જિંજર લેમન એનર્જી ડ્રિંક (Ginger Lemon Energy Drink Recipe In Gujarati)

Valu Pani
Valu Pani @Jigisha_paresh

Ginger & lemon is best for body.

જિંજર લેમન એનર્જી ડ્રિંક (Ginger Lemon Energy Drink Recipe In Gujarati)

Ginger & lemon is best for body.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
5 વ્યક્તિ માટે
  1. ૫ ગ્લાસપાણી
  2. ૫૦ ગ્રામ ખાંડ
  3. ૫૦ ગ્રામ આદુ
  4. ૪ નંગલીંબુ
  5. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લીંબુ ની છાલને ખમણી થી ખમણી લો.આદુ પણ ખમણી લો.

  2. 2

    ત્યારબાદ પાણીમાં બધું જ ઉમેરો અને બ્લેન્ડર મારો.

  3. 3

    એક પ્લેટ મા લીંબુ થી ગાર્નિશ કરી. ગ્લાસ માં આ એનર્જી ડ્રિંક સર્વ કરો.

  4. 4

    ટેસ્ટી & હેલધી એનર્જી ડ્રીંક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Valu Pani
Valu Pani @Jigisha_paresh
પર
salad , juse, sabji ,all i like.
વધુ વાંચો

Similar Recipes