પનીર બટર મસાલા

Ashwini Parmar
Ashwini Parmar @Ashwini_09

પનીર બટર મસાલા

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામપનીર
  2. 2-3ડુંગળી
  3. 3ટામેટા
  4. થી ૧૦ કળી લસણ
  5. 1 ચમચીકાજુના કટકા
  6. મગજતરીના બી અને ખસખસ
  7. 2તમાલપત્ર બે લવિંગ અને ઈલાયચી
  8. 3 ચમચીબટર
  9. ૧ ટુકડોઆદું
  10. 1 ચમચીતેલ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. 1/2 ચમચી હળદર
  13. 1 ચમચીલાલ મરચું પાઉડર
  14. 1 ચમચીકિચન કિંગ મસાલો
  15. 1 ચમચીધાણાજીરૂ
  16. 1 ચમચીકસૂરી મેથી
  17. 2 ચમચીક્રીમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ડુંગળી ટામેટા આદુ ને મોટા કટકા કરવા

  2. 2

    પેન માં તેલ લઇ તેમાં ડુંગળી ટામેટા આદુ લસણ

  3. 3

    કાજુના કટકા મગજતરી ના બી અને ખાસ ઉમેરી સાંતળી લેવું ઠંડુ થાય એટલે તેની ગ્રેવી કરવી

  4. 4

    પેનમાં બટર લઇ બધા ખડા મસાલા ઉમેરી તૈયાર કરેલી ગ્રેવી નાખવી

  5. 5

    થોડીવાર સાંતળી તેલ છૂટું પડે એટલે બધા મસાલા અને પનીર ઉમેરો

  6. 6

    થોડીવાર હલાવી ચડવા દેવું ઉપર ક્રીમ નાખો

  7. 7

    રોટી પરાઠા સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ashwini Parmar
Ashwini Parmar @Ashwini_09
પર

Similar Recipes