રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ અને ઘી ગરમ કરી, મીડીયમ ગેસ પર બારીક સમારેલો કાંદો ૨-૩ મિનીટ ફ્રાય કરવો. ત્યારબાદ આદુંલસણ ની પેસ્ટ ઉમેરી, કાંદો બદામી રંગ નો થઇ ત્યાં સુધી ફ્રાય કરો. પછી, બારીક સમારેલા ટામેટા, લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું અને કિચન કિંગ પંજાબી મસાલો ઉમેરી એક રસ થાય ત્યાં સુધી કુક કરો.
- 2
કાંદા અને ટામેટા નું મિક્ષ્ચર એકદમ એક રસ થઇ જાય ત્યારબાદ કસુરી મેથી અને બાફેલા મકાઈ ના દાણા ઉમેરી મિક્ષ કરો. હવે, ૧ કપ પાણી અને કાજુ અને મગજતરી ની પેસ્ટ ઉમેરી મિક્ષ કરી ૭-૮ મિનીટ મીડીયમ ગેસ કુક કરો.
તેલ-ઘી છુટું પડે એટલે ખમણેલું પનીર, માવો, ચીઝ અને ખાંડ ઉમેરી મિક્ષ કરી ૭-૮ મિનીટ કુક કરો. - 3
ત્યારબાદ, ગેસ સાવ ધીમો કરી, સબ્જી માં કોબીજ નું પાન મૂકી, એકદમ ગરમ કોલસો મૂકી એના પર ઘી રેડી તરતજ ઢાકાણ ઢાંકીદો અને હવે ગેસ બંધ કરી દો. ૫-૭ મિનીટ ઢાકાણ ઢાંકી રાખો. કોથમીર ભભરાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દમ કેળાં જૈન (Dum Banana Jain Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub#Punjabi#SABJI#LUNCH#DINNER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
કોર્ન દમ મસાલા(Corn Dum Masala recipe in gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#માઇઇબુક#Post29 Mitu Makwana (Falguni) -
-
-
-
ધાબા સ્ટાઈલ આલુ દમ (Dhaba Style Aloo Dum Recipe in Gujarati)
#ATW3#TheChefStory#WEEK3#Indiancurry#PSR chef Nidhi Bole -
-
-
#ગુજરાતી હલવાસન
હલવાસન ખંભાત નો પ્રખ્યાત હલવો છે જેને ગુંદર ને ઘઉંના ફાડા માંથી બનાવવા માં આવે છે Kalpana Parmar -
પંજાબી સ્પાઈસી ગ્રેવી (સ્ટોરેજ રેસિપી)
#ઇબુક#Day-૩૧ફ્રેન્ડ્સ , પંજાબી સબ્જી ની સ્પાઈસી ગ્રેવી સ્ટોરેજ કરી ને સમય ની બચત કરી શકાય છે તેમજ અચાનક કોઈ મહેમાન આવી જાય તો આ રીતે સ્ટોર કરેલી ગ્રેવી માંથી કોઈપણ પંજાબી સ્પાઈસી સબ્જી બનાવી શકાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પંજાબી મસાલા કોર્ન સબ્જી
#GA4#Week1#Punjabi#Friday#Recipe2અમારે. ઘર માં અવર નવાર આ સબ્જી બનતી હોય છે જેને મકાઈ નાં ભાવતી હોય એ આવી રીતે સબ્જી બનાઇ હોય ઘર માં તો બધા ને બોવ જ ભાવે છે. nikita rupareliya -
ઈટાલીયન કોર્ન કરી
#શાકઆ કરી ની ખાિસયત એ છે કે વડીલો માટે કંઈક નવું અને બાળકોને મનપસંદ થાય એવી રેસીપી, VANDANA THAKAR -
સ્વીટ કોર્ન ભરતા
#goldenapron૩#વીક૪આપેલ પઝલ માંથી , મે અહી ઘી અને કોર્ન નો ઉપયોગ કર્યો છે.. Radhika Nirav Trivedi -
-
-
-
-
દમ દાળ તડકા (Dum Dal Tadka Recipe In Gujarati)
આ મારી નવી રીત થી બનાવેલી" દમ દાળ તડકા " છે મગ ની દાળ ની આ નવી રીત તમને જરૂર થી ગમશે ગુજરાતી મગ ની દાળ નુ આ પંજાબી ફ્યુજન છે ચોક્કસ થી ટ્રાય કરજો sonal hitesh panchal -
રોટી કોફ્તા કરી(roti kofta curry recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૧૯ #સુપરશેફ૧હેલ્લો લેડિઝ, આજે હુ તમારા માટે એક ખુબ જ સ્વાદિષ્ટ પંજાબી કોફ્તા કરીની રેસીપી લઈને આવી છુ, જે પનીર કે કોઈપણ વેજીટેબલ્સ વગર ઝડપથી અને ઈઝીલી બની જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે લેફ્ટઓવર રોટલી અને ભાતમાંથી પણ એક સરસ ટેસ્ટી પંજાબી સબ્જી બની શકે છે તો તમે પણ અચુકથી ટ્રાય કરજો #પંજાબી #લેફ્ટઓવર #રોટી #ભાત #કરી #કોફ્તા Ishanee Meghani -
મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
સફેદ ગ્રેવી માં બનતી ખૂબ જ ટેસ્ટી હેલ્ધી એવી પંજાબી સબ્જી. Rinku Patel -
-
-
લીલી દાળ ના ઢોસા
#લીલીવાનગીકોનટેસટઆ વાનગી ખુબ જ હેલ્થ માટે સારી આપણે લીલી મગની દાળના ઉપયોગ બહુ ઓછો કરીએ છે તો આજે મેં આ દાળ ના ઢોસા બનાવવાનો પ્રયત્ન કર્યો છે Rina Joshi -
-
-
ફ્રૂટી કસ્ટરડ નટી રાઇસ ટા્યફલ
#ફ્રૂટ્સઆ રેસીપી જેમા રાઇસ સાથે ફ્રૂટ્સ અને નટ્સ નો ઉપયોગ કરી ટેસ્ટી ડેઝર્ટ બનાવ્યું છે જે સ્વાદમાં ખુબજ સરસ છે VANDANA THAKAR -
જૈન વેજ દમ બિરીયાની (Jain Veg Dum Biryani Recipe In Gujarati)
રેસટોરનટ સટાઈલ આ બિરીયાની મે વિરાજ ભાઈ પાસે લાઈવ શેસન મા શીખી જે ખુબ જ સરસ બની છે.Apeksha Shah(Jain Recipes)
-
More Recipes
ટિપ્પણીઓ