મોદક (Modak Recipe In Gujarati)

Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani

ગણપતી ઉત્સવ સ્પેશિયલ મહારાષ્ટ્રીયન મોદક

મોદક (Modak Recipe In Gujarati)

ગણપતી ઉત્સવ સ્પેશિયલ મહારાષ્ટ્રીયન મોદક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 લોકો
  1. 1 વાટકીચોખાનો લોટ
  2. 1 વાટકીકોપરાનું ખમણ
  3. 2 ચમચીઘી
  4. 3-4 ચમચીગોળ
  5. 1/2ખસખસ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલી માં પાણી ઉકળવા મુકો. પાણી ઉકળી જાય એટલે તેમાં મીઠું નાખીને તેને 5 મિનિટ ગરમ થવા દો.પછી તેમાં ચોખાનો લોટ નાખીને તેને થવા દો.5 મિનિટ ચાલુ ગેસ માં ઢાંકીને રેવા દો.પછી તેને થાલીમાં લઇને હાથમાં તેલ લગાવીને તેને મસળી લેવું.

  2. 2

    ત્યારબાદ એક પેનમાં ઘી મુકો.ઘી આવી જાય એટલે તેમાં ખસખસ નાખો અને 2 મિનિટ હલાવો.પછી તેમાં કોપરાનું ખમણ નાખો.ખમણને 5 મિનિટ શેકી લો.

  3. 3

    ત્યારબાદ તેમાં ગોળ નાખી ને મિક્સ કરો.ઉપરમુજબ જે લોટ તૈયાર કર્યો તેની હાથ વડે નાની થેપલી તેમાં તૈયાર કરેલ પૂરણ ને મુકો અને તેને પેક કરી લો.

  4. 4

    બાજુમાં ગૅસ પર તપેલીમાં ગરમ પાણી મુકો.પછી એક ચારણીમાં સફેદ કપડુ પથારી તેની તૈયાર કરેલા મોદક મુકો અને તેને બાફી લો.5 થી 10 મીનીટ માં મોદક તૈયાર થઈ જાશે

  5. 5

    તૈયાર છે મહારાષ્ટ્રીયન સ્વીટ મોદક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja kotecha
Pooja kotecha @poojakotechadattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes