જીની ડોસા(Jini Dosa Recipe In Gujarati)

Nehal Patel
Nehal Patel @nehal_10

જીની ડોસા(Jini Dosa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 જન
  1. 500 ગ્રામડોસા નૂ ખીરૂ
  2. જરૂર મુજબસેઝવાન સોસ
  3. જરૂર મુજબકેચપ
  4. 1 બાઉલ કોબી
  5. 1 બાઉલ કાંદા
  6. 1 બાઉલ કેપસીકમ
  7. 1 બાઉલ ટામેટા
  8. સ્વાદાનુસારમીઠૂ
  9. જરૂર મુજબલીલા ધાણા
  10. 1 ક્યુબચીઝ
  11. 1 કપછીણેલું પનીર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક બાઉલ મા બધા વેજીટેબલસ ઝીણું સમારી મિક્સ કરી દો

  2. 2

    પનીર,ચીઝ બધુ એમાજ મીકસ કરી મીઠું, કે ચપ અને સેઝવાન સોસ મિક્સ કરો

  3. 3

    ડોસા નું ખીરું તવા પર પાથરી તેના પર સેઝવાન સોસ લગાવી તેના અંદર તૈયાર કરી સ્ટફિંગ ભરો

  4. 4

    પછી ડોસો વાળી ને કટ કરી ઉપર ચીઝ છીણી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Patel
Nehal Patel @nehal_10
પર

Similar Recipes