ઘી ગોળ નો પાયો લઈ ને ચુરમા ના મોદક લાડું(ladu recipe in gujarati)

Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
ઘી ગોળ નો પાયો લઈ ને ચુરમા ના મોદક લાડું(ladu recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં ઘઉંના કરકરા લોટ માં તેલ નું મોણ નાખી નવશેકા પાણી થી એકદમ કઠણ લોટ બાંધો. અને તેને વણી ને શેકી લો.
- 2
ત્યારબાદ તેને મિક્સર માં ક્રશ કરો. અને તેને જાડા ચારણા થી ચાળી લો ત્યારબાદ તેમાં કાજુ, બદામ કીસમીસ નાખી દો.
- 3
બીજા એક વાસણ માં ઘી સ્હેજ ગરમ કરો. સ્હેજ ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરી ગરમ કરો અને હલાવતાં રહો. ગોળ અને ઘી એકદમ સરસ મિક્સ થઈ જાય અને ગોળ નો કલર થોડો બદલાઈ જાય એટલે તેને તૈયાર કરેલાં લોટમાં મિક્સ કરી લો.
- 4
બધું એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે તેને મોદક ના મોલ્ડ માં મોદક બનાવી લો અને જો મોલ્ડ ના હોય તો હાથ થી લાડું નો આકાર આપી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચુરમા ના લાડુ(Churma na ladu recipe in gujarati)
#GCગણેશ ચતુર્થી માં અલગ અલગ પ્રકાર ના લાડુ અને મોદક પ્રસાદી માં ધરવા માં આવતા હોય છે. આ લાડુ પ્રસાદી માં કે કોઈ પણ સમયે બનાવી શકાય. અહી ગણેશજી ના પ્રિય ચુરમા ના લાડુ ની રેસિપી બતાવેલ છે. Shraddha Patel -
ભાખરી ના મોદક (Bhakhari na Modak Recipe In Gujarati)
#GC ગણેશજી માટે જ્યારે પણ મોદક બનાવવાનું થાય તો સૌથી પહેલા આપણા ટ્રેડિશનલ સ્ટાઇલમાં મોદક યાદ આવે જેમ કે ઘઉંના લોટના મોદક, લીલા નાળિયેર ના મોદક, બુંદીના મોદક, બેસનના મોદક તો આજે મેં ભાખરી માથી ગણેશજી માટે મોદક બનાવેલ છે . !!! ગણપતિ બાપા મોરિયા 🙏!!! Bansi Kotecha -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી રેશીપી ચેલેન્જ.અત્યારે ગણેશ ફેસ્ટીવલ ચાલી રહયો છે.તો મે માટીના ગણપતિ દાદા બનાવ્યા છે.અલગ અલગ પ્રસાદી ધરી એ છીએ.મે ચુરમા ના લાડુ બનાવયા છે. RITA -
ચૂરમાના લાડુ (Churma na Ladu Recipe In Gujarati)
ગણેશ ચતુર્થીને દિવસે ગણેશજીને ખાસ ભોગ ધરાવવા માટે બનાવવામાં આવતી વાનગી એટલે લાડુ... તો ગણેશજી માટે ખાસ આજે ચુરમાના લાડુ બનાવવાની છું.... Happy Ganesh chaturthi....🙏🙏🙏🙏🙏#GC #ઑગસ્ટ Ankita Solanki -
ગોળ ના લાડુ (Gol Ladoo Recipe In Gujarati)
આજે સંકષ્ટ ચતુર્થીએ ગણેશજી ને પ્રિય એવા ગોળ ના ચુરમા લાડુ બનાવ્યા Pinal Patel -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGC ગણેશ ચતુર્થી સ્પે. ચુરમા ના લાડુ ગણેશજી ને પ્રસાદ માં ધરાવવા માં આવે છે...આજે મેં ચૂરમા ના લાડુ બનાવિયા. Harsha Gohil -
મોદક (Modak Recipe In Gujarati)
#GC ગણપતિ બાપા ને પ્રિય એવા મોદક , પ્રસાદ માટે ઘરે જલ્દી બની જાય ખૂબ જ ઓછી સામગ્રી માં થી ત્યાર થતાં મોદક Khushbu Sonpal -
ચુરમા ના લાડુ(Churma na Laddu Recipe In Gujarati)
#GCમે બનાવ્યા ચુરમા ના લાડુ જે ગણપતિદાદા અને મારા દિકરા ને પ્રિય છે Shrijal Baraiya -
-
ચુરમા ના લાડુ (churma na ladu recipe in gujarati)
#GCજ્યાં ગણપતિ હોઈ ત્યાં તેમની પત્ની એટલે કે અર્ધાંગિની રિદ્ધિ અને સિદ્ધિ વગર ના ચાલે. મેં તો તેમને સાથે બેસાડી ને જ ભોગ ધર્યો. Bhavna Lodhiya -
ચુરમાં ના મોદક(modak recipe in gujarati)
#GC#my post 29શ્રી ગણેશાય નમઃ 🙏ગણેશ ચતુર્થી માં આપડે બાપા ને ચૂરમા લાડુ પ્રસાદ માં ધરાવતા હોય છીએ..આ જે મે એ જ લાડુ ને મોદક નું સ્વરૂપ આપેલું છે.લાડુ આપડે મુઠીયા તળી ને બનાવતા હોય છીએ. આજે મે તે ભાખરી ના બનાવેલા છે. Hetal Chirag Buch -
મોદક (Modak Recipe In Gujarati)
આપણે બધા જ મોદક એટલે કે ચુરમાના લાડુ બનાવી જ છીએ તેને મોલ્ડમાં મૂકી અને બનાવીએ એટલે એને મોદક કહે છે. ચુરમાના લાડુ બનાવતી વખતે સાધારણ રીતે ઘઉંનો લોટ કે ઘઉંના જાડા લોટને આપણે મોણ નાખી કઠણ બાંધી તેના મુઠીયા વાળી અને ઘી અથવા તેલમાં તળતા હોઈએ છીએ .. ઘણા લોકો ભાખરી બનાવીને પણ લાડુ બનાવતા હોય છે. અહીં મેં આ મુઠીયા ને તળવાના બદલે અપમ પેનમાં તેલ મૂકીને શેક્યા છે ઘી મૂકીને પણ શેકી શકાય. Hetal Chirag Buch -
ચુરમા ના ગોળ ના મોદક (Churma Jaggery Modak Recipe In Gujarati)
ગણપતિ માં પ્રસાદ માટે અલગ અલગ રીતના બનાવ્યા, જેવાકે ચુરમા ના ખાંડ ના,માવાના, ગોળખસખસ વાળા, વેનીલા ફ્લેવર, કેસર ના ચોકલેટ પાઉડર ના Bina Talati -
ચુરમા લાડુ(ladu recipe in gujarati)
#GCગણેશોત્વ પર ગજાનંદ મા ભોગ માટે લાડુ અને મોદક ની મહિમા છે. ગોળ ના લાડુ ગજાનંદ ને અતિશય પ્રિય છે . ઘંઉ ના લોટ ,ગોળ ના ચુરમા લાડુ બનાવયા છે. Saroj Shah -
ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ મોદક (Churma Dryfruits Ladoo Modak Recipe In Gujarati)
ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ - મોદક#SGC #ગણેશચતુર્થીરેસીપી#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnapchallenge🙏ગણપતિ બાપ્પા મોર્યા.. મંગલ મૂર્તિ મોર્યા 🙏ચુરમા ડ્રાયફ્રૂટસ લાડુ - મોદક -- ગુજરાત માં ગણેશ ચતુર્થી નાં દિવસે ગણપતિ જી ને ચુરમા લાડુ નો ભોગ ધરાવાય છે. હું ચુરમા નાં લાડુ - મોદક નો લોટ ફક્ત દૂધ થી જ બાંધુ છું. મેં અહીં લાડુ અને મોદક બંન્ને નો ભોગ ધર્યો છે. Manisha Sampat -
-
ચૂરમાં ના લાડુ (churma ladu recipe in Gujarati)
#GA4#week14#ladooલાડું એ ગુજરાતીઓ નાં પ્રિય છે ઘણી પ્રકાર નાં બને છે.. ચુરમા નાં, ખજૂર નાં, બુંદી નાં, મગજ નાં વગેરે અહીં ચુરમા નાં લાડું બનાવીશુ સારા નરસા પ્રસન્ગે લાડું જમણવાર મા હોય જ છે. Varsha Karia I M Crazy About Cooking -
ચુરમા ના લાડુ (churma na ladu recipes in gujarati)
#GCગણેશ ચતુર્થી એ ભારત ભરમાં હષૅ - ઉલ્લાસથી દરેક શહેર અને ઘરે ઘરમાં ઉજવાતો તહેવાર છે. ગણેશોત્સવ દરમિયાન ઘરમાં એક અલગ જ પ્રકારનો માહોલ રહે છે. ભક્તિ નો, આંનદનો આ બધાની સાથે સાથે ગણેશજીની ધરાવવામાં આવતા પ્રશાદ પણ આપણે પુરા ભક્તિ ભાવથી બનાવતા હોય છે. ગણેશજીને મોદક અને લાડુ ખૂબ પ્રીય તેથી તેમને ધરાવતા માટે લાડુ પણ લોકો હવે અલગ અલગ બનાવે છે. તો આજે મે ગણેશજી માટે ચુરમા ના લાડુ બનાવી ને ધરાવ્યા છે. અને આ લાડુ તો મારા ઘરમાં ઘણી બધી વાર બનતા જ રહે છે કારણ કે ઘરમાં બધાને ખૂબ ભાવે છે. Vandana Darji -
મોદક (ઘંઉ ના લોટ,ગોળ ના મોદક)(Modak Recipe In Gujarati)
# GC ગણેશ ચતુર્થી ને હાર્દિક શુભકામના ગજાનંદ ના ભોગ એટલે મોદક , લાડુ. ૧૦દિવસ રિદ્ધી સિધ્ધી કે સ્વામી ગણપતિ ને વિવિધ જાત ના મોદક કે લાડુ બનાવી ને પ્રસાદ મા ધરાવાય છે ,અને સેવા પૂજા થાય છે. ગણેશોત્સવ ના પ્રથમ દિવસે ઘંઉ ના મોદક બનાવયા છે.. Saroj Shah -
મોદક(Modak Recipe In Gujarati)
#GCગણપતિ બાપ્પા માટે આ મોદક બનાવ્યા મારા સાસુ ગણપતિ મંદિરે ૧૦૦૮ મોદક નો ભોગ ધરાવતા હોય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આ એક ટ્રેડીશનલ મોદક છે. Sachi Sanket Naik -
મોદક(modak recipe in gujarati)
ભાખરી ચુરમા મોદક..#GC#cookwellchefઘણા ઘરોમાં આજ સુધી એવા રિવાજ હોય છે કે ગણેશ ચતુર્થીના દિવસે તો ભાખરીના જ લાડુ ધરાવાય છે તો આજે અહીં એટલે જ મેં ભાખરી ચુરમાના મોદક બનાવ્યા છે જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે ગણેશજીના પ્રિય છે Nidhi Jay Vinda -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુથી સ્પેશિયલગણેશ ચતુર્થી નિમિત્તે ગોળ ના લાડુ બનાવ્યા છેગણેશજી ના સૌથી પ્રિય એવા લાડવા અહી મે બનાવ્યા છે .. anudafda1610@gmail.com -
ચુરમાંના દૂધ ના લાડું (Churmana Dudh Na Laddu Recipe In Gujarati)
#GC#સ્વીટ#લાડુંગણપતિ બાપ્પા મોરિયા,ઘી માં લાડું ચોરીયા.. ગણેશ ચતુર્થી આવે એટલે દરેક ગુજરાતી ના ઘરે લાડું બનેજ છે. અને મહારાષ્ટ્ર માં મોદક બનવવામાં આવે છે. આજે ખુબ પૌષ્ટિક "Three in one" ખાંડ વગર ના લાડું બનાવ્યા છે.. રેસિપી જોઈલો.. Daxita Shah -
-
-
ગોળ ના લાડુ (Gol Na Ladu Recipe In Gujarati)
મોસ્ટ ફેવરીટ મારા અને ગણપતિ બાપા ના અને ગણેશ ચતુર્થી ના દિવસે બનાવી જ લીધા મસ્ત યમ્મી ચાલો બનાવીએ લાડુ khushbu barot -
ચુરમા ના લાડુ (Churma Na ladu Recipe In Gujarati)
#GC #વેસ્ટ ગણપતિ બાપા નો પ્રિય પ્રસાદ લાડુ Rinku Bhut -
-
ચુરમાના ગોળ ના લાડુ (ladu recipe in gujarati)
#gcગણેશ ચતુર્થી ના દિવસે આ લાડુ જરૂર ઘરે બનાવો. Uma Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13498205
ટિપ્પણીઓ