સાબુદાણા ની ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)

Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153

સાબુદાણા ની ખીચડી(Sabudana Khichdi Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 2 ચમચીતેલ
  2. ચપટીહળદર
  3. ચમચીમીઠું
  4. થોડું જીરું
  5. ૧ વાટકીસાબુદાણા
  6. 1બટેટું
  7. બે-ચાર લીમડાના પાન
  8. આદુ મરચાની પેસ્ટ
  9. 1નાનું ટામેટું

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને ત્રણ કલાક માટે હાથમાં પલાળી દો એક બટેટાને બાફવા મુકો અને ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં આદુ-મરચાની પેસ્ટ, જીરુ, ઝીણું સમારેલું ટામેટું વગેરે વસ્તુઓ ઉમેરો

  2. 2

    ત્યારબાદ તેમાં પલાળેલા સાબુદાણા અને બાફેલું બટેટું તેમાં ઉમેરો અને તેની અંદર ચપટી હળદર, ચમચી નિમકવગેરે ઉમેરો અને તેને સરખી રીતે હલાવી લો

  3. 3

    આ બધું સરખી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી તેને એક બાઉલમાં સર્વ કરવા માટે મૂકો અને ઉપરથી તેમાં કોથમીર ઉમેરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaghela Bhavisha
Vaghela Bhavisha @bhavisha153
પર

ટિપ્પણીઓ

Similar Recipes