અડદ દાળ ખીચડી(Udad Dal Khichadi Recipe In Gujarati)

#નોર્થ આ કાળા અડદ દાળ ખીચડી હિમાચલ પ્રદેશ ની ખુબ જ ફેમસ છે. ત્યા મકર સંક્રાંતિ ના તહેવાર માં આ ખીચડી બનાવાય છે. ત્યા ની આ ટ્રેડીશનલ રેસીપી છે.
અડદ દાળ ખીચડી(Udad Dal Khichadi Recipe In Gujarati)
#નોર્થ આ કાળા અડદ દાળ ખીચડી હિમાચલ પ્રદેશ ની ખુબ જ ફેમસ છે. ત્યા મકર સંક્રાંતિ ના તહેવાર માં આ ખીચડી બનાવાય છે. ત્યા ની આ ટ્રેડીશનલ રેસીપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમદ કુકરમાં પાણી ગરમ કરવા મુકવું. પાણી ગરમ થાય એટલે તેમાં અડદની દાળ ને ધોઈ ને કુકરમાં ઉમેરવું.અને તેમાં 1/2 ચમચી ઘી નાખી મિક્સ કરી કુકર ની બે થી ત્રણ સીટી વગાડી લેવું.
- 2
ત્યારબાદ કુકર ઠંડુ થાય એટલે કુકર નું ઢાંકણ ખોલી અધકચરી બફાયેલી અડદની દાળ માં બાસમતી ચોખા ધોઈ ને ઉમેરવું.પછી તેમાં કાપેલા લીલા મરચાં, હીંગ, હળદર, લાલ મરચું પાઉડર,ગરમ મસાલો, સમારેલુ ટામેટુ,અધકચરુ વાટેલ આદુ, લસણ અને મીઠું નાખી મીક્સ કરવું.
- 3
ત્યારબાદ બધા મસાલા મીક્સ કરી ફરી કુકર ને ઢાંકી ને બે થી ત્રણ સીટી વગાડી લેવું. પછી કુકર ને ઠંડુ થવા દેવું ઠંડુ થઇ જાય એટલે ઢાંકણ ખોલી એક બાઉલમાં તૈયાર થયેલી ખીચડી ને કાઢી લેવું. ઉપર ઘી અને લીલા ધાણા નાખી દહીં સાથે સવ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મુગલેટ(mung late recipe in gujarati)
#નોર્થ આ મુગલેટ દિલ્હીની ખુબ જ ફેમસ છે. મગ ની દાળ ની રેસીપી છે.આ મુગલેટ ને બટર માં બનાવવા થી ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
દાળવડા અલગ અલગ દાળ માથી બને છે જેમ કે મગ ની દાળ,ચણા ની દાળ અને અડદ ની દાળ વગેરે... મેં અડદ દાળ અને મગ દાળ (મોગર દાળ) ના બનાવ્યા છે. દાળવડા ચટણી,કેચપ કે ચા સાથે પણ ખાઈ શકાય છે. #trend #Week1 Dimple prajapati -
અડદ ની દાળ ના વડા (Urad Dal Vada Recipe In Gujarati)
#CRC અડદ ની દાળ ના વડા( છત્તીસગઢ ના ફેમસ વડા )અડદ ની દાળ ના વડા આપણે દહીં વડા માટે બનાવતા હોય છે. પણ મે આજે તેમાં ભજીયા ની જેમ બધો મસાલો નાખી ને વડા બનાવ્યા એકદમ ટેસ્ટી 😋 બન્યા છે. મારે આજે લંચ માં ગેસ્ટ હતા. તો મેં આ વડા બનાવ્યા હતા. Sonal Modha -
ધોતુઆં દાળ (dhotuaa daal recipe in gujarati)
અડદ ની સૂકી દાળ તેને હિમાચલ પ્રદેશ ના હિમાચલ ધામ માં ખૂબ જ પ્રખ્યાત છે. Dhara Jani -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#WEEK10#Theme10 શિયાળામાં અને ચોમાસા માં અડદ ની દાળ જમવામાં ભાવે,ગરમાગરમ અડદ દાળ સાથે...બાજરાનો રોટલો,ઘઉં ની રોટલી,પરાઠા,ભાખરી....અને ભાત સાથે પીરસી શકાય.અડદ ની દાળ માં શિંગતેલ નો વઘાર મસ્ત લાગે છે. Krishna Dholakia -
રાજમાં બિરયાની(rajma biryani recipe in Gujarati)
#નોર્થઆ રેસીપી હિમાચલ પ્રદેશ ની છે. ત્યાં ના લોકો ખોરાક માં રાજમા નો ઉપયોગ વધું કરે છે.રાજમા માં પ્રોટીન થી ભરપૂર હોય છે. Bijal Preyas Desai -
મિક્સ દાળ અને ધંઉના ફાડાની ખીચડી (Mix Dal Wheat Fada Khichdi Recipe In Gujarati)
આપણા ગુજરાતીઓને ખીચડીમાં જે સંતોષ મળે એ સાત પકવાનમાં પણ ના મળે.ગુજ્જુ લવ્સ ખીચડી.😍#WKR Tejal Vaidya -
કેવટી દાળ (Kevti Dal Recipe In Gujarati)
# આ દાળ માં મુખ્ય અડદ ની દાળ હોય છે.અમારા ઘરે શનિવારે આ દાળ બનતી જ હોય છે એટલે થયું આની રેસીપી તમારી સાથે શેર કરું.બધા ની ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે. Alpa Pandya -
ટ્રેડીશનલ મહારાષ્ટ્રીયન દાલ ખીચડી (Maharastrian Dal Khichadi Recipe In Gujarati)
આ એક ટ્રેડીશનલ મહારાષ્ટ્રીયન વાનગી છે. વન પોટ મીલ છે.#GA4 #Week 1 Bhumi Rathod Ramani -
કાંચીપુરમ ઈડલી (Kanchipuram Idli Recipe In Gujarati)
#ST#સાઉથ ઈન્ડિયન ટ્રીટ #સાઉથ.. આ રેસીપી સાઉથ ખુબ જ ફેમસ છે. ત્યા ના લોકો બ્રેક ફાસ્ટ માં મોટે ભાગે આ રેસીપી બનાવે છે. Ila Naik -
મસૂર દાળ ની ખીચડી (Masoor Dal Khichdi Recipe In Gujarati)
#Cooksnap ડીનર રેસીપી આજે મે મસૂર દાળ ની મસાલા ખીચડી બનાવી છે. આ ખીચડી "મેહુલ પ્રજાપતિ કાનુડો" ની રેસીપી માં થોડો ફેરફાર કરીને બનાવી છે. થેંકયુ મેહુલભાઈ રેસીપી શેર કરવા માટે. Dipika Bhalla -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#Week10આયુર્વેદના દ્રવ્યગુણ વિષયમાં અડદની જીવનીય ગ્રૂપમાં ગણતરી કરવામાં આવી છે.જીવનીય એટલે જીવનને ટકાવનાર. મર્હિષ ચરકે જીવનીય ગણમાં જે દસ દ્રવ્યો ગણાવ્યાં છે, તેમાં અડદનો પણ સમાવેશ કરેલો છે. આ ઉપરથી પણ તેનું મહત્ત્વ આંકી શકાય...અડદને સંસ્કૃતમાં ‘માષ’ કહેવામાં આવે છે. અડદને આયુર્વેદમાં માંસવર્ધક કહ્યા છે. શરીર દૂબળું-પાતળું રહેતું હોય તેમણે અડદનો ઉપયોગ કરવો જોઈએ..અડદ દાળ ત્રણ પ્રકારની હોય છે.સાબુત અડદ...ધુલી અડદ... અડદ છીલકા..સાબુત અડદ ને આપણે આખા અડદ તરીકે ઓળખીએ છીએ,જે કલર માં બ્લેક હોય છે.. હવે આ આખા અડદ ને સ્પ્લિટ કરી ને અડદ છીલકા અને તેના ઉપર ના છીલકા દૂર કરવા થી ધુલી અડદ બને છે... દક્ષિણ ભારતમાં બનતા નાસ્તા જેવા કે ઇડલી, ઢોસા અને વડા, અડદની દાળમાંથી બને છે...તે સિવાય અડદ ના પાપડ, ઉપમા,,અળદીયા પાક વગેરેતમામ કઠોળમાં અડદ જ એક એવા છે કે જેમાં સૌથી વધારે પ્રોટીન છે. બીજા નંબરે મગ આવે છે. અડદની દાળ પચવામાં થોડી ભારે પડે છે. એટલે તેમાં લસણ, હિંગ, આદું જેવાં પાચકદ્રવ્યો નાખવામાં આવે છે. આમ છતાં ઘણાને માફક આવતા નથી. વ્યક્તિઓએ પોતાની પાચનશક્તિનો વિચાર કરીને ઉપયોગ કરવો જોઈએ. અડદ પરમ પૌષ્ટિક કઠોળ છે. અનેક ઉત્તમ ગુણકર્મોથી સભર એવા અડદને આપણે આગવું સ્થાન આપવું જરૂરી છે..મેં અહીં પારંપરિક ગામઠી અડદ ની દાળ બનાવી છે...તો ચાલો રીત જોઇશું.🤗 Nirali Prajapati -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
#AM1#cookpadindia#cookpadgujratiઅડદ ની છોડાવાળી દાળ અને છોડા વગર ની સફેદ દાળ ને અલગ રીતે બનાવાય છે. આજે હું છોડા વગર ની સફેદ અદડ દાળ ની રેસિપી તમારી સાથે શેર કરું છું. દરેક ના ઘરે બનતી જ હોય છે હું જે રીતે બનાવું છું તેની રેસિપી તમારી સાથે શેર કરું છું. અમારા ઘરે શનિવારે અડદ ની દાળ બનાવાય છે. મારી તો ખુબ જ ફેવરિટ છે. ખાવા માં પણ સ્વાદિષ્ટ લાગે છે.Urad dal is highly beneficial for pregnant women since it full of iron, calcium, folic acid, magnesium, and potassium. It is very much beneficial for diabetics and heart patients. Bhumi Parikh -
પોષણ યુક્ત અડદ ની દાળ
આમતો બધા ના ઘરે શનિવારે અડદ ની દાળ બનતી હોય છે અને બધાની રીત પણ અલગ હોય છે તો ચાલો આપણે બનાવી એ અડદ ની દાળ ------#તકનીક#ગામઠીરેસિપી Yasmeeta Jani -
મસાલા દાળ ખીચડી(masala dal khichdi recipe in gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ મસાલા દાળ ખીચડી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે અને ખૂબ જ ઓછા સમયમાં આ રેસિપી તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે ગુજરાત ની ફેમસ રેસીપી મસાલા દાળ ખીચડી બનાવીએ.#મસાલા દાળ ખીચડી#વેસ્ટ Nayana Pandya -
પંજાબી અડદ દાળ (Punjabi Urad Dal Recipe In Gujarati)
#EBપંજાબી અડદ દાળ એક હેલ્થી ડીશ છે Ami Sheth Patel -
દાલ ખીચડી(Dal khichadi Recipe In Gujarati)
અમારી ઓફિસની કેન્ટીનમાં મળતી દાળ ખીચડી મારી સૌથી ફેવરીટ વસ્તુ છે. ડબલ તડકા વાળી દાળ ખીચડી તમે ખાઓ એટલે તમારું પેટ પણ ફૂલ અને મન પણ ફુલ. lockdown માં ઓફિસ પણ બંધ થઈ અને કેન્ટીનમાં જમવાનું પણ બંધ થઈ ગયું.આજે એ જ દાળ ખીચડી ને ઘરે બનાવવાની ટ્રાય કરી છે અને રિઝલ્ટ મારું બહુ જ સરસ આવ્યું છે. Vijyeta Gohil -
લહસુની અડદ દાળ
#EB#Week10#cookpadindia#cookpadgujarati અડદ ની દાળ બહુજ પૌષ્ટિક હોય છે.અમારા ઘરે શનિવારે હું આ દાળ બનાવતી હોઉં છું અને ઉપર લસણ નો તડકો કરીએ એટલે ટેસ્ટ તો અહાહા..... ખૂબ જ સરસ લાગે છે.તે રોટલી,ભાખરી કે રોટલા સાથે સરસ લાગે છે. Alpa Pandya -
મુરાદાબાદી દાલ(Muradabadi Dal Recipe In Gujarati)
#નોર્થઉતર પ્રદેશ માં મુરાદાબાદ માં આ દાલ ફેમસ છે Heena Upadhyay -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#DR દાળ રેસીપી#Cooksnap Theme of the Week એક પૌષ્ટિક શક્તિવર્ધક કઠોળ. અડદ ની દાળ ખાવાથી સંધા નાં દુખાવા માં રાહત. હાડકા મજબુત રહે છે. અડદ ની દાળ માં કેલ્શિયમ, મેગ્નેશ્યમ, આયર્ન, ફોસ્ફરસ અને પોટેશિયમ સારા પ્રમાણ માં હોય છે. આ તત્વો હાડકા ને મજબુત બનાવવામાં ખૂબ મદદ કરે છે. આજે મે કાઠિયાવાડી સ્ટાઇલ ની, ભરપુર માત્રા માં લસણ વાળી, સ્વાદિષ્ટ દાળ બનાવી છે. Dipika Bhalla -
કાળી ચૌદસ ના અડદ ની દાળ ના વડા (કકળાટ કાઢવા ના વડા)
#DFT#cookpadindia#Cookpadgujaratiઅડદ ની દાળ ના વડા Ketki Dave -
કાળી અડદ ની દાળ (Black Urad Dal Recipe In Gujarati)
#દાળ રેસીપી#લંચ,ડીનર રેસીપી# અડદ ની દાળ ( અડદ ફાડા)મા ખુબ સારા પ્રમાણ મા ફાઈબર ,પ્રોટીન હોય છે. સિમ્પલ અને બનાવા મા ઈજી છે. રેગુલર ડાયેટ મા તુવેર ની દાળ આપળે ખાતા હોય છે અડદ ની દાળ બનાવીયે તો થોડુ ચેન્જ લાગે.સાથે સ્વાદિષ્ટ અને પોષ્ટિક પણ છે. Saroj Shah -
-
અડદ દાળની કચોરી બટેટાનું ગ્રેવીવાળુ શાક (Urad Dal Kachori Bataka Gravyvalu Shak Recipe In Gujarati)
#DFTઅડદ દાળની કચોરી અને બટેટાનું ગ્રેવીવાળુ શાક - ઉત્તર પ્રદેશ ની ફેમસ હલવાઈ વાલી વેઢમી ઔર તરીવાલે આલુકી સબ્જી. Dr. Pushpa Dixit -
દાલ અમ્રિતસરી (Dal Amritsari recipe in Gujarati)
દાલ અમ્રિતસરી લંગર વાલી દાલ તરીકે પણ જાણીતી છે. આ એક પંજાબી રેસીપી છે જે પ્રોટીનથી ભરપૂર છે. દાલ અમ્રિતસરી આખા અડદ અથવા અડદની દાળ અને ચણાની દાળ ભેગી કરીને બનાવવામાં આવે છે. ખૂબ ઓછા મસાલા થી બનતી આ દાળ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે. આ દાળ રોટલી, નાન કે રાઇસ સાથે પીરસી શકાય. વધેલી દાળ બીજા દિવસે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.#AM1#cookpadindia#cookpad_gu spicequeen -
અડદ દાળ (Urad Dal Recipe In Gujarati)
#AM1Week 1 અડદ ની દાળ અને રોટલો એ ઘણા ખરા ગુજરાતી ના ઘર માં અલગ અલગ રીતે બનતી હશે. પણ મારા ઘરે તો બને જ છે એની સાથે દરેક મહેસાણા વાળા ના ઘરે તો બનતી જ હશે. એની સાથે અડદ ની દાળ માં ઘી અને બાજરી નો રોટલો ભાંગીને ખાવા ની તો મજા જ કંઇક અલગ હોય છે. Varsha Patel -
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મે એકદમ લાઈટ ડીશ બનાવી છે આ તુવેર દાળ મસાલા ખીચડી ને તમે લંચ અને ડિનર બંને માં લઈ શકો અને અત્યારે ફ્રેશ તુવેર અને ફ્રેશ લસણ , બીટ, ગાજર, વટાણા બધું જ ખૂબ મળે છે તો ચાલો આ ખીચડી બનાવીએ hetal shah -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6આ દાળ માં વિવિધ પ્રકારની દાળ નો ઉપયોગ થતો હોવાથી ખાવામાં પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
આમ તો આપણે અલગ અલગ પ્રકારની દાળ બનાવી એ છીએ, પરંતુ શિયાળામાં અડદની તીખી, ચટાકેદાર , દાળ ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
અડદ ની દાળ તડકા (Urad Dal Tadka Recipe In Gujarati)
#EB#Week10#cookpadgujarati#cookpadindia અડદ ની દાળ ખૂબ પૌષ્ટિક હોય છે. ગુજરાત માં દરેક ના ઘરે આ દાળ બનતી હોય છે. આ દાળ અલગ અલગ રીત થી બનાવવા માં આવતી હોય છે.. કાઠિયાવાડ માં એક ઓથેંતિક અલગ પ્રકાર ની દાળ બને છે.. હું આ દાળ માટી ના વાસણ માં બનાવતી હોઉં છું જે દાળ ને ખૂબ સરસ સ્વાદ અને સુગંધ આપે છે. વડી એમાં બે વાર વઘાર થતો હોવાથી ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel
More Recipes
ટિપ્પણીઓ (4)