રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં દૂધ લો ગેસ ચાલુ કરો અને દૂધને ઉકળવા મૂકો. દૂધનું એક ઉભરો આવે પછી તેમાં૧/૨ ચમચી જેટલી ફટકડી ને ક્રશ કરી ઉકળતા દૂધમાં નાખો. દૂધને સતત હલાવતા રહેવું.
- 2
ત્યારબાદ બીજા ગેસ પર 200 ગ્રામ જેટલી ખાંડ મૂકો. ખાંડમાં પાણી ઉમેરવાનું નથી. હવે ખાંડ ધીમી આંચ પર ગરમ કરો. ત્યારબાદ ધીમે ધીમે ખાંડ ઓગળવા લાગશે અને થાબડીનો જેવો કલર કરવો હોય એવી રીતની ખાંડ ઓગાળવી. ખાંડને સતત હલાવતા રહેવું.
- 3
હવે ખાંડ અને દૂધ બધું બરાબર થઈ ગયું છે. છે. દૂધ ઉકળતું હતું તે દૂધમાં ખાંડની ચાસણી ઉમેરી દો. હવે બધું પાણી દાઝી ન જાય ત્યાં સુધી સતત હલાવતા રહેવું.
- 4
હવે પાણી બધું દાઝી ગયું હોવાથી તેમાં ઈલાયચી અને ૧ ચમચી ઘી નાખો.
- 5
હવે થાબડી બની ગઈ છે. પછી તેને ગેસ બંધ કરી એક નાની ડીશમાં સર્વ કરવી. પછી તેમાં જરૂરિયાત મુજબ ડ્રાયફ્રુટ ઉમેરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#cookpadgujrati#cookpadindiaઆ થાબડી પેંડા બનાવવા માટે આસાન અને બજાર કરતાં પણ સસ્તા પડે છે. મારા ઘરમાં બધાને બહુ ભાવે છે. હમણાં ઉપવાસ ના મહીના ચાલે છે તો ધર ના બનાવેલા થાબડી પેંડા બનાવો બધા ને ભાવશે. Khushboo Vora -
-
થાબડી પેંડા(Thabdi penda recipe in Gujarati)
#સાતમ#પોસ્ટ ૨એકટાણુ કર્યા પછી સાંજે ફરાળ મા વેફર્સ જોડે પેંડા નુ કોમ્બીનેશન સરસ લાગે છે મને અને તમને? Avani Suba -
-
-
કેસર દૂધપાક (kesar doodhpak recipe in Gujarati)
હેલો કેમ છો ભાદરવા મહિનો છે અને પિતૃ શ્રાદ્ધ ચાલે છે તો ત્યારે દૂધપાક ઘરે બનાવવા નો હોય તો આજે મારા દાદાજી નું શ્રાદ્ધ છે તો મેં દૂધપાક બનાયો છે મેં મારી નાની પાસે થી શીખ્યો હતો Chaitali Vishal Jani -
ખાદીમ પાક (માંગરોળ નો પ્રખ્યાત) (Khadim Pak Recipe In Gujarati)
#કૂક બુકદિવાળી સ્પેશિયલ મીઠાઈ લીલા નાળિયેરનો હલવો Monils_2612 -
-
-
થાબડી(thabdi recipe in Gujarati)
#માઇઇબુકઆજે ફરાળ માં લઇ શકાય એવી મીઠાઈ ની રેસિપી હું લાવી છું. થાબડી એવી મીઠાઈ છે કે જે બધાને ભાવતી હોય છે. કાઠીયાવાડ માં થાબડી ખૂબ જ પ્રખ્યાત છે તો એવા જ ટેસ્ટ ની હલવાઈ જેવી થાબડી હવે ઘરે બનાવી શકાશે Saloni Niral Jasani -
ડ્રાયફ્રુટ થાબડી (Dryfruit Thabdi Recipe In Gujarati)
#DIWALI2021#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#childhood#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
થાબડી(Thabdi recipe in Gujarati)
ફક્ત ત્રણ વસ્તુઓને લઈને આ મિઠાઈ બનાવી છે..લોકડાઉન માં જલ્દી જ બની જાય અને આપણા રસોડામાં સહેલાઈથી મળી રહેતી સામગ્રી માંથી બનાવેલ છે Sunita Vaghela -
-
-
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB Week 16 થાબડી પેંડા બે રીતે બને છે એક તો દૂધ ફાડીને અને બીજા ઘી બનાવતા કીટુ વધે છે તેમાંથી બને છે. પણ જો કીટુ ખાટું હોય તો પેંડા નો સ્વાદ સારો લાગતો નથી. દૂધ ફાડીને બનાવેલા પેંડા સ્વાદમાં સરસ બને છે Buddhadev Reena -
-
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe in Gujarati)
#EB#week16#ff3#cookpadgujarati કાઠીયાવાડી થાબડી પેંડા એ ગુજરાત ની લોકપ્રિય મીઠાઇ છે..જે દૂધ માથી બને છે. .કાઠિયાવાડ પ્રદેશ મા બનતી થાબડી અને પેંડા કોફી કલર ના હોય છે..આ પેંડા આપ વ્રત દરમિયાન ઉપવાસ મા અને તહેવાર નિમિત્તે પણ બનાવી શકો છો. આ પેંડા એકદમ ઓછી સામગ્રી માંથી ઘરે જ સરસ એવા બહાર મીઠાઈ ની દુકાને મળતા કંદોઈ જેવા જ પેંડા બનાવી સકાય છે. Daxa Parmar -
-
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
#EB#week16#ff3બજાર જેવા જ પેંડા ઘરે બનાવી શકાય. આ રીતે બનાવતી વખતે માપનું થોડું ધ્યાન રાખીને બનાવીએ તો એકદમ પરફેક્ટ બને છે. Jigna Vaghela -
થાબડી (Thabdi Recipe In Gujarati)
#mrPost 8 દૂધ ને ફાડી ને બનાવવા માં આવતી થાબડી ઘરે પણ બનાવી શકાય છે.અને સ્વાદ માં તો ખુબ સરસ બને છે. Varsha Dave -
More Recipes
ટિપ્પણીઓ (2)