પથિરી (ચોખા ની રોટલી) (pathiri recipe in Gujarati)

#સાઉથ કેરલા મા પથીરિ કેવાય છે જેચોખા ની રોટલી તરીકે ફેમસ છે જે ખુબજ સોફ્ટ બને છે તે કોઈ પણ સબ્જી સાથે મસ્ત લાગે છે.
પથિરી (ચોખા ની રોટલી) (pathiri recipe in Gujarati)
#સાઉથ કેરલા મા પથીરિ કેવાય છે જેચોખા ની રોટલી તરીકે ફેમસ છે જે ખુબજ સોફ્ટ બને છે તે કોઈ પણ સબ્જી સાથે મસ્ત લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કપ ચોખા નો લોટ લય ને તેને કડાઈ ગરમ કરી ને શેકી લો. સાથે બીજા ગેસ પર બે કપ પાણી ગરમ કરવા મૂકો તેમાં તેલ અને મીઠું ઉમેરો
- 2
પાણી ખુબજ ગરમ થાય પછી તેમાં લોટ ઉમેરો તેને હલાવતા નહિ વરાળ મા ૧ મિનિટ થવા દો પછી ચમચી થી હલાવો બધું મિક્સ કરીને ૧ મિનિટ માટે ઢાંકી ને રાખી દો.
- 3
પછી તેને ગરમ હોય ત્યારે જ હાથ થી મસળી ને નરમ લોટ બનાવો પછી રોટલી જેવા લુવા કરી ને વણી લો અને લોઢી ઉપર શેકી લો.
- 4
તો રેડી છે પથીરી જે કરેલા ની ફેમસ રેસીપી છે જે ને ચોખા ની રોટલી પણ કેવાય છે જે સોફ્ટ બને છે કોઈ પણ શબ્જી સાથે મસ્ત લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોખા ની રોટલી (Rice flour Roti Recipe in Gujarati)
એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ રોટલી બને છે. સાથે કોઈ મસાલેદાર સબ્જી હોય તો પરફેક્ટ કોમ્બો બને છે. Disha Prashant Chavda -
ચોખા ની રોટલી(Rice flour Roti Recipe in Gujarati)
#SSRખુબ જ ઓછી સામગ્રી થી બનતી, સોફ્ટ ચોખા ની રોટલી ખાવા માં ઘઉં ની રોટલી કરતાં એકદમ અલગ જ લાગે છે Pinal Patel -
-
ચોખા ની રોટલી(Rice flour Roti Recipe in Gujarati)
#SSR#CJM#Cookpadindiaમહારાષ્ટ્ર બાજુ ચોખા ની રોટલી અને રોટલા નું ચલણ વધારે છે ત્યાં ચટણી સાથે વધારે પડતી ખવાય છે.અને પચવા માં પણ હલકી હોય છે. Rekha Vora -
સાઉથ ઇન્ડિયન ફ્લફી પૂરી (Falki Puri Recipe In Gujarati)
#સાઉથઆ પૂરી સાઉથ માં તમિલનાડુ માં વધારે ફેમસ છે આ પૂરી સ્વાદ માં મસ્ત લાગે છે આ પૂરી બટેટા ની સબ્જી કે પછી પંજાબી સબ્જી સાથે ખવાની મજા આવે છે. Kiran Jataniya -
ચોખા ની રોટલી / પથીરી (Chawal ki Roti / Pathiri Recipe In Gujarati)
#SSR#30mins#cookpad_guj#cookpadindiaચોખા ના લોટ ની રોટલી એકદમ નરમ અને ગ્લુટેન ફ્રી હોય છે જે લગભગ આખા ભારત માં ખવાય છે પરંતુ અલગ અલગ નામ થી ઓળખાય છે. ગુજરાત માં દક્ષિણ ગુજરાત માં વધુ પ્રચલિત છે અને ચોખા ની રોટલી થી ઓળખાય છે. બિહાર અને ઉત્તર ભારત માં ચાવલ કી રોટી થી ઓળખાય છે તો દક્ષિણ ભારત માં કેરળ રાજ્ય ના મલબાર પ્રાંત માં પથીરી થી ઓળખાય છે. બેંગ્લોર અને મૈસુર માં વધુ પ્રખ્યાત એવી અક્કી રોટી પણ ચોખા ના લોટ થી જ બને છે પરંતુ તેમાં શાકભાજી ઉમેરાય છે. Deepa Rupani -
જાર ની રોટલી (Jowar Rotli Recipe In Gujarati)
#30mins જાર ની રોટલી ડાયેટ ફૂડ મા ખાવા માં આવે છે. આજ જવ ની રોટલી બનાવી છે. Harsha Gohil -
ટામેટા ની ચટણી (tameto Chutney recipe in Gujarati)
#સાઉથ સાઉથ ની ફેમસ ટામેટા ની ચટણી તીખી અને ટેસ્ટી બને છે ચટણી એવો ભાગ છે જે સાઉથ નીકોઈ પણ વાનગી સાથે જમવાથી સ્વાદ મા વધારો કરે છે. Kajal Rajpara -
ચોખાનાં લોટ ની રોટલી(Rice Flour Roti Recipe In Gujarati)
#GA4#Week25#Rotiચોખા ની રોટલી પચવામાં સરળ હોય છે.. મહારાષ્ટ્ર અને કોંકણ માં આ રોટલી વધારે બને છે.. આમા તેલ નો ઉપયોગ નથી થતો.. એટલે ડાયેટ માં પણ ઉપયોગી છે.. Sunita Vaghela -
ચોખા ની રોટલી(Rice flour Roti Recipe in Gujarati)
#SSRબહુ જ સોફ્ટ થાય છે અને જરૂર થી ટ્રાય કરવા જેવી છે .મેં રોટલી સાથે ભાજી નું શાક બનાવ્યું અને લંચ માંખાવાની મજા આવી ગઈ..😋 Sangita Vyas -
જાર ની રોટલી (Jowar Rotli Recipe In Gujarati)
#CWT જાર ની રોટલી ખાવા માં મજા આવે રસાવાલા શાક સાથે ગરમ રોટલી સરસ લાગે આજ મેં બનાવી. Harsha Gohil -
ચોખા નાં લોટની રોટલી (Chokha Flour Rotli Recipe In Gujarati)
#ChooseToCook મારી ફેમિલી માં ચોખા નાં લોટની રોટલી બધાને ખૂબ ભાવે છે. આ રોટલી મહારાષ્ટ્ર માં જુદી જુદી રીતે બનાવવામાં આવે છે. ચટણી અને કઠોળ સાથે પીરસવામાં આવે છે. મે આજે લોટ ને બાફી ને રોટલી બનાવી છે Dipika Bhalla -
#ચોખા...ચોખા ના પુડા...દક્ષિણ ગુજરાત ના ફેમસ..
ઉત્તર ગુજરાત માં ઘઉં ની રોટલી ભાખરી બાજરા ના રોટલા બને છે ત્યારે દક્ષિણ ગુજરાત માં ચોખા ના પુડા જુવાર ચોખા ના રોટલા વધારે બનાવેછે.આજ ની મારી વાનગી ખુબજ સરસ છે.ચોખા ના કરકરા લોટ થી પુડાબનશે. એની એક ખાશીયત એ છે કે એલ્યુમિનીયમ ગરમ તવા પર હાથ થી બનાવવા માં આવેછે. એમા પ્રેકટીશ હોવું ખુબજ જરુરી છે..વિડીયો બનાવવા ની હતી પણ ગેસ્ટ આવી ગયા..તો ન બનાવી શકી..મારી આ વાનગી ખુબજ સ્પે ..છે . Rina Mahyavanshi -
મલબાર રાઇસ પાઠીરી
#goldenapron2ફ્રેન્ડસ, કેરલા ની સ્પેશિયલ વાનગી એકદમ સોફ્ટ એવી પાઠીરી ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
લાલ જુવાર ના લોટ ની રોટલી
#SSMવ્હાઇટ જુવાર ની રોટલી ખાધી હોય..આજે મને લાલ જુવાર નો લોટ મળ્યો તો એમાંથીરોટલી બનાવી અને સોફ્ટ પણ થઈ. Sangita Vyas -
ઘઉં ની જાડી રોટલી
અમારી ઘરે જો રસાવાલુ શાક બનાવીએ તો સાથે ઘઉં ની જાડી રોટલી જરૂર થી બને આજે મેં જાડી રોટલી બનાવી Harsha Gohil -
મગ ની દાળ નાં વડા (Moong Dal Vada Recipe In Gujarati)
#DFTPost 6આ વડા ખુબજ સોફ્ટ બને છે અને તેના દહીં વડા પણ મસ્ત બને છે. Varsha Dave -
વધારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
જે રાટલી સાંજ ની બચી જાય તે રોટલી સવારે વધારી દો તો સવાર નો મસ્ત નાસ્તો બની જાય અમારા ધરમા બધાને ખુબજ ભાવે છે Jigna Patel -
ભરેલા રીંગણા બટાકા શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#AM3આ ખુબજ ટેસ્ટી શાક બને છે જે રોટલા અને રોટલી બંને સાથે સરસ લાગે છે Pooja Jasani -
-
ફરસી રોટલી (Farsi Rotli Recipe In Gujarati)
#NRC#cookpad#cookpadindia#cookpadgujarati આ એક એવી રોટલી છે કે જેનો ટેસ્ટ એકદમ ફરસો આવે છે. ઘી સાથે, બટર સાથે પણ ખાઈ શકાય છે. ચા સાથે પણ તમે ખાઈ શકો છો. વડી કોઈ પણ સબ્જી સાથે પણ ખાઈ શકો છો. રોટલી વધી હોય તો તે ઠંડી રોટલી ને શેકી અને ખાખરો બનાવીને પણ ખાઈ શકાય છે. Neeru Thakkar -
ચોખાના લોટની રોટલી (Rice Flour Roti Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiચોખાના લોટની રોટલી સોફ્ટ બનાવવા માટે જેટલું લોટ હોય તેટલું જ પાણી લેવું. પાણીમાં એક ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરવાથી ખૂબ સોફ્ટ બને છે. Neeru Thakkar -
ચોખાના લોટ ની રોટલી (Rice flour Roti Recipe in Gujarati)
#SSRસુપર સપ્ટેમ્બર 20 ચોખા ના લોટ ની રોટલી આજે બનાવી...સોફ્ટ અને ટેસ્ટી લાગે છે. Sushma vyas -
ચોખા ના લોટ ની બટર ચકરી
#KS7મારી ઘરે નાસ્તા માં બને છે. ચા સાથે સરસ લાગે છે. બટર ને લીધે ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
ચોખા નું ખીચુ (Rice Flour Khichu Recipe In Gujarati)
ખીચું ઘણા પ્રકારના હોય છે પણ ચોખા નું ખીચું બધા ને ભાવતું હોયછે. અને તેના પાપડ પણ ખૂબ જ સરસ બને છે. ચોખાનું ખીચું જલ્દીથી બની પણ જાય છે અને તે ગમે ત્યારે ભૂખ લાગે તો નાસ્તા માં અથવા સ્નેક્સ માં પણ ખાઈ શકાય છે. #trend4 Keya Sanghvi -
મલ્ટી ગ્રેન લોટ ની રોટલી
#MLઅહી મે બાજરી જુવાર અને મકાઈ ના લોટ નો ઉપયોગકરી ને સોફ્ટ રોટલી બનાવી છે.ખાવા માં પણ બહુ ટેસ્ટી લાગે છે. Sangita Vyas -
ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
#ફટાફટ કુકર મા ઝટપટ બને છે ને ટેસ્ટ મા પણ ખૂબ સરસ બને છે Maya Raja -
ફુલાકા રોટલી (fulka rotli gujarati recipe)
ફૂલકા રોટલી. બનાવી ખુબજ સેલી છે. સરળતાથી તે બની જાય છે.#પોસ્ટ૭ Chudasma Sonam -
મલ્ટી ગ્રેઈન લોટ ની ફૂલ્કા રોટલી (Multi Grain Flour Fulka Rotli Recipe In Gujarati)
બહુ જ હેલ્થી અને સોફ્ટ થાય છે .રોજિંદા જીવનમાં આવી રોટલી આવશ્યક છે.. Sangita Vyas -
બેપડી રોટલી
#AM4ઉનાળો શરુ થાય એટલે મારે ત્યાં અવાર નવાર બેવડી રોટલી બને. અમે કોઈપણ શાક સાથે, કેરી ના રસ સાથે, સક્કર ટેટી ના પના સાથે, ઓસવેલી સેવ સાથે બનાવીયે.. બેપડી રોટલી ખુબ પાતળી બને છે એટલે પચાવા માં પણ હલકી હોય છે. આને ખાવા માં ખુબ મીઠી લાગે છે. Daxita Shah
More Recipes
ટિપ્પણીઓ (17)