પીસ્તા મોદક(pista modak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા નોનસ્ટિક પેન લો તેમાં મીલ્ક અને મિલ્ક પાઉડર નાખો અને હલાવો સરખું મિક્સ કરો બાદ ગેસ ને ચાલુ કરો અને સતત હલાવતા રહો બાદ તેમાં ઘી નાખો અને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો.
- 2
બાદ તેમાં ખાંડ નાખો અને કલર તથા એસન્સ નાખો અને ઘટ્ટ થવા દો.
- 3
બાદ તેને થોડી વાર ઠરવા દો બાદ હાથ માં ઘી લગાવી ને જે આકાર આપવો હોય તે આપી ને મોદક બનાવવા.
- 4
બાદ તે પ્રસાદ માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મોદક(modak recipe in gujarati)
#Gc ખજૂર પીસ્તા બદામ બધું પૌષ્ટિક છે. ગણેશ ઉત્સવમાં પ્રસાદ મા આજે આ પ્રસાદ મૂક્યો છે. Mrs Viraj Prashant Vasavada -
ટૂટી ફુટી મોદક(tutti frutti modak recipe in gujarati)
#Gc આપણે ત્યાં ગણેશજીની પૂજા ગણેશ ચતુર્થી ઉપર એકદમ ભાવ સાથે અને રોજ અલગ અલગ ભોગ ધરાવીને કરવામાં આવે એટલે જ મેં આજ ગણેશજી માટે એકદમ સરસ એવાં ટુટી ફુટી મોદક બનાવીયા છે Bhavisha Manvar -
-
-
વેનીલા & ચોકલેટ બિસ્કીટ મોદક(Venilla Chocolate Biscuit Modak Recipe In Gujarati)
#GC Binita Prashant Ahya -
-
-
-
-
-
મોદક (Modak Recipe In Gujarati)
#GCમોદક માટે એક જ મિશ્રણ બનાવીને અલગ અલગ ફ્લેવર એડ કરી ને મેં અલગ અલગ મોદક બનાવ્યાં છે અને પાન મોદક અને ઓરેઓ મોદક બનાવ્યાં છે. Avani Parmar -
-
-
-
પાન ફ્લેવર્ડ મોદક (Paan Flavoured Modak Recipe In Gujarati)
ગણપતિ બાપાને મોદક બહુ જ પ્રિય, ગઈ કાલે ચૂરમા મોદક ધર્યા'તા તો આજે કંઈક નવી ટાઈપ મોદકનો વિચાર કરી પાન મોદક બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
દૂધી પીસ્તા બાદામ લડ્ડુ (Bottal Gourd Pista Badam Laddoo Recipe In Gujarati)
#DFT#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
પીસ્તા બરફી (Pista Barfi Recipe In Gujarati)
વિવિધ પ્રકારની બરફી તો ખાધી હશે, આજે રેઈન્બો ચેલેન્જ મા પીસ્તા બરફી નો આનંદ માણીએ#RC4 Pinal Patel -
રોઝ લાડુ અને મોદક (Rose Laddu & Modak Recipe In Gujarati)
#GC#CookpadIndiaલાડુ અને મોદક ગણેશજી ની પ્રિય છે.ગણેશ ઉત્સવમાં દરેક લોકો ઘરમાં શ્રીજી ને પ્રસાદ ધરાવવા અલગ અલગ લાડુ,મોદક અને અન્ય ઘણા પ્રસાદ બનાવે છે.મે અહિ પોતની રીતે લાડુ અને મોદક બનાવ્યા છે. Komal Khatwani -
-
-
-
ઇન્સ્ટન્ટ માવા મોદક(Instant Mawa modak recipe in Gujarati)
#GC #માઇઇબુક #પોસ્ટ34🌺ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ઇન્સ્ટન્ટ માવા મોદક🌺🍏 Ami Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13491803
ટિપ્પણીઓ