આલુ પરોઠા (Aalu parotha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને કુકર માં 3 થિ 4 વિસલ વાગે ત્યાં સુધી બાફી લો, બફાઈ જાય એટલે પાણી નિતારી કોરા પડે પછી છાલ કાઢી લો, પછી સ્મેશ કરી,બધોજ મસાલો કરી ગોળા વાળી રેડી કરો
- 2
એક મોટા વાસણ માં ઘવું નો લોટ લો,તેમાં મીઠું, તેલ નાખી મીડીયમ સોફ્ટ લોટ બાંધો,અને લુવા કરો
- 3
હવે એક લુવો લઈ રોટલી વણી ઉપર સ્ટફિંગ નો બોલ મૂકી કવર કરી ગોળ વણી તવી પર goldan બ્રાઉન તેલ મૂકી શેકી લો, અને કેચપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સમોસા (Samosa Recipe In Gujarati)
આમતો સમોસા બધા ના ફેવરિટ જ હોય છે, ગરમ સમોસા મળી જાય તો મજા પડે , કોઈ મહેમાન આવે ત્યારે તો ખાસ ,ગુજરાત બહાર પણ અલગ રીતે સ્ટફિંગ વાળા સમોસા મળે છે ખરેખર સમોસા બેનમૂન છે Harshida Thakar -
-
આલુ પરોઠા(Aalu Parotha recipe in Gujarati)
આજે આલુ પરોઠા બનાવીશું. બાળકોને મોટા ની સૌની પસંદ હોય છે.#trend2#post2#week2#આલુ પરોઠા Chhaya panchal -
-
આલુ પરોઠા (aalu parotha recipe in gujarti)
#નોર્થ આલુ પરાઠા એટલે બધાને ભાવતી આઈટમ. Manasi Khangiwale Date -
-
-
ચીઝ ગાર્લિક આલુ પરોઠા (Cheese Garlic Aloo Paratha Recipe In Gujarati)
#GA4#Week1આ પરોઠા ડિનર અને બ્રેકફાસ્ટ માં લઇ શકાય છે આ એક ફુલ મેનુ ડીશ છે આ મારી ઇન્નોવેટીવ વાનગી છે Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
આલુ પરાઠા(Aalu Parotha Recipe in Gujarati)
#GA4#week1#potatoes#paratha#curdઆલુ પરાઠા ગમે ત્યારે નાસ્તામાં કે જમવા માં ખાઈ શકાય છે.Mayuri Thakkar
-
-
આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
#CWT#MBR1#Cookpadgujaratiમેં અહીં ઘઉંના લોટ માં સ્ટફિંગ ભરી આલુ પરોઠા બનાવ્યા છે. સ્ટફિંગ માટે બાફેલા બટેકા નિમેશ કરી તેમાં મનગમતા સુકા મસાલા તેમજ લીલા મસાલા કોથમીર ફુદીનો વગેરે ઉમેરી ટેસ્ટી આલુ પરોઠા બનાવી શકાય છે. આલુ પરોઠા ટમેટાની ચટણી, કોથમીર ફુદીનાની ચટણી, સોસ અથવા ચા સાથે સરસ લાગે છે. Ankita Tank Parmar -
ગાજરનાં પરોઠા (Carrot Paratha Recipe In Gujarati)
#GA4#Week1સ્ટફ પરોઠા અમારા ઘરમાં બધાના સૌથી વધારે ફેવરેટ છે. અમારી ઘરે, ગાજરનાં, મૂળા ના, કોબી ના, પાલખનાં, પનીરનાં, પાલક પનીર નાં, બટાકાના, બીટ નાં, પાપડના આવા પરોઠા અવાર નવાર બનતાં હોય છે. આ બધામાં ગાજરનાં પરોંઠા બધા ના સૌથી વધુ વધારે ફેવરેટ છે.ગાજરનાં પરોઠા બનાવવા માં પણ ખુબ સહેલાં છે, અને ફટાફટ ઘરમાં જ હોય એવા સામાન માથી બની જતાં હોય છે. આ પરોઠા સ્કુલ નાં લંચ બોક્ષ માં આપો, નાસ્તાં મા ખાવ કે પછી ડીનર માં ખાવ. બેસ્ટ ઓપ્સન છે.મારી મોમ આ બધાં પરોઠા ખુબ જ સરસ બનાવે છે. એટલે હું હંમેશા એમના રીત થી જ બનાવું છું. તમે પણ આ રીત થી ગાજરનાં પરેઠા બનાવી જોવો. તમને પણ ખુબ જ ભાવસે. જરુર થી જણાવજો કે તમને કેવા લાગ્યાં આ ગાજરનાં પરોઠા!!#Paratha#cookpad#cookpadgujarati#cookpadindia Suchi Shah -
-
-
-
આલુ પરોઠા(Aalu parotha Recipe in Gujarati)
#GA4#Week1સામાન્ય રીતે આપણે પંજાબી આલુ લચ્છા ટેસ્ટી અને હેલ્ધી હોય છે અલગ હોવાથી બાળકોને પસંદ આવે છે Anjal Chovatiya -
-
-
આલુ ટિક્કી (aalu tikki recipe in gujarati)
આલુ ટિક્કી બધાં ની ફેવરિટ ડિશ છે નાના બાળકો ને ભાવે ને વડીલો ને પણ ભાવે અમારી પણ ફેવરિટ છે Pina Mandaliya -
ચીઝ પરોઠા(cheese parotha recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 37...................... Mayuri Doshi -
-
આલુ પરોઠા (Aloo parotha Recipe in Gujarati)
#trend2સૌની ભાવે તેવા આલુ પરોઠા મે થોડા અલગ રીતે બનાવ્યા છે. જેમાં મે ફુદીના ની ફ્લેવર આપી છે. તેથી તેનો ટેસ્ટ માં ખુબજ ટેસ્ટી લાગે છે. સાથે સ્વીટ માં મે ઈલાયચી શ્રીખંડ બનાવ્યો છે. Nirali Dudhat -
-
-
-
-
-
-
આલુ પરોઠા(Aalu parotha recipe in Gujarati)
આલુ પરાઠા માં વેજિટેબલ ઉમેરી ઉપર થી ચીઝ અને બટર માં કરવાથી નાના મોટા બધા ને ભાવે છે....ખૂબ યમ્મી હોય છે Dhara Jani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13756483
ટિપ્પણીઓ