ઈડલી (idli recipe in gujarati)

Deval Inamdar
Deval Inamdar @cook_25614752

મારી વાલી ઇડલી અને લાલ ચટણી

ઈડલી (idli recipe in gujarati)

મારી વાલી ઇડલી અને લાલ ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

8-9 કલાક
2 વ્યક્તિ માટે
  1. 3 કપચોખા 1 કપ અડદની દાળ, કાળા મરી, ઇનો, મીઠું સ્વાદ પ્રમાણે, ડુંગળી, સૂકી લાલ મરચું, ટામેટા, લસણ, હિંગ અને તેલ

રાંધવાની સૂચનાઓ

8-9 કલાક
  1. 1

    સૌથી પહેલા ચોખા અને દાળને 7-8 કલાક માટે પલાળી રાખો અને ત્યારબાદ તેને મિક્સરમાં પીસીને ખીરુ બનાવો.

  2. 2

    હવે તેમાં મીઠું તેલની હિંગ અને ઇનો ઉમેરો અને તેના પરથી ઇડલી બનાવો તેમાં કાળા મરી છંટકાવ કરો.

  3. 3

    હવે ચટણી માટે કડાઈ લો અને તેલ નાંખી 2 ચમચી હિંગ નાંખો અને પાંચ મિનિટ પછી તેમાં સમારેલી ડુંગળી ઉમેરો, તેમાં ટામેટાં, સૂકી લાલ મરચું અને લસણ અને મીઠું નાખો. તેને 7-8 મિનિટ માટે રાંધવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deval Inamdar
Deval Inamdar @cook_25614752
પર

ટિપ્પણીઓ

Similar Recipes