કેરાલા સ્ટાઇલ લેમન જ્યુસ (Kerala style lemon juice Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25057464
Ahmedabad

Lemon juice recipe in tamil
#સાઉથ

કેરાલા સ્ટાઇલ લેમન જ્યુસ (Kerala style lemon juice Recipe In Gujarati)

Lemon juice recipe in tamil
#સાઉથ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગલીંબુ
  2. ૧ ચમચીનારિયળ
  3. ૧ ચમચીખાંડ
  4. 1/2 ચમચીમીઠું
  5. 5 થી 6 નંગપુદીના ના પાંદડા
  6. ૧ ઇંચઆદુ
  7. ૧ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સહુ પ્રથમ લીંબુ ના બે ભાગ કરો.

  2. 2

    મિક્સર જાર માં લીંબુ નો રસ નાખી ને તેના છોતરાં પણ નાખો.

  3. 3

    જાર માં બધી સામગ્રી નાખી ને તેને ક્રશ કરો.પછી તેને ગાળી ને સર્વ કરો.

  4. 4

    રેડી છે કેરળ સ્ટાઈલ લેમન જુઈસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25057464
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes