રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને ગરમ કરીને લેવું. દૂધી ને છીણી લેવી.કૂકર માં ઘી મૂકી છીણેલી દૂધી ઉમેરી ૫ મિનિટ સાંતળવું.
- 2
પછી તેમાં ૨૫૦ મિલીલીટર દૂધ ઉમેરી ૧ સીટી વગાડવી.
- 3
થોડી વાર પછી કૂકર ખોલી તેમાં બાકી નું દૂધ ઉમેરી મિક્સ કરવું. ૫ મિનિટ માં ખીર ઘાટ્ટી થઈ જશે તેમાં ઈલાયચી પાવડર અને ડ્રાયફ્રુટ ઉમેરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દૂધી ની ખીર (Dudhi Kheer Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશિયલ રેસીપી#જૈન રેસીપી#દૂધી રેસીપી#ખીર રેસીપી#દૂધી ની ખીર રેસીપી#દૂધ રેસીપી#cookpadGujaratiદૂધી સ્વભાવે ઠંડી હોય છે...દૂધી ની ખીર ગરમી માં શરીર માં ઠંડક કરે છે...આર્યન થી ભરપૂર આ ખીર શરીર માટે ગુણકારી છે.શ્રાવણ સોમવાર અને અગિયારસ હોવાથી આજે દૂધી ની ખીર બનાવી તો રેસીપી મૂકી છે. Krishna Dholakia -
દૂધી-સાબુદાણા ની ખીર(dudhi sabudana ni kheer in Gujarati)
#વીકમીલ૨સ્વાદિષ્ટ દૂઘી અને સાબુદાણા ની ખીર Jasmin Motta _ #BeingMotta -
-
ગાજર ની ખીર
#ઇબુક૧# વાનગી-૩આજે પોષી પૂનમ એટલે ભાઈ બહેનનો દિવસ,નાનપણમાં આ વ્રત ખૂબ કરતા આખો દિવસ ઉપવાસ કરી ને સાંજની રાહ જોતા,પૂરી k રોટલી માં કાણું પાડી ને ચાંદા મામાને જોતા ને ભાઈ ની લાંબી ઉંમર માટે ઇશ્વર ને પ્રાર્થના કરતા પછી ભાઈ ને પ્રેમ થી પુછતા કે...પોષી પોષી પૂનમડી,આકાશે રાંધી ખીરભાઈ ની બહેન રમે કે જમે ?અને ભાઈ પણ મસ્તી મજાક કરી ને કહે કે આખો દિવસ રમો છો તો જાવ હવે રમો, પણ પછી તુરંત પ્રેમ થી કહે જાવ જમો હવે.તો ભાઈ બહેન ના પવિત્ર બંધન ને મજબુત બનાવે છે.આજનો દિવસ આ સંભારણું યાદ કરી ને આજ ગાજર ની ખીર બનાવી છે. Geeta Rathod -
-
-
-
-
રોયલ ખીર
આ ખીર માં મેં સૂકા મેવા , કેસર અને કસ્ટડ પાઉડર નો ઉપયોગ કર્યો છે જે અેક રોયલ ટેસ્ટ આપે છેHeena Kataria
-
-
-
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
પૌઆ ની ખીર (poha kheer recipe in Gujarati)
#goldanapron3 week17 #સમર, પૌઆ ની ખીર ફટાફટ બની જાય છે,અને ગરમી માં ઠંડક આપે છે ,અને પચવામાં પણ હલકી છે. Dharmista Anand -
-
-
ડ્રાયફ્રુટ ખીર (Dryfruit Kheer Recipe In Gujarati)
ખીર બધા જ બનાવતા હોય છેમોસટલી શા્દ મા બનતી હોય છેયસ કાઈ પણ પ્રસંગ હોય તો પણ બનાવે છે બધાતો આવો જોઈએ કઈ રીતે બને છે#mr chef Nidhi Bole -
શિંગોડા ની ખીર. (Singhada kheer Recipe in Gujarati.)
#ઉપવાસઉપવાસ માટે પરંપરાગત રીતે બનતી શિંગોડા ના લોટ ની ખીર ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
-
રતાળુ કંદ ની ખીર
#એનિવર્સરી#ડેઝટ્સૅ/સ્વીટ્સ .દક્ષિણ ગુજરાત માં જાણીતી છે.ઉપવાસ માં પણ ઉપયોગ કરી શકાય.સ્વીટ નો ટેસ્ટ યુનિક છે. Bhavna Desai -
દૂધી નો હલવો.(Bottle Gourd Halwa Recipe In Gujarati)
#GA4 #Week21 નેચરલ ઘટકો દ્વારા દૂધી નો હલવો બનાવ્યો છે.ફુડ કલર કે એસેન્સ નો ઉપયોગ નથી કર્યો. Bhavna Desai -
-
-
દૂધી ની ખીર (Dudhi Kheer Recipe in Gujarati)
#GA4#week21Bottelgourdટાયટ માં ડેસટ ખાવા નુ મન થાય ત્યારે દૂધી ની ખીર બને જેમાં ખજૂર નો પલ્પ નાખી બનાવુ .. but ઘરમાં બધાં માટે સાકર નાખી બનાવુ જેની રેસીપી તમારા સાથે શેર કરું છું ...રીયલી ખૂબ જ ટેસ્ટી બને ...તમે પણ ટ્રાય કરી જોજો. Kinnari Joshi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10185677
ટિપ્પણીઓ