ઉકઙીચે મોદક(ચોખાના લોટના મોદક)(modak recipe in gujarati)

#GC મહારાષ્ટ્રીયન લોકોની સ્પેશિયલ મોદક વાનગી એટલે ઉકઙીચે મોદક જે દરેક મહારાષ્ટ્રીયન લોકોના ધરે ગણેશ ચતુર્થીમા બનતા જ હોય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને મરાઠી લોકોને નાનાથી મોટા બધાને જ ભાવે છે તો ચાલો વાનગીની પધ્દતી જોઇએ.
ઉકઙીચે મોદક(ચોખાના લોટના મોદક)(modak recipe in gujarati)
#GC મહારાષ્ટ્રીયન લોકોની સ્પેશિયલ મોદક વાનગી એટલે ઉકઙીચે મોદક જે દરેક મહારાષ્ટ્રીયન લોકોના ધરે ગણેશ ચતુર્થીમા બનતા જ હોય છે અને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને મરાઠી લોકોને નાનાથી મોટા બધાને જ ભાવે છે તો ચાલો વાનગીની પધ્દતી જોઇએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કઙાઈમા ધી લો, ધી ગરમ થઈ જાય પછી તેમા ગોળ નાખી બરાબર મિકસ કરતા રહો કઙાઈમા નીચે ગોળ ચોટવુના જોઈએ એનુ ધ્યાન રાખવુ એટલે હલાવતાજ રહેવુ પણ બહુ કઙક નઇ થવા દેવુ.
- 2
હવે લિલુ કોપરુનુ છીણ બીજી કઙાઈમા શેકી લેવુ બરાબર શેકાઇ જાય પછી ગોળ અને ધીના પાકમા નાખી બરાબર મિકસ કરી લેવુ અને થોઙુ સારણ ગઠ્ઠા જેવુ થાય ત્યાર સુધી હલાવતા રહેવુ પણ બહુ જાઙો ગઠ્ઠો ના થાય એનુ ધ્યાન રાખવુ પછી તેમા ઇલાયચી પાઉઙર અને કાજુ,બદામ,પિસ્તાની કતરન ભભરાવી અને ફરીથી મિકસ કરી લેવુ હવે ગેસની ફ્લેમ બંદ કરી દેવી.
- 3
હવે ચોખાનો લોટ લઇ તેને ગરમ પાણી વઙે લોટ બાંદવો અને પછી તેનો એક નાનો ગોળો લઇ પૂરી જેમ વણી તેની વચ્ચે કોપરાના છીણનુ સ્ટફીંગ ભરી હાથ વઙે તેને મોદકનો આકાર આપવો.
- 4
હવે ઇઙલીનો કુકર લઇ તેમા સૌપ્રથમ નીચે એક અરદો ગ્લાસ પાણી નાખી પ્લેન પ્લેટમા બધા મોદક મુકવા અને વાફ આવવા માટે મુકી દેવા ૩૦-૪૦મિનીટ પછી આપઙા મોદક તૈયાર છે અને સૌપ્રથમ બાપ્પાને ધરાવી તેનો સ્વાદ માણવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મોદક (modak recipe in Gujarati)
#GCR#foodfirlife1527#cookpad મોદક (ઉકાડીચે મોદક) ઓથેન્ટીક ક્લાસિક મહારાષ્ટ્રીયન મીઠાઈ જે ભગવાન ગણપતિને ઉત્સવના પ્રથમ દિવસે એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે પ્રસાદના રુપે ધરવામાં આવે છે. ઓથેન્ટીક મોદક ગોળ, કોકોનટ અને ચોખાના લોટમાંથી બને છે. આજે મે કોઇપણ જાતના ઇનોવેશન વગર પ્યોર રેસીપી ટ્રાય કરી. પ્રસાદ હોય એટલે સરસ જ બને. Sonal Suva -
-
-
ડ્રાયફ્રૂટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#SJRગણેશ ચતુર્થી સ્પેશ્યલ મોદકગણેશ ચતુર્થી હોય એટલે મારી ઘરે મોદક, ગોળ નાં લાડુ તો બને જ છે તો ચાલો... Arpita Shah -
ત્રિરંગી મોદક(modak recipe in gujarati)
#gcસૌ પ્રથમ મેંદો લઈ તેના ત્રણ ભાગ કરી લો.પછી અલગ અલગ ફૂડ ક્લર પાણી માં નાંખી કઠણ લોટ બાંધો.ગોલ્ડન બ્રાઉન શેકી લો. તેમાં ગરમ દૂધ નાંખી ડ્રાયફૂટ ઉમેરો પછી ખસખસ અને ઇલાયચી ઉમેરો, અને ગોળ ઉમેરી ગેસ બંધ કરી બધું મિક્ષણ કરો.હવે જે ત્રણ રંગના લોટ તૈયાર કર્યા હતા તેના અલગ-અલગ લૂઆ કરીને તેમાંથી નાની નાની પૂરીઓ વણી લો,અને આ નાની-નાની પુરીમાં જેમ આપણે કચોરી નો માવો ભરી એ છે તેમ જ આપણે જે માવો તૈયાર કર્યો છે એ ભરીને મોદક તૈયાર કરો.આ ત્રિરંગી મોદક હવે તળવા માટે તૈયાર થઈ ગયા છે ,શ્રી ગણપતિ બાપા ને ભોગ લગાડવા પ્રસાદરૂપે સુંદર ત્રિરંગી મોદક તૈયાર છે . Ekta Bhavsar -
ઉકડીચે મોદક (Ukdiche Modak Recipe In Gujarati)
ઉકડીચે મોદક ટ્રેડિશનલ મોદક નો પ્રકાર છે જે મરાઠી લોકો ગણેશ ચતુર્થી દરમ્યાન બનાવે છે. નારિયેળ અને ગોળનું ફીલિંગ બનાવીને એને ચોખાના લોટના પડથી કવર કરવામાં આવે છે. ત્યારબાદ મોદક ને સ્ટીમ કરવામાં આવે છે. આ મોદક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ટ્રેડિશનલી કિનારીઓ પર ચપટી લઈને મોદક બનાવવામાં આવે છે પરંતુ એના માટે ઘણી બધી પ્રેક્ટિસની જરૂર પડે છે તો જ એકદમ પરફેક્ટ સરસ મોદક બની શકે. મોદક ના મોલ્ડ નો ઉપયોગ કરીને પણ આ મોદક બનાવી શકાય.#SGC#ATW2#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
ખજૂર સ્ટફ મોદક(khajur stuff modak recipe in gujarati)
#GCચોખા ના લોટ માંથી અને સ્ટીમ વગર બનતા આં મોદક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. Bindiya Prajapati -
-
ઉકડીચે મોદક (Ukadiche Modak Recipe In Gujarati)
#GCR 'ઉકડીચે મોદક' એ મહારાષ્ટ્રીયન લોકો ની રેસિપિ છે. જે ખાસ ગણપતિ બાપ્પા ને ધરવામાં આવે છે. દરેક મરાઠીઓ ના ઘર માં ગણપતિ બેસાડવા માં આવે છે. અને આ ' ઉકડીચે મોદક' અચૂક બનાવવામાં આવે છે. હવે બધા લોકો પણ આ મોદક બનાવે છે. આજે મેં પણ બનાવ્યાં છે. તો ચાલો રેસિપિ જોઈ લઈએ. 😍 Asha Galiyal -
સ્ટફ મોદક (stuff Modak Recipe In Gujarati)
#GCઆ મહારાષ્ટ્રની પરંપરાગત વાનગી છે મહારાષ્ટ્રમાં બધાના ઘરે આ મોદક ખાસ બનાવવામાં આવે છે(ઉકડે ચે મોદક) Dipti Patel -
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ફ્લાવરશેપ ઉકડીનાં મોદક (FlowerShape Ukadi Modak Recipe In Guja
આપણા સૌના ગમતા ભગવાન ગણપતિ બાપ્પાનો ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે આપણે ઘરે ગણપતિને લાડુ અને મોદકનો ભોગ તો ચોક્કસ ધરાવીએ જ છીએ. આ સ્ટીમ્ડ મોદકને ઉકડીના મોદક તરીકે પણ ઓળખાય છે. ઉકડીચે મરાઠી શબ્દ છે, જેનો અર્થ થાય છે 'બાફેલા'. આ પરંપરાગત અને ક્લાસિક મહારાષ્ટ્રિયન રેસીપી છે જે સામાન્ય રીતે ગણેશ ચતુર્થીના તહેવારના પ્રથમ દિવસે ભગવાન ગણેશને અર્પણ (પ્રસાદ) તરીકે બનાવવામાં આવે છે. મોદક મીઠી વાનગી છે અને મોદક બનાવવાની ઘણી અલગ અલગ રીતો છે. આ વખતે મોદક તળીને કે માવામાંથી નહીં પણ મહારાષ્ટ્રીયન સ્ટાઇલના વરાળથી સ્ટીમ કરેલા મોદક બનાવ્યા છે. જાસૂદનું ફૂલ ગણપતિને ચડાવવામાં આવે છે. તેથી આ મોદકને જાસૂદનો આકાર અને રંગ આપીને તેને અલગ લૂક આપ્યો છે.#GCR#modak#steamedmodak#ukadichemodak#prasad#nomnom#sweet#homechef#flowershapemodak#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
સ્ટીમ મોદક(modak recipe in gujarati)
#gcમોદક વીષે કાઇ કહેવું પડે તેમ જ નથી મોદક નાના મોટા બધાનાં ફેવરિટ હોય છે એમાં પણ બાપ્પા ના મોદક પ્રસાદી ના એની તો વાત જ અલગ આજે મેં લીલું ટોપરું,ચેરી અને ગોળ ના મોદક બનાવ્યા છે Sonal Shah -
મોદક(modak recipe in gujarati)
ભાખરી ચુરમા મોદક..#GC#cookwellchefઘણા ઘરોમાં આજ સુધી એવા રિવાજ હોય છે કે ગણેશ ચતુર્થીના દિવસે તો ભાખરીના જ લાડુ ધરાવાય છે તો આજે અહીં એટલે જ મેં ભાખરી ચુરમાના મોદક બનાવ્યા છે જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે ગણેશજીના પ્રિય છે Nidhi Jay Vinda -
મિલ્ક પનીર મોદક(milk paneer modak recipe in gujarati)
#વેસ્ટમહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ માં અલગ અલગ પ્રકાર ના મોદક બનાવવામાં આવે છે જેમાં થોડો ઘણો ફેરફાર કરી આ મોદક બનાવ્યા છે જે ખુબજ હેલદી હોય છે . Bindiya Prajapati -
ખાંડ ફ્રી મોદક (Sugar Free Modak Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી નીમીતે પ્રથમ દિવસે મોદક નો ભોગ ધરાવ્યો. જેમા બધા જ ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી બનાવ્યો છે. Avani Suba -
ઉકડીચે (કણકી) મોદક (Ukdiche (kanki) Modak recipe in Gujarati)
#GC ગણપતિ ચોથ અને હમણા ના માહોલ ની રીતે ઘરે જ ગણપતિ બાપાની પૂજા સાથે ઘરે જ મોદક બનાવી લીધા અને પૂણેમાં તો આમ પણ ઘરે ઘરે ગણપતિબાપાની સ્થાપના થતી જ હોય છે, દોઢ દિવસ, પાંચ દિવસ માટે, અને ઘરમાં જ વિસજૅન પણ કરતા જ હોય છે, પૂણે મા જ ઉકડી ( કણકી ) ચોખા ના લોટ વડે આ મોદક બનાવવામાં આવે છે, ચોખા ના લોટમાંથી અને સ્ટફીગમા કોપરૂ, ગોળ અને ડ્રાયફ્રૂટ પાઉડર વડે પરંપરાગત રીતે સ્ટીમ કરી ને બનાવવામાં આવે છે, ઉપર થી ઘી રેડીને ધરાવવામાં આવે છે મને ખૂબ જ ભાવે છે, તો પહેલી વાર બનાવી જોયા મહેનત લાગે છે પણ સરસ લાગે એટલે બનાવ્યા Nidhi Desai -
-
-
રોઝ લાડુ અને મોદક (Rose Laddu & Modak Recipe In Gujarati)
#GC#CookpadIndiaલાડુ અને મોદક ગણેશજી ની પ્રિય છે.ગણેશ ઉત્સવમાં દરેક લોકો ઘરમાં શ્રીજી ને પ્રસાદ ધરાવવા અલગ અલગ લાડુ,મોદક અને અન્ય ઘણા પ્રસાદ બનાવે છે.મે અહિ પોતની રીતે લાડુ અને મોદક બનાવ્યા છે. Komal Khatwani -
ડ્રાયફ્રુટ મોદક (dry fruit modak recipe in Gujarati)
#GC #માઇઇબુક #પોસ્ટ35#HappyGaneshChaturthi🌷ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ડ્રાયફ્રુટ મોદક🌷 Ami Desai -
મખાના ડ્રાયફ્રુટ મોદક (Makhana Dryfruit Modak Recipe In Gujarati)
#ગણેશ ચતુર્થી સ્પેશિયલ Shilpa Kikani 1 -
ઉકડીચે મોદક (Ukdiche Modak Recipe In Gujarati)
#SGC ગણેશ ચતુર્થી રેસીપી આજે મે પહેલી વાર ઉકડીચે મોદક બનાવ્યા છે. આ માપ થી પહેલી વાર માં જ પરફેક્ટ મોદક બન્યા છે. ચોખા નાં લોટ નું ખીચુ બનાવી મસાલો ભરીને વરાળ માં બાફી ને બનાવવામાં આવે છે. તો ચાલો સહેલાઇ થી બની જતા સ્વાદિષ્ટ મોદક બનાવીએ. Dipika Bhalla -
ઇન્સ્ટન્ટ માવા મોદક(Instant Mawa modak recipe in Gujarati)
#GC #માઇઇબુક #પોસ્ટ34🌺ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ઇન્સ્ટન્ટ માવા મોદક🌺🍏 Ami Desai -
પાઇનેપલ મોદક(Pineapple Modak Recipe In Gujarati)
#GCગણપતિ દાદા ને મોદક બહુ પ્રીય છે અને અત્યારે પાઇનેપન ની પણ સીઝન છે તો મે પાઇનેપલ મોદક બનાવ્યા Shrijal Baraiya -
ખજુર મોદક (Khajoor Modak Recipe In Gujarati)
#GCR#Modak#cookpadindia#cookpadgujaratiખજુર મોદક એક સરળ, સ્વસ્થ છે જે તમે આ ગણેશ ચતુર્થી માટે બનાવી શકો છો. ખાંડ મુક્ત ખજુર મોદક ખજૂરનો મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરે છે. Sneha Patel -
પિનટ મોદક(Peanut Modak recipe in Gujarati)
#GCગણેશ ચતુર્થી હોય એટલે ગણપતિના પ્રિય મોદક તો બને જ, તો આજે મેં peanut મોદક બનાવ્યા છે તો ચાલો જાણીએ તેની રેસિપી Nita Mavani -
મોદક લાડુ (Modak Ladoo Recipe In Gujarati)
#GCR#ગણેશ ચતુર્થી#મોદકઆજે ગણેશ ચતુર્થી વિશેષ પર્વ પર મેં અલગ અલગ મોદક બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
મોદક (Modak Recipe In Gujarati)
#GCમોદક માટે એક જ મિશ્રણ બનાવીને અલગ અલગ ફ્લેવર એડ કરી ને મેં અલગ અલગ મોદક બનાવ્યાં છે અને પાન મોદક અને ઓરેઓ મોદક બનાવ્યાં છે. Avani Parmar -
ચોખાના લોટના મોદક (Rice Flour Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiચોખાના લોટ ના મોદક Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (2)