થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)

Sonal Doshi
Sonal Doshi @sonal2021
Baroda
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ લીટર દૂધ
  2. 1/4 ચમચી ફટકડી
  3. પ્રમાણસર ખાંડ
  4. 1 કપમિલ્ક પાઉડર
  5. 2 ચમચીઘી
  6. 1/4 ચમચી ઈલાયચી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધને ગરમ કરી બે ત્રણ ઊભરા આવે પછી તેમાં ફટકડી નાખવી જેથી દૂધ દાણા વાળો બની જશે

  2. 2

    બીજી બાજુ ખાંડ ને ગરમ કરવું તેનો કલર બ્રાઉન થઈ જાય ત્યાં સુધી હલાવવું

  3. 3

    હવે ખાંડને દૂધમાં નાખી સતત હલાવવું જેથી તળીયે ચોંટી નહીં

  4. 4

    દૂધમાંથી પાણી બળી જાય ત્યાં સુધી હલાવવું પછી તેમાં દૂધ મિલ્ક પાઉડર અને ઈલાયચી એડ કરી હલાવી લેવું

  5. 5

    હવે મિશ્રણ તેણી કડાઈ છોડી દે એટલે થઈ ગયું છે તેવું સમજવું

  6. 6

    અને થોડું ઠંડુ પડે એટલે તેના લંબચોરસ કે ઘોડ પેડા કરી શકાય છે

  7. 7

    તો તૈયાર છે થાબડી પેડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Doshi
Sonal Doshi @sonal2021
પર
Baroda
મને નવી વાનગીઓ બનાવવાનું ગમે છે અને મારા સાસુ અને મારી મમ્મીનું સજેશન લઈ જૂની વાનગીઓમાં ફેરફાર કરી નવી વાનગી બનાવું છું અને કુકપેડ પર પણ નવી ઘણી બધી વાનગી શીખવા મળે છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes