ચુરમાં ના લાડું

#રેસ્ટોરેન્ટ
ચુરમા ના લાડું આમ તો રાજસ્થાન ગુજરાત માં ખુબ વધારે પ્રખ્યાત છે. આમતો ગણેશ ચતુર્થી ના દિવસે આ વધારે બનાવતાં હોય છે. આ લાડું ગોળ અને ખાંડ ના એમ જુદી જુદી રીતે બને છે. આજે મેં ખાંડ ના લાડું બનાવ્યા છે. અને રેસ્ટોરેન્ટ માં પણ આ રીતે બનાવતાં હોય છે..
ચુરમાં ના લાડું
#રેસ્ટોરેન્ટ
ચુરમા ના લાડું આમ તો રાજસ્થાન ગુજરાત માં ખુબ વધારે પ્રખ્યાત છે. આમતો ગણેશ ચતુર્થી ના દિવસે આ વધારે બનાવતાં હોય છે. આ લાડું ગોળ અને ખાંડ ના એમ જુદી જુદી રીતે બને છે. આજે મેં ખાંડ ના લાડું બનાવ્યા છે. અને રેસ્ટોરેન્ટ માં પણ આ રીતે બનાવતાં હોય છે..
રાંધવાની સૂચનાઓ
- 1
દરેક લોટ ને ચાળી લો. ઈલાયચી ખાંડી લો. બદામ ની કતરણ કરી લો. ઘી ને કડાઈ માં લઇ ગરમ કરવા મુકો.
- 2
ત્રણેય લોટ ભેગા કરો. દૂધ થી કઠણ લોટ બાંધો. 3-4 મૂઠિયાં વાળી લો અને ગરમ તેલ માં તળાવા મુકો. ધીમા તાપે તળાવા દો
- 3
અંદર થી ચડી જાય અને ઉપર નું પડ થોડું બદામી થાય ત્યાં સુધી થવા દો. પછી કદી લો. ચારણી માં લઇ તેના ટુકડા કરો. ઠંડુ થાય મચી મિક્સર માં ક્રશ કરો. ચાળીલો.
- 4
બધું ચૂરમું તૈયાર કરો. પછી તેમાં ખાંડ અને ઈલાયચી તેમજ બદામ નાખો. જે ઘી તળવા ઉપયોગ માં લીધું હતું તે જ ઘી તેમાં નાખી દો. મિક્સ કરી દબાવી ને થોડી વાર રહેવાદો પછી લાડું વાળો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચુરમાંના દૂધ ના લાડું (Churmana Dudh Na Laddu Recipe In Gujarati)
#GC#સ્વીટ#લાડુંગણપતિ બાપ્પા મોરિયા,ઘી માં લાડું ચોરીયા.. ગણેશ ચતુર્થી આવે એટલે દરેક ગુજરાતી ના ઘરે લાડું બનેજ છે. અને મહારાષ્ટ્ર માં મોદક બનવવામાં આવે છે. આજે ખુબ પૌષ્ટિક "Three in one" ખાંડ વગર ના લાડું બનાવ્યા છે.. રેસિપી જોઈલો.. Daxita Shah -
-
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ.#કૂકબુક Nidhi Jay Vinda -
ચુરમાં નાં લાડું
#ઇબુક૧#૩૯વિશ્વકર્મા તેરસ અને ગણેશ ચતુર્થી એ અમારા ત્યાં લાડું બનાવવામાં આવે છે. લાડું એ એક પારંપરિક વાનગી છે. અને બાળકો ને તો બવ ભાવે અને મજા પણ આવે કેમ કે તેમના માટે આ એક ગેમ પણ બને છે કેમ કે અમે કોઈ કોઈ લાડું માં અલગ અલગ રૂપિયા ના સિક્કા નાખીએ છીએ. Chhaya Panchal -
વેલ ઠેઠા ચુરમું દ્વીરંગી લાડું
આવતી કાલે ગણેશ ચતુર્થી છે એટલે મેં ઠેઠા અને બિસ્કીટ ના લાડું બનાવ્યા છે. હું ભગવાન નો પ્રસાદ વેલ માં લઈ ને આવી છું આવો પ્રસાદ તમે પણ બનાવી ભગવાન ને ધરાવો.#ચતુર્થી Urvashi Mehta -
ચુરમા ના લાડુ.(Curma na Ladoo Recipe in Gujarati.)
#GCRPost 1 ગણેશ ચતુર્થી ની સૌને શુભેચ્છા.🙏🏻 ગણેશ ચતુર્થી નો પવિત્ર તહેવાર દર વર્ષની વિક્રમ સંવત ની ભાદરવા સુદ ચોથ ના દિવસે મનાવવા માં આવે છે.ગણેશ ચતુર્થી રાષ્ટ્રભર માં ઉજવાતો તહેવાર છે. ગુજરાતમાં ગણેશ ચતુર્થી પર ચુરમા ના લાડુ પ્રસાદ તરીકે બને છે. Bhavna Desai -
ચુરમા લાડુ
આ અધિકૃત ગુજરાતી ચુરમા લાડુ એ ભારત ની સૌથી પ્રિય પ્રેમાળ મીઠી વાનગી છે. મે એક પછી એક પ્રોસેસ રજૂ કરી છે જે તમને યોગ્ય પરંપરાગત ગુજરાતી ચુરમા લાડુ રેસીપી બનાવવાની મૂળ રીત આપી છે. ચુરમા લાડુ ગણેશ મહોત્સવ ના કે ગણેશ ચતુર્થી તહેવાર માં બનાવવામાં આવે છે . આ ભગવાન ગણેશ નું સૌથી પ્રિય વાનગી માંથી એક છે . ભગવાન ગણેશ હંમેશા લાડુ ને ચાહે છે. એ ઘઉં ના કકરા લોટ માંથી બનાવવામાં આવે છે. મારા કુટુંબ માં અમે ગણેશ ચતુર્થી ના મહોત્સવ પર આ લાડુ ખાસ બનાવીએ છીએ.#સપ્ટેમ્બર#cookpadindia#માઈફર્સ્ટરેસીપીકોન્ટેસ્ટ Hiral -
ચુરમાના ગોળ ના લાડુ (ladu recipe in gujarati)
#gcગણેશ ચતુર્થી ના દિવસે આ લાડુ જરૂર ઘરે બનાવો. Uma Buch -
ઘઉં ના લોટ ના ચુરમા લાડુ (Wheat Flour Churma Ladoo Recipe In Gujarati)
#MS#cookpadindia#Cookpadgujaratiચુરમા ના લાડુ મકર સંક્રાંતિ પર પ્રભુજી ને ખીચડા સાથે ચુરમા ના લાડુ ધરાવવા માં આવે છે Ketki Dave -
ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ મોદક (Churma Dryfruits Ladoo Modak Recipe In Gujarati)
ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ - મોદક#SGC #ગણેશચતુર્થીરેસીપી#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallenge🙏ગણપતિ બાપ્પા મોર્યા.. મંગલ મૂર્તિ મોર્યા 🙏ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ - મોદક -- ગુજરાત માં ગણેશ ચતુર્થી નાં દિવસે ગણપતિ જી ને ચુરમા લાડુ નો ભોગ ધરાવાય છે. હું ચુરમા નાં લાડુ - મોદક નો લોટ ફક્ત દૂધ થી જ બાંધુ છું. મેં અહીં લાડુ અને મોદક બંન્ને નો ભોગ ધર્યો છે. Manisha Sampat -
ચુરમા ના લાડુ(Churma na ladu recipe in gujarati)
#GCગણેશ ચતુર્થી માં અલગ અલગ પ્રકાર ના લાડુ અને મોદક પ્રસાદી માં ધરવા માં આવતા હોય છે. આ લાડુ પ્રસાદી માં કે કોઈ પણ સમયે બનાવી શકાય. અહી ગણેશજી ના પ્રિય ચુરમા ના લાડુ ની રેસિપી બતાવેલ છે. Shraddha Patel -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી રેશીપી ચેલેન્જ.અત્યારે ગણેશ ફેસ્ટીવલ ચાલી રહયો છે.તો મે માટીના ગણપતિ દાદા બનાવ્યા છે.અલગ અલગ પ્રસાદી ધરી એ છીએ.મે ચુરમા ના લાડુ બનાવયા છે. RITA -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ગણેશ ચતુર્થી સ્પે. ચુરમા ના લાડુ ગણેશજી ને પ્રસાદ માં ધરાવવા માં આવે છે...આજે મેં ચૂરમા ના લાડુ બનાવિયા. Harsha Gohil -
ગોળ ના લાડુ (Gol Na Ladu Recipe In Gujarati)
મોસ્ટ ફેવરીટ મારા અને ગણપતિ બાપા ના અને ગણેશ ચતુર્થી ના દિવસે બનાવી જ લીધા મસ્ત યમ્મી ચાલો બનાવીએ લાડુ khushbu barot -
ભાખરી ના (ઢોસા) લાડુ
#ચતુર્થી લાડુ એ ગણેશ જી ને ખૂબ પ્રિય છે. તેથી જ ગણેશ ચતુર્થી ના દિવસે ગણેશ જી ને લાડુ નો પ્રસાદ ધરાવવા માં આવે છે. બધા જ જુદી - જુદી જાત ના લાડુ બનાવી ને પુરી શ્રદ્ધા થી ગણેશ જી ને ધરાવે છે.આજે મેં પણ ગણેશ જી માટે ભાખરી ના લાડુ બનાવ્યા છે તેની રેસિપિ તમારી સાથે શેર કરું છું. Yamuna H Javani -
ગોળ ના લાડુ (Jaggery Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી ના દિવસે બધા ગોળ ના લાડુ બનાવે છે. Richa Shahpatel -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી ની આપ સહુને હાર્દિક શુભેચ્છા પાઠવું છું ( ચુરમા લાડુ અને ચોટીયા લાડુ)ગણેશ ચતુર્થી ના દિવસે ભગવાન શ્રી ગણેશ જી ને અતિ પ્રિય લાડુ લગભગ આજે બધા બનાવી ને પ્રસાદી ધરાવે છે...ને આરોગે છે.અમારે ત્યાં ઘઉં ના એક જ દળ બનાવી ને ખાંડ અને ગોળ ના અલગ અલગ લાડુ બનાવી ને પ્રસાદ થાય છે.એટલે મેં આજે ગોળ નો અને ખાંડ ના લાડુ ની રેસીપી મુકી છે.ને એક જ થાળી માં ભેગા રાખ્યાં છે. Krishna Dholakia -
લાડુ (Ladoo Recipe In Gujarati)
લાડુ વિશે તો કશું કહેવાનું હોય જ નહીં એમાં ગણેશ ચતુર્થી એટલે આપણા આનંદ નું તો પૂછવું જ શું.#cookpadindia #cookpadgujarati #sweet #GCR #Ladu Bela Doshi -
ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ઘઉં ના લોટ ના લાડુ (Ghau Na Lot Na Laddu Recipe in Gujarati)
#GC ગણેશ ચતુર્થી એટલે સૌથી મનગમતો ઉત્સવ મહારાષ્ટ્ર માં તો ખુબજ ધામધૂમથી ઉજવાય છે આમ તો ઘણા બધા પ્રસાદ ચઢાવી એ છીયે પણ ગણેશજી ને સૌથી વધારે પશંદ ગોળ ના લાડુ છે તો મને થયું લાવ ને હુ બનાવી ને આપણા કુકપેડ માં બધાની સાથે શેર કરુ Kokila Patel -
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
ગોળ ચૂરમા નાં લાડુ (Jaggery Churma Ladoo Recipe In Gujarati)
#SGC#ganeshchaturthirecipesચૂરમાનાં ગોળ ના લાડુ એ પારંપરિક રીતે ગણપતિ બાપાને ગણેશ ચતુર્થી એ ધરાય. બધાને ગણેશ ચતુર્થી ની શુભેચ્છાઓ 🙏🙏ગણપતિ બાપા મોરિયા 🙏🙏 Dr. Pushpa Dixit -
ચુરમાના લાડુ(Churama Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થી આવે એટલે ગુજરાતીઓ ના ઘરે ચુરમા ના લાડુ અચુક બને છે મરી મામ્મી પાસે થી શીખી ને આજે મેં બહું ઓછા ઘી મા પરફેટ માપ સાથે ખાંડ ની જગ્યાએ ગોળ ને યુઝ કરી ને આ ચુરમાના લાડુ બનાવ્યા છે. Komal Batavia -
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી હોય અને લાડુ ના બને એવું તો હોય જ નહીં અમારે ત્યાં હંમેશા ભાખરીના લાડુ બને છે આ લાડુ માં તેલ ઓછું અને ઘી વધારે જોઈએ છે ટેસ્ટમાં બેસ્ટ બને છે Kalpana Mavani -
ઘી ગોળ નો પાયો લઈ ને ચુરમા ના મોદક લાડું(ladu recipe in gujarati)
#gc #માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #ઓગસ્ટગણેશજી ને ચુરમા ના લાડું ખૂબ જ પસંદ છે તો ગણેશજી ને ભોગ ધરાવવા માટે મેં આ મોદક લાડું બનાવ્યા છે. જોઈ લો એની સિમ્પલ રીત. Shilpa's kitchen Recipes -
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PRJain special recipeGanesh Chaturthi Chelleng#Coopadgujrati#CookpadIndia ગણેશ ચતુર્થી એ મહારાષ્ટ્ર ના લોકો પ્રિય તહેવાર છે. ત્યાં બાપા ના સ્વાગત ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. હવે તો બધા શહેરો માં ગણેશ ચતુર્થી ની ઉજવણી કરવામાં આવે છે. ગણેશ ચતુર્થી ભાદરવા સુદ ચોથ ના દિવસે મનાવવા આવે છે. ગણેશ ચતુર્થી ના દિવસે લોકો અલગ અલગ ફલેવરના મોદક અને લાડવા બનાવે છે. મેં અહીં ચૂરમા ના લાડુ બનાવ્યા છે. Janki K Mer -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી માં અલગ અલગ મીઠાઈ બનાવવામાં આવે છે. Richa Shahpatel -
ચુરમા લડ્ડુ
#મીઠાઈમાઇક્રોવેવ માં બનાવો સ્વાદિષ્ટ ચુરમા લાડુ..અહીં ચુરમા લાડુ ખાંડ ની બદલી.. ગોળ થી બનાવવા છે. Jasmin Motta _ #BeingMotta -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણપતિ બાપ્પા ને ચુરમાના લાડૂ ખુબજ પ્રીય છે તો આજે ગણેશ ચતુર્થી ના દિવસે મેં પ્રસાદ માં બનાવીયા છે Jigna Patel -
ગોળ ના લાડુ
#ff3ગોળ ના લાડુ ગણેશ ચતુર્થી એ બધા ને ત્યાં બનતા જ હોય છે. ગણપતિ દાદા ના ખુબ જ પ્રિય હોય છે અને ગણપતિ દાદા ને પ્રસાદ માં એ દિવસે ધરાવા નો મહિમા ખુબ જ છે અને તેનું એક રીઝન પણ છે કે ગોળ ના લાડુ ખુબ પૌસ્ટિક છે અને કોપરું અને ગોળ હોવા થી ઈમ્યૂનિટી મજબૂત બંને છે. Arpita Shah -
રવા કેક(rava cake recipe in gujarati)
#Gc ગણેશ ચતુર્થી ના પર્વ પર આજે મેં રવા કેક બનાવી છે જે તમારી સાથે શેર કરું છું Jyoti Varu Varu
More Recipes
ટિપ્પણીઓ