈલ પ્રમાણે સંભાર બનાવેલ છે. તેનો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે. તેની સાથે મેં અહીં શિંગદાણાની ફેમશ ચટણી, રવા ઈડલી, રવા વેજિટેબ્લ્સ પ્લેટ ઈડલી અને રવા અપ્પ્મ બનાવેલ છે. તો મારા કુક્પેડનાં બધા ફ્રેંડ્સ નોટ કરો રેસિપી અને અભિપ્રાય પણ આપજો. Vaishali Thaker -
સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
અલગ-અલગ પ્રદેશમાં ટામેટા ની ચટણી બનાવવાની રીત અલગ અલગ હોય છે. સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ ની ચટણી તીખી અને ચટપટી લાગે છે. ચટણીમાં ઉમેરાતી ચણાની દાળ, અડદની દાળ અને સૂકી મેથી એને એક પ્રકારની ફ્લેવર આપે છે જે ચટણી ને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. ઉપરથી કરવામાં આવતા વધાર ના લીધે પણ ચટણી નો સ્વાદ અનેક ગણો વધી જાય છે. આ ચટણી ઇડલી, ઢોસા, ઉત્તપમ, કે વડા એમ કોઈ પણ પ્રકારની સાઉથ ઈન્ડિયન વાનગીઓ સાથે ખુબ જ સરસ લાગે છે.#સાઉથ#પોસ્ટ2 spicequeen -
સાઉથ ઇન્ડિયન ઈડલી અને મીની ઉત્તપમ
સાઉથ ઇન્ડિયન દરેકે દરેક રેસીપી એકદમ ટેસ્ટી અને હેલ્ધી હોય છે તેમાંથી જ એક છે ઈડલી અને બીજું છે મિક્સ વેજ ઉત્તપમ જે હુ અહીં શેર કરી રહી છું ફ્રેન્ડ્સ મેં મારા ઢોસા ની પોસ્ટમાં સાંભાર ની રેસીપી અને કોકોનટ ચટણી ની રેસિપી શેર કરી છે એ જ સેમ હું ઈડલી અને ઉત્તપમ સાથે સર્વ કરું છું અને હું ઉત્તપમ બનાવવા માટે પણ આજ ખીરાનો ઉપયોગ કરું છું અને સાથે હું મલગાપડી મસાલો પણ સર્વ કરું છું#માઇઇબુક#સાઉથઆ મલગાપડી પાવડરને હસી-મજાકમાં ગન પાઉડર પણ કહેવાય છે કારણકે તેનો સ્વાદ જ એવો તેજદાર છે. લાલ મરચાંની તીખાશ સાથે શેકેલી દાળ તથા હીંગની સુવાસ અને સ્વાદ એવો મજેદાર દક્ષિણ ભારતીય મસાલા પાઉડર બનાવે છે કે તે જીભને તરત જ ગમી જાય. મલગાપડી પાવડરમાં ઘી અથવા તલનું તેલ મેળવી તેને ચટણીની જેમ ઇડલી અને ઢોસા સાથે કે પછી ઉત્તાપા પર છાંટીને તેનો આનંદ મેળવી શકાય છે.જેની રીત પણ હું સાથે શેર કરું છું Nidhi Jay Vinda -
સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ ઈડલી(south Indian style idli in Gujarati)
#વિકમીલ 3#સ્ટીમસાઉથની ફેમસ ઇડલીના સવારના નાસ્તામાં ડિનર કે લંચમાં તમે ખાઈ શકો છો ખૂબ જ હેલ્ધી છે અને લો કેલેરી હોય છે અને તમે એક વખત વધારે ખીરુ બનાવી લો અને એને ફ્રીઝમાં રાખીને તમારું મન થાય ત્યારે આ ખીરામાંથી તમે એટલી ઢોસા ઉત્તપમ બનાવી શકો છો Kalpana Parmar -
-
ચેટીનાદ કારા ચટણી (સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ ચટણી)
#ઇબુક#Day-૧૭ફ્રેન્ડસ, સાઉથ ઇન્ડિયન ડીશ માં ચટણીઓનું પણ એટલું જ મહત્વ છે જેને ઢોસા, ઇડલી વગેરે વિવિધ વાનગીઓ સાથે સર્વ કરવામાં આવે છે. " "ચેટીનાદ કારા" ચટણી સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ ચટણીઓ માંની એક છે જે આજે મેં અહીં રજૂ કરી છે. asharamparia -
રેડ સાઉથ ઈન્ડિયન ટામેટા ની ચટણી (red south indian tomato Chutney recipe in gujarati)
સ્પેશિયલ સાઉથ ઇંડિયન રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે સંભાર અને નારિયેળ ની ચટણી જોડે એક લાલ ચટણી પણ સર્વ કરવા માં આવે છે જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. ખાટી, તીખી અને એકદમ ચટપટી લાગતી આ ચટણી બધા ને બહુ જ ભાવતી હોય છે. અહીં મેં આ રેડ સાઉથ ઈન્ડિયન સ્ટાઇલ ટોમેટો ની ચટણી ની રેસિપિ આપી છે. મારા મામા મામી સાઉથ માં રહે છે એટલે મારી મમ્મી મારા મામી પાસેથી આ રેસિપિ શીખી છે અને હું મારી મમ્મી પાસેથી.#south #સાઉથ Nidhi Desai -
રેડ ચટણી (South Indian Red Chutney Recipe In Gujarati)
#સાઈડઆપણે જ્યારે પણ બહાર જમવા જઈએ ત્યારે ગુજરાતી ડિશ હોય કે સાઉથ ઈન્ડિયન ડિશ પણ સાથે સાઈડ આઈટમ તો ઘણી બધી હોય. સાઉથ ઈન્ડિયન જમવા જઈએ તો એની સાથે ઘણી બધી અલગ અલગ ચટણી સવૅ કરવામાં આવે છે તો એમાંથી જ એક ચટણી જેને કારા ચટણી કે રેડ ચટણી ની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. Vandana Darji -
સાઉથ ઇન્ડિયન ગ્રીન ચટણી (South Indian Green Chutney recipe in Gujarati)
#GA4#Week4#Chutneyહેલો ફ્રેન્ડ્સ,આજે હું અહીંયા સાઉથ ઇન્ડિયન ગ્રીન દહીવાળી ચટણીની રેસીપી પોસ્ટ કરી રહી છું. આ ચટણી મારા ઘરના બધા મેમ્બર્સ ની ફેવરીટ ચટણી છે. અમારા ઘરમાં જ્યારે પણ સાઉથ ઇન્ડિયન રેસિપી બને છે ત્યારે સંભાર કરતાં ચટણી વધારે બનાવી પડે છે. Dhruti Ankur Naik
More Recipes
ટિપ્પણીઓ (3)