લાડવા (ladava recipe in gujarati)

Tejal Rathod Vaja @Tejalvaja20
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા ઘઉંનો લોટ,ચણાનો લોટ અને રવો મિક્સ કરી અને તેલ નું મોણ દેવું. પછી ગરમ પાણી ઉમેરી ને લોટ બાંધી અને મુઠીયા બનાવવા.
- 2
ગેસ પર લોયા માં તેલ ગરમ કરવું. તેલ ગરમ થાય એટલે તેમાં મી ડિ યમ ગેસ રાખી અને મુઠીયા તરી લેવા.મુઠીયા સેજ બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી તરવા. પછી તેને ઠરવા મૂકવા. મુઠીયા ઠરી જાય પછી તેને મિક્સર. માં પીસી લેવા અને ઝીણો ભૂકો કરી લેવો.
- 3
ગેસ પર તપેલી માં ઘી ગરમ કરવું અને પછી તેમાં ગોળ મિક્સ કરવો ગેસ ધીમો રાખવો. ગોળ ઘીમાંથી ઉપર આવી જાય એટલે ગેસ બંધ કરી અને ભૂકા માં રેડી દેવું. પછી તેમાં ઈલાયચી,જાયફર,કિસ મિસ એને dray frut ઉમેરવા. Anebadhu બરાબર મિક્સ થાય એટલે તેના લાડવા વાડી લેવા. અને ઉપર થી ખસ ખસ થી સજાવવું... તો તૈયાર છે. લાડવા..😋
Similar Recipes
-
ચૂરમાં ના લાડુ (churma na ladu recipe in gujarati)
#gc આજ ના આ પાવન અવસર પર cookpad ની ટીમ અને બધા મેમ્બર્સ ને મારા અને મારા પરિવાર તરફથી #HappyGaneshChaturthi... Tejal Rathod Vaja -
ઓરમુ (ફાડા લાપસી) (Oramu Recipe In Gujarati)
#india2020 #વિસરાતી વાનગી #વેસ્ટ આજે મે ઓરમુ બનાવ્યું છે. આ એક એવો કંસાર છે. જે વિસરતો જાય છે. પેહલા વડીલો કોઈ પણ પ્રસંગ હોય, સગાઈ , લગ્ન લખવાના હોય તેમાં પ્રથમ અોરમુ ( ફાડા લાપસી ) બનાવો એમ જ કહેતા. પણ અત્યારે તો એટલી બધી બિજી મીઠાઈ ઓ આવે છે. કે આ લાપસી ની જગ્યા બીજી મીઠાઈ ઓ એ લય લીધી છે.પણ અમારે ઘરમાં હજી પણ જુનવાણી રિવાજ ચાલે છે. તેથી અમારે ઘરમાં હજી પણ અોરમુ વાર તેહવાર પણ બને છે....તો રેસીપી જોઈએ....👇 Tejal Rathod Vaja -
-
-
ચૂરમાં ના લાડુ (churma ladu recipe in Gujarati)
#GA4#week14#ladooલાડું એ ગુજરાતીઓ નાં પ્રિય છે ઘણી પ્રકાર નાં બને છે.. ચુરમા નાં, ખજૂર નાં, બુંદી નાં, મગજ નાં વગેરે અહીં ચુરમા નાં લાડું બનાવીશુ સારા નરસા પ્રસન્ગે લાડું જમણવાર મા હોય જ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો-oil recipes#લાડુ Jagruti Chauhan -
-
-
-
-
-
-
ચુરમાના મોદક (Churma Modak Recipe In Gujarati)
#MDC#ગણેશ ચતુર્થી સ્પેશ્યલ.આ રેસિપી હું મારા મમ્મી પાસેથી શીખી હતી. થેન્ક્યુ સો મચ મમ્મી આ રેસીપી શીખવા બદલ. ❤️ Shilpa Kikani 1 -
-
-
-
ચુરમાં ના લાડવા (Churma Laddu Recipe In Gujarati)
#GA4#WEEK14આપણા બધાના ઘરો ની આ મનપસંદ મીઠાઇ કે ડેસટ હોય જ છે ..જે ઘણા તહેવારો માં બને છે ગણેશચતુર્થી તો ચુરમાં ના લાડવા વગર અધૂરી જ લાગે ..ને આ મારા એ ખૂબ જ ફેવરીટ ...એટલે આજે એની જ રેસીપી સરળ રીતે લઇ ને હું આવી છું .. Kinnari Joshi -
ચુરમાના (ગોળના) લાડવા (Churama Na Ladava Recipe In Gujarati)
ગણપતિદાદાનું નામ સાંભળતા જ લાડુ યાદ આવે. ગણપતિની સાથે લાડવા જોડાયેલા છે. આ ચુરમાના લાડુ બનાવતાં હું મારી મમ્મી પાસેથી શીખી છું. મારા મમ્મીના હાથે બહુજ સરસ લાડવા બનતા હતા.મને ખૂબ જ ભાવતાં.મમ્મી નથી પણ એમની શિખવાડે લી રીતથી લાડવા મેં બનાવ્યા છે જેની રીત તમારી સાથે શેર કરું છું.#GC Vibha Mahendra Champaneri -
ચૂરમાં ના લાડુ
#ચતુર્થી ગણેશ મહોત્સવ શરૂ થાય એટલે તેમાં પ્રસાદી માટે અલગ અલગ પ્રકાર ના લાડુ બનાવવા મા આવે છે અહી ચૂરમા ના લાડુ જે ગણેશ જી ને પ્રિય છે તે બનાવશું. Varsha Karia I M Crazy About Cooking -
લાડુ (Ladoo Recipe In Gujarati)
#MDC#cookpadindia#Cookpadgujarati લાડું વીથ ભજીયામારા મમ્મી લાડું ખૂબ જ સરસ બનાવતા ને બધા ને ભાવતા. આ લાડું હું મારા મમ્મી પાસે થી શીખી છું. આજે આ રેસિપી મારા મમ્મી ને ડેડિકેટ કરું છું. Ranjan Kacha -
લીલી મકાઈ નો હલવો (Lili Makai Halwa Recipe In Gujarati)
મકાઈ ની સીઝન માં તેની ધણી વાનગી ઓ બને છે.મકાઈ નો હલવો પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
પોપટિયા ઘઉ ના લાડુ (deshi ghau na ladu recipe in gujarati)
#india2020લાડવા તો લગભગ બધાના ઘરમાં બનતાં જ હોય પણ દેશી ઘઉં ના લાડુ ઓછાં લોકો બનાવતા હશે અમે નાનાં હતા ત્યારે અમારા ઘરે લાડુ માટે અલગથી જ ઘઉં આવે ને એમાં પણ ઘી મા જ પીન્ડિયા તરવામા આવે ની ઘી થી લથપથ તા લાડુ હોય હવે તો ઘી થી માણશો ડરે કે આટલું ઘી ખવાય પણ પેલા ના માણશો આવું દેશી ખાતા એટલે મજબુત હતા ને સો સો વર્ષ જીવતા તો મે પણ ગામડાં મા થી દેશી ઘઉં મંગાવ્યા ને એવાજ લાડુ બનાવ્યા તો ચાલો આપણે રેસીપી જાણીએ Shital Jataniya -
-
વસાણાં નાં લાડવા
વસાણાં નાં લાડવા અને ચકતાં શિયાળામાં ખુબજ આરોગ્યવર્ધક અને એક મહિના સુધી બહાર રહેતું હોવાથી બનાવાની પ્રેરણા મળી.#GA4 #Week15 Pooja Shah -
રવાનો શીરો (સત્યનારાયણ નો પ્રસાદ) (Semolina Sheera Recipe In Gujarati)
#ફટાફટ હું દર પૂનમ ના દિવસે સત્યનારાયણ ની કથા કરું છું... પેહલી વાર મે cookpad પર કથાનો ફોટો અને પ્રસાદ નો ફોટો પોસ્ટ કર્યો... ઘણા બધા like ane coments આવ્યાં છે...thank u...all Tejal Rathod Vaja
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13394326
ટિપ્પણીઓ