મૂંગદાળ પકોડા (moongdal pakoda recipe in Gujarati)

#સુપરશેફ૪
રોજિંદા આહારમાં દાળનું ખૂબજ મહત્વ છે.પ્રોટિન થી ભરપુર એવી દાળ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.આજે મેં અહીં છોતરા વાળી મગની દાળ અને મોગરદાળ મિક્સ કરી પકોડા બનાવ્યા છે.સાથે ડુંગળી અને કોપરાની ચટણી સાથે સર્વ કર્યા છે.
મૂંગદાળ પકોડા (moongdal pakoda recipe in Gujarati)
#સુપરશેફ૪
રોજિંદા આહારમાં દાળનું ખૂબજ મહત્વ છે.પ્રોટિન થી ભરપુર એવી દાળ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.આજે મેં અહીં છોતરા વાળી મગની દાળ અને મોગરદાળ મિક્સ કરી પકોડા બનાવ્યા છે.સાથે ડુંગળી અને કોપરાની ચટણી સાથે સર્વ કર્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મગની દાળ લઈ બરાબર ધોઈને પાણીમાં ૪-૫ કલાક સુધી પલાળી રાખો.હવે દાળ નું બધું પાણી નીતારી લો.અને તેમાં લીલાં મરચાં આદું અને લસણ, ધાણા નાખી મિક્ષર માં પીસી લો.
- 2
હવે એક ચમચા ની મદદ થી બેટર ને ૪-૫ મિનિટ સુધી સરસ રીતે ફેટી લો.થોડુ ફૂલી જાય પછી તેમાં જીરું, આખા ધાણા અધકચરા વાટી ને નાખો.ડુગળી ને ઝીણી સમારી ને નાખી બરાબર મિક્સ કરો.
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.નાના નાના પકોડા તળી લો.ગોલ્ડન બ્રાઉન રંગના તળી લો.
- 4
તૈયાર છે આપણા મૂંગદાળ ના પકોડા.... ગરમ ગરમ ડુંગળી અને કોપરાની ચટણી અને ટામેટા સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મૂંગ મસૂર દાળ તડકા (moong Masoor Dal recipe in Gujarati)
#સુપરશેફ૪દાળ એ આપણા રોજિંદા આહારમાં ઉપયોગમાં લેવાય છે.અને સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે.દાળ વગર ભોજન અધૂરું મનાય છે.આજે મેં મગની દાળ અને મસૂર ની દાળ બનાવી તડકા લગાવ્યો છે. Bhumika Parmar -
મગ ની દાળ ના પકોડા (mag ni dal na pakoda recipe in gujarati)
#સૂપરશેફ4 #દાળ #વીક4અહી મેં મગની મોગર દાળ ના પકોડા બનાવ્યા છે. મગની દાળના પકોડા ચોમાસામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે.તેની સાથે તળેલા મરચાં અને ડુંગળી બહુ ટેસ્ટી લાગે છે. જો ગરમ ગરમ ચા હોય તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. મગની દાળ સ્વાસ્થય માટે ખૂબ જ હેલ્ધી છે. Parul Patel -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#week3#trend2સન્ડે સવારે નાસ્તામાં ગરમ ગરમ પકોડા આખા પરિવારને ખૂબ જ ભાવે છે તો મેં મરચાના મગની દાળના અને મિક્સ પકોડા બનાવ્યા છે Sushma Shah -
પકોડા (Pakoda Recipe in Gujarati)
#GA4#WEEK4પકોડા ભારતીયોનું ખાસ ફરસાણ છે ,,,નાસ્તો હોય ,બપોરનું ભોજન લ રાતનું વાળુંસાથે પકોડા હોય તો મજા પડી જાય ,,એમાં પણ વાટી દાળના પકોડા નો તો સ્વાદ જઅનોખો હોય છે ,,ખુબ જ કડ્કડિયા અને સ્વાદિષ્ટ બને છે આ પકોડા .. Juliben Dave -
પાલક પકોડા (Palak Pakoda Recipe In Gujarati)
શિયાળામાં લીલીછમ અને કૂંણી પાલકની ઘણી રેસીપી બનાવું પણ આજે પાલક પકોડા બનાવવાની ઈચ્છા થઈ ગઈ. Dr. Pushpa Dixit -
પકોડા (Pakoda Recipe In Gujarati)
#GA4#Week3પકોડા કોને ના ભાવે ? પકોડા નું નામ સાંભળીને દરેક ના મોમાં પાણી આવી જાય છે .પકોડા નાના મોટા સૌ ને ભાવે છે .પકોડા ઘણા પ્રકાર ના બને છે .મેં ડુંગળી અને મરચા ના પકોડા બનાવ્યા છે . Rekha Ramchandani -
મગદાળ પરાઠા (Moongdal paratha recipe in Gujarati)
રાજસ્થાની મગની દાળની કચોરી બધાની ખૂબ જ પ્રિય હોય છે. એ જ રીતે મગની દાળ નું ફીલિંગ કરીને પરાઠા પણ બનાવી શકાય, જે વધારે હેલ્ધી હોય છે. બાળકો મગની દાળ અને રોટલી ખાવા કરતાં મગની દાળના પરાઠા ખાવાનું વધારે પસંદ કરે છે. આ પરાઠા અથાણું, માખણ અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WPR#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
-
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડાઆ વાનગી મગની મોગર દાળ માંથી બનાવી છે સ્વાદમાં ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે Pina Chokshi -
પચરંગી દાલ પાલક
#દાળકઢીમગની દાળ અને પાલક તો ધંધા જ બનાવે છે આજે મેં પચરંગી દાલ લઈ પાલક અને લીલુ લસણ ઉમેરીને દાળ બનાવી છે જે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Bhumika Parmar -
સેન્ડવીચ પકોડા (Sandwich pakoda recipe in Gujarati)
#GA4#week3 ઘરમાં બધાને સેન્ડવીચ અને પકોડા બંને ભાવે. પણ સેન્ડવીચ માંથી પકોડા બનાવવાથી એક સરસ ક્રીસ્પ આવે છે. અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મે ચીઝ ચીલી અને બટેટાના સેન્ડવીચ પકોડા બનાવ્યા છે. Sonal Suva -
પંજાબી ડબલ તડકા દાલ (Punjabi Double Tadka Dal Recipe In Gujarati)
દાલ ફ્રાય તુવેરની દાળ અને મગની દાળ મિક્સ કરીને બનાવાય છે પણ આજે મેં મગની દાળ અને ફોતરાવાળી દાળ મિક્સ કરીને દાળ ફ્રાય બનાવી છે આ દાલ ફ્રાયમાં સૂકા ધાણા અને વસંતના મસાલાથી ટેસ્ટ ખુબ જ સરસ આવ્યો છે#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
મિક્સ દાલ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#DRદાલવડા બધા ને બહુ ભાવે.. ખાસ વરસાદ ની સીઝન માં તો અવારનવાર ડિમાન્ડ આવે. ઘણી વાર મગની દાળ નાં તો કોઈ વાર અડદની દાળ નાં વડા બનાવું. આજે મેં મગની બંને દાળ મિક્સ કરી ને વડા બનાવ્યા છે. જે ગરમાગરમ ચા સાથે સવારે અધવા સાંજે નાસ્તા માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
ક્રિસ્પી પાલક પકોડા (Crispy Palak Pakoda Recipe In Gujarati)
#RC4અત્યારે ચારે તરફ વરસાદી માહોલ છે..🌧️🌧️ અને આ સીઝન માં આપડે ભજીયા કે પકોડા કે દાળવડા ખાવા નું પસંદ કરીએ છીએ....પાલક પકોડા બનાવા માટે પાલક, ડુંગળી, લીલા ધાણા, મેથી, આદુ, લસણ ની પેસ્ટ,બધા મસાલા નાખીને. ચણા,ચોખા,નોલોટ. જરૂર મુજબ પાણી નાખી ગરમ તેલ માં ક્રિસ્પી પાલક પકોડા તળી લેવા. તેને લસણ ની ચટણી સાથે સર્વ કરો. Archana Parmar -
દાળવડા (Mungdal Pakoda Recipe in gujarati)
ઝરમર વરસતો વરસાદ, ગરમ-ગરમ દાળવડા અને ગરમાગરમ ફૂદીનાવાળી ચા વિના અધૂરો લાગે...દાળવડા ને ભજિયાં એવી વાનગીઓ છે, જે ખાય એ બધાને ભાવે જ....એમાં પણ ઉતરતાં ગરમ તો વરસાદની ઠંડકમાં એકદમ પરફેક્ટ લાગે....ઝટપટ બની પણ જાય તો આપણા ગુજરાતી નું ચોમાસું એના વગર ના પતે......#સુપરશેફ3#પોસ્ટ5#monsoonspecial#માઇઇબુક#પોસ્ટ_33 Palak Sheth -
પકોડા કરી(pakora curry)
#સુપરસેફ1મગની દાળ ના પકોડા માંથી બનતી પંજાબી સ્ટાઈલ કરી. એકદમ અલવ ટેસ્ટ લાગશે... Shital Desai -
સ્ટફ પકોડા(stuff pakoda recipe in gujarati)
દહીં વડા કરવા ફોતરા વાળી મગની દાળ નાજ વડા અમે કરીએ છીએ એટલે દાળ પલાળી હતી મોનસૂનમાં ગરમ પકોડા ખાવાનું મન થાય તે સ્વાભાવિક છેએટલે મેં કંઈક નવું મોનાકો બિસ્કિટમાં બે બીસકીટ ની વચ્ચે ગ્રીન તીખી ચટણી લગાવી પકોડા બનાવ્યા# સુપર સેફ ચેલેન્જ 3# monsoon સ્પેશ્યલ# રેસીપી નંબર 38.#svI ove cooking Jyoti Shah -
મૂંગલેટ (moonglet recipe in Gujarati)
#સુપરશેફ૪મૂંગલેટ એ મગની દાળ માંથી બંને છે.ખૂબજ ઓછા સમય માં બની જાય છે અને સરસ લાગે છે. Bhumika Parmar -
મગની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
# cookpadindia#cookpadgujaratiમગની છૂટી દાળ Ketki Dave -
મગની દાળ ના દાળવડા (Moong Dal Dalvada Recipe In Gujarati)
#MRC(ફોતરાવાળી મગની દાળ ના ) Iime Amit Trivedi -
પકોડા (Pakoda Recipe In Gujarati)
પકોડા ગુજરાતીઓનું ખૂબ જ ફેમસ અને જલ્દી બની જતી વાનગી તેમજ બહુ જ ભાવે તેવી વાનગી હોવાથી વારંવાર બને છે.#GA4#Week3 Rajni Sanghavi -
મોનસુન સ્પે. પકોડા(Pakoda recipe in Gujarati)
પાટણ ના ગંજ બજાર ના સ્પે પકોડા આજે ઘેર બનાવ્યા વરસાદી મોસમ માં બહુ મજા પડે છે આ પકોડા પાઉં અને ચટણી સાથે ખાવાની#MW3#ફ્રાઇડ#પકોડા Jyotika Joshi -
તુરીયા મગની દાળનું શાક (Turiya Moongdal sabji recipe in Gujarati
#SVC#cookpadgujarati#cookpadindia#cookpad ગરમીની સિઝનમાં તુરીયા સારા આવે છે. તુરીયા નું શાક પણ ખુબ જ સરસ મીઠાશ વાળું બને છે. આજે મેં તુરીયા મગની દાળનું શાક બનાવ્યું છે. તુરીયાની સાથે મગની દાળનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. આ ઉપરાંત શાક બનાવતી વખતે તુરીયા અને મગની દાળ સાથે સરસ રીતે ચળી પણ જાય છે. આ શાકમાં ગળાશ અને ખટાશ ઉમેરવાથી તેનો સ્વાદ ઓર પણ સરસ આવે છે. આ શાક ને રોટલી, રોટલા, ભાખરી, પરોઠા, ખીચડી કે ભાત સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
પકોડા કઢી (Pakoda Kadhi Recipe In Gujarati)
#AM1Kadhi pakoda (make themes of miniature world) મેં કઢી પકોડા બનાવ્યા છે અને તેને આપણે જે બાળપણમાં વાંસણ રમતા એ થીમ એટલે miniature world માં સર્વ કર્યા છે કેટલા ને પોતાનું બાળપણ યાદ આવ્યું ?? મને તો નાનપણથી જ રસોઈ બનાવવાનું અને વાસણો રમવા નો ખૂબ જ શોખ હતો તમને બધાને પણ હશે જોઈએ કોને કોને પોતાનું બાળપણ યાદ આવયુ ??? Arti Desai -
લીલા ચણા ના પકોડા (Green Chana Pakoda Recipe In Gujarati)
#WDCઆપણે ડુંગળી, બટાકા, મેથી-પાલક, મિક્સ વેજ પકોડા તો બનાવતા જ હોઈએ છીએ પણ આજે મેં લીલા ચણા ને ક્રશ કરી આદુ મરચા ચણાનો લોટ થોડો ચોખાનો લોટ મિક્સ કરી ને ચણા ના પકોડા બનાવ્યા છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
મગ ની મોગર દાળ ની કટલેટ (Moong Mogar Dal Cutlet Recipe In Gujarati)
#SD#Cookpad#Cookpadgujarati#Cookpadindiaસમર સ્પેશિયલ ડિનર રેસીપીઉનાળામાં વિવિધ પ્રકારના ચાટ પાણીપુરી દહીવડા સેન્ડવીચ કટલેટ વગેરે વાનગી ખાવી ખૂબ જ ગમે છે મેં મગની મોગર દાળ ની કટલેટ બનાવી છે થાઇરોડ ડાયાબિટીસ હાઈ બ્લડ પ્રેશર રોગમાં ઉપયોગી થાય છે વજનમાં પણ ઘટાડો કરે છે અને તંદુરસ્તી જાળવી રાખે છે Ramaben Joshi -
પેસારટ્ટુ વિથ અલ્લમ પચડી (pesarattu with allam pachadi recipe in Gujarati)
#સાઉથઆ એક પ્રકારના ઢોસા જ છે.જનરલી આપણે અળદ ની દાળ અને ચોખાનો ઉપયોગ કરી ને ઢોસા બનાવ્યે છીએ પરંતુ આંધ્રપ્રદેશ માં પેસારટ્ટુ બનાવવા આખા લીલા મગ , ચોખા અને થોડી ચણા ની દાળ માંથી બનાવે છે.જે નાશ્તા ઉપરાંત ડિનર માં પણ ખાઈ શકાય છે.સાથે અલ્લમ પચડી હોય છે.અથવા ટામેટા કે કોપરાની ચટણી સાથે સર્વ કરાય છે. Bhumika Parmar -
પહાડી પનીર ટિક્કા રાઈસ (pahadi paneer tikka rice recipe in Gujarati)
#સુપરશેફ૪આપણા રોજિંદા આહારમાં ભાત અને દાળ નું ખૂબજ મહત્વ છે.દાળ ભાત વગર ભોજન અધૂરું મનાય છે.અને સવારે જો ભાત ના ખવાય તો સાંજે બિરયાની કે પુલાવ વગેરે બનાવી ને ખાઈએ છીએ.આજે મેં પહાડી પનીર ટિક્કા રાઈસ બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
More Recipes
- વેજ જિંગી પાર્સલ (veg zinging parcel recipe in gujarati)
- ફરાળી ચીલા (farali chilla recipe in gujarati)
- મગદાળની ખસ્તા કચોરી અને ચાટ(khasta kachori recipe in Gujarati)
- દૂધી દાળ નું કાઠિયાવાડી ખાટું મીઠું શાક(farali dudhi nu saak recipe in gujarati)
- ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
ટિપ્પણીઓ (3)