બીટ ઈડલી (Beet Idli Recipe In Gujarati)

Rajni Sanghavi @cook_15778589
ઈડલી સાઉથ ઇન્ડિયન રેસિપી છે પણ ગુજરાતમાં ખૂબ જ ખવાય છે રાત્રે લાઇટ ડિનર માં ઇડલી સંભાર ખાવાની ખૂબ મજા આવે છે.
#RC3
બીટ ઈડલી (Beet Idli Recipe In Gujarati)
ઈડલી સાઉથ ઇન્ડિયન રેસિપી છે પણ ગુજરાતમાં ખૂબ જ ખવાય છે રાત્રે લાઇટ ડિનર માં ઇડલી સંભાર ખાવાની ખૂબ મજા આવે છે.
#RC3
રાંધવાની સૂચનાઓ
- 1
દાળ અને ચોખાને ત્રણ-ચાર કલાક પલાળી રાખો પછી મિક્સરમાં ક્રશ કરી બેટર બનાવો. બીટ ને ક્રશ કરી પૂરી બનાવો થોડું સફેદ ખીરુ રાખી બાકીના ખીરામાં બીટનો પિયુ મેરી લાલ કલર નું ખીરું બનાવો.
- 2
ઢોકળીયા મૂકી પાણી ગરમ કરો. ખીરામાં મીઠું તેલ પાપડીયો ખારો નાખી હલાવો ઢોકળીયામાં નાના-નાના મોલ્ડમાં નીચે લાલ વચ્ચે સફેદ અને ઉપર ઈડલી નું ખીરું નાખી સ્ટીમ કરી રેડી કરો. તેને લીલી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈડલી સાંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાત્રે હળવું જમવાનું મન થાય ત્યારે ઇડલી સંભાર ખૂબ જ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક તેમજ જલદી પચે તેવું ભોજન છે સાઉથની રેસીપી ચોખામાંથી બને છે.#AM2 Rajni Sanghavi -
પ્લેટ /થાટ્ટે ઈડલી (Thatte idli Recipe in Gujarati)
#GA4 #WEEK8 થાટ્ટે ઇડલી એ કર્ણાટકની એક ખૂબ જ પ્રચલિત નાસ્તાની વેરાઈટી છે. તેને પ્લેટ ઇડલી પણ કહેવામાં આવે છે. આ ઈડલી રેગ્યુલર કરતા પતલી અને સાઇઝમાં મોટી હોય છે ફ્લેટ પ્લેટ મા ઇડલી ઉતારવા માં આવે છે. Bansi Kotecha -
ઈડલી સંભાર Idli Sambhar Recepie in Gujarati
#સાઉથ સાઉથ ઈન્ડિયન વાનગી ને નામ આવે ત્યારે ઈડલી સંભાર પહેલા યાદ આવે નાનપણથી ઈડલી સંભાર ખાધા હશે, અને બધાને ગમતા જ હશે, તો આજની વાનગી મમ્મી રેસીપી કહી શકાય, પણ ઈડલી સંભાર મારી મનપસંદ વાનગી છે, સંભાર મા બધા શાકભાજી અને શેકતાની સીન્ગ વડે સરસ ટેસ્ટ આવે છે, ચટણી સાથે પણ ઈડલી ખાવામાં આવે છે, પણ જે મઝા ઈડલી સંભાર ખાવામાં છે એ બીજામા લાગતી નથી Nidhi Desai -
રવા ઇડલી અને સંભાર (Rava Idli Sambhar Recipe In Gujarati)
શિયાળામાં ગરમાગરમ વેજીટેબલ સંભાર , ઈડલી ખાવાની ખૂબ મજા આવે, રવા ની ઈડલી પચવામાં હલકી હોય છે Pinal Patel -
ઈડલી-વડા (idli vada recipe in gujarati)
#સુપરશેફ4 અહીં મેં દાળ અને ચોખા નો ઉપયોગ કરી ને સારી ઇડલી,જીરા-મરી વાળી ઇડલી, જીરાળાવાળી ઇડલી, પોડી, ઘી વાળી પોડી ઈડલી, મીની ઈડલી,મેન્દુવડા, વડાં-સંભાર, સંભાર, અને સાથે નાળિયેર ની ચટણી બનાવી છે, આ દરેક વાનગીમાં દાળ અને ચોખા નો ઉપયોગ કરવામાં આવ્યો છે. Shweta Shah -
-
સેન્ડવીચ ઈડલી (Sandwich Idli Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન વાનગી બહુ જ ફેમસ અને જ્યારે લાઇટ ડિનરનું મન થાય ત્યારે ટેસ્ટી તેમજ પચવામાં હલકા પ્રકારની વાનગી છે.#GA4#Week8# સ્ટીમ Rajni Sanghavi -
કાંચીપુરમ ઈડલી (Kanchipuram Idli Recipe In Gujarati)
#STઈડલી એ સુપાચ્ય, હેલ્ધી, સ્વાદિષ્ટ નાસ્તો, લંચ કે ડિનર માં લઇ શકાય એવો આહાર છે, મૂળ દક્ષિણ ના રાજ્યો મા થી આવતી આ વાનગી એ વિવિધ સામગ્રી ઉમેરીને બનાવવામાં આવે છે , Pinal Patel -
ઈડલી સંભાર(idli sambhar recipe in gujarati)
#સાઉથઈડલી સંભાર સાઉથની એકદમ ફેમસ તેમજ લગભગ બધે જ ખવાતી વાનગી છે. Payal Prit Naik -
-
બીટ રૂટ ઉપમા(Beet Root Upma Recipe in Gujarati)
ઉપમા એ હેલ્ધી વાનગી છે વળી ડાયટ પણ ખાઈ શકે છે અને વેજિટેબલ્સ ઉમેરીને પણ ખાઈ શકાય છે સવારે મોર્નિંગ માં આ હેલ્ધી નાસ્તો ખૂબ જ સ્વાસ્થ્યવર્ધક છે.#GA4#week5#બીટ Rajni Sanghavi -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#SouthIndianRecipe#Sambhaar#cookoadindia#cookpadgujarati આજ વર્લ્ડ ઈડલી ડે ના દિવસે હું મારી ઈડલી સંભાર ની રેસિપી રજૂ કરી રહી છું.અમારા ઘરે ઈડલી બને તો ઈડલી ફ્રાય પણ જરૂર થી બને જ છે सोनल जयेश सुथार -
કોર્ન ઈડલી (Corn Idli Recipe In Gujarati)
#MFFમકાઈ ની ઘણી જ વાનગી બનેછે આજે મેં અહીં યા લીલી મકાઇ માંથી ઈડલી બનાવી છે Pinal Patel -
ઈડલી ચટણી (Idli Chutney Recipe In Gujarati)
#STસાઉથ ઇન્ડિયન રેસીપી ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બને છે Falguni Shah -
ઈડલી તડકા(idli tadka recipe in Gujarati)
ઈડલી ચોખા અને દાળના મિશ્રણથી બને છે ઈડલી એક સાઉથ ઈન્ડિયન ડિશ છે અને ઈડલી ને વરાળથી બાફીને બનાવવામાં આવે છે તે ખાવામાં પણ હેલ્ધી છે#સુપરશેફ૩#માઇઇબુક#પોસ્ટ૨૪ Sonal Shah -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
ઇડલી સંભાર એક દક્ષિણ ભારત માં ની રેસીપી છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ છે. illaben makwana -
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#સાઉથ ઇન્ડિયન ટ્રિટ#ઈડલી સંભારસાઉથ ઇન્ડિયન ડીશ અમારા ફેમિલી ની ફેવરીટ છે અવાર નવાર બનતી હોય તો આજે મેં ઈડલી સંભાર બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
સ્ટફ્ડ ઈડલી(stfed idli recipe in gujarati)
#GA4#Week8#Steamedઈડલી સંભાર આમ તો દરેક ઘરમાં બને છે.. પણ એને ટેસ્ટી બનાવવા માટે ફુદીના અને કોથમીર ની ચટણી નું સ્ટફિંગ કરી ને.. સંભાર સાથે સર્વ કરી છે.. જેથી ઘરમાં બધા ને પસંદ પડે.. Sunita Vaghela -
-
ફ્રાઇડ મસાલા ઈડલી (Fried Masala Idli Recipe In Gujarati)
#FFC6 : ફ્રાઈડ મસાલા ઈડલીઈડલી સંભાર તો બનાવતા જ હોઇએ છીએ પણ આજે મેં ફ્રાઇડ ઈડલી બનાવી. Sonal Modha -
ટુ ટાઈપ્સ ઈડલી (Idli Recipe In Gujarati)
#સ્નેક્સમેં આજે બે ટાઈપ ની ઈડલી બનાવી છે. એક સ્ટફ ઇડલી અને બીજી છે પોડી મસાલાવાળી ઈડલી.જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે.પોડો નો મસાલો હોય છે જે બધી દાળને અને મસાલા ને શેકી ને પીસીને બનાવવામાં આવે છે આ પોડિ સાઉથમાં વાપરવામાં આવે છે Pinky Jain -
ઈડલી શાશલિક (Idli Shashlik recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad ઈડલી એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. મેં આજે આ ઈડલીને અલગ રીતે શાશલિક ની સ્ટાઇલમાં બનાવી છે. ઈડલી ની સાથે મસાલેદાર, કલરફૂલ બેલપેપર્સ અને ઓનિયન નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. ઈડલી શાશલિક બનાવવું ખૂબ જ સરળ છે અને ફટાફટ બની જાય છે. લંચ કે ડિનર સમયે સ્ટાર્ટર તરીકે કે પછી કોઈ પાર્ટીમાં સ્નેક્સ તરીકે પણ આ વાનગી ખૂબ જ સરસ લાગે છે. Asmita Rupani -
-
ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
ઈડલી સંભાર સાઉથ ઇન્ડિયન વાનગી છે.આ વાનગી બહુ જલદી બની જાય છે.મે અહીંયા વેજીટેબલ સંભાર બનાવ્યો છે.બાળકો બધા શાક નથી ખાતા તો આ રીતે પણ આપી શકાય.અને સંભાર નો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. Hetal Panchal -
"જુવારની ઈડલી" (Jowar Idli Recipe In Gujarati)
#GA4#Week16#juwar ઈડલી નામ સાંભળીને તરત એમ થાય કે ચોખા અને અડદની દાળની હશે.જુવાર નામ સાંભળતા રોટલો અને જુવારના ઢોકળાં જ નજર સામે આવે, પણ મેં ઈનોવેશન કરી જુવારની ઈડલી બનાવી તમે પણ જરૂર બનાવશો.તો ચાલો રેશિપી બતાવી દઉ. Smitaben R dave -
#જોડી. ઈડલી સાંભર
ઇડલી સંભાર એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આજે આપણે બિલકુલ સોડા નાખ્યા વગર ઈડલી બનાવીશું. એકદમ સોફ્ટ બનશે. આપણે રેગ્યુલર ચટણી તો ખાતા હોઈએ છે આજે આપણે નવી ચટણી ટ્રાય કરીશું જે છે સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં મેંગો ચટણી. Dip's Kitchen -
સ્ટીમ ઈડલી (Steam Idli Recipe In Gujarati)
#સાઉથસ્ટીમ ઈડલી એક પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન breakfast ડિશ છે. જે અલગ અલગ ચટણી અને સંભાર સાથે સર્વ કરાઈ છે. ઈડલી ને ઘણી બધી variety છે પણ સ્ટીમ ઈડલી એકદમ કોમન અને ફેમસ છે. Kunti Naik -
સ્ટફ્ડ ઇડલી (Stuffed Idli Recipe In Gujarati)
#EB#week10#RC2#cookpadindia#cookpadgujaratiઆજે ઇડલીમાં થોડું વેરીએશન કર્યું. સ્ટફ્ડ ઇડલી બનાવી. સાદી મોળી ઇડલી માં મસાલા વાળા બટેકા નું સ્ટફીંગ મુક્યું. ખુબ જ સ્વાદિષ્ટ બની..આ ઇડલી નારિયેળની ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે. તમે પણ ચોક્કસ બનાવજો સ્ટફ્ડ ઇડલી... Jigna Vaghela -
-
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
રાત્રે ડીનર માટે લાઈટ ખાવા માટે ઈડલી ખૂબ જ સરસ છે.. આજે વરસાદ હતો તો ઠંડુ વાતાવરણ હતું તો ગરમાગરમ સંભાર સાથે સોફટ ઈડલી તો મસ્ત મજાનું ડીનર બની ગયું.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15283896
ટિપ્પણીઓ (3)