કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટાં અને કાંદાને અલગ-અલગ સમારીને પેનમાં એક ચમચી તેલ મૂકીને સાંતળી લો. કાંદા સાથે તમે મગજતરી ના બી અને પાંચથી સાત કાજુ પણ ઉમેરી દો.
- 2
એક પેનમાં ઘી લઇ કાજૂને બરાબર શેકી લો. ટામેટાને અને કાંદાને સતરાય ગયા પછી તેને ઠંડા પાડી ને મિક્સરમાં પીસી લો.
- 3
એક પેનમાં ઘી અને તેલ ઉમેરી સૌ પ્રથમ કાંદાને મગજતરી વાલી પેસ્ટ ઉમેરીને ત્રણથી ચાર મિનિટ માટે બરાબર સાંતળી લેવું. પછી એમાં મસાલા ઉમેરવા. પછી ટામેટાની પ્યુરી ઉમેરો અને ૧૦ થી ૧૨ મિનીટ માટે દેવીને બરાબર ચડવા દો તેલ ઉપર આવે ત્યાં સુધી.
- 4
ગ્રેવી બરાબર થઈ જાય ત્યારબાદ સાંતળેલા કાજૂ ઉમેરો તૈયાર છે કાજુ મસાલા સબ્જી જેને તમે સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#Week3#Tips. પંજાબી શાક ની ગ્રેવી બનાવવા માટે ટામેટા ડુંગળી ની પહેલા એક ચમચી તેલ મૂકી સાંતળી લો. ત્યારબાદ ઠંડુ પડે એટલે ક્રશ કરી લો અને ફરી કઢાઈ માં તેલ મૂકી ગ્રેવી ને સાંતળવા થી ગ્રેવી ખુબજ યમ્મી થાય છે. Jayshree Doshi -
-
સ્મોકી કાજુ મસાલા કરી જૈન (Smokey Kaju Masala Curry Jain Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek3 કાજુ માં કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝીંક હોય છે, તેમાં ફેટી એસિડ પણ હોય છે જે કોલેસ્ટ્રોલ અને ઓછો કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત કેલ્સિયમ પણ સારા પ્રમાણમાં હોય છે જે હાડકાને મજબૂત કરવા માટે ઉપયોગી રહે છે. પંજાબી સબ્જી માં કાજુ ની સબ્જી બે પ્રકાર ના સ્વાદની બને છે. એક કાજુ મસાલા કરી જે તીખી હોય છે જ્યારે ખોયા કાજુ એ ગળી સબ્જી હોય છે અહીં કાજુ મસાલા કરીને કોલસાનો ધુમાડો આપીને સ્મોકી ફ્લેવર વાળી તૈયાર કરેલ છે. જે સ્વાદમાં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે આ રીતે બનાવવા થી સબ્જી એકદમ બહાર જેવી જ લાગે છે તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરો છો. અહીં મેં તેની સાથે પરાઠા, છાશ, સૂપ, પાપડ ,અથાણું અને કેરી સર્વ કરેલ છે. Shweta Shah -
-
-
-
-
-
-
-
-
-
કાજૂ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#PSRનાના મોટા સૌ નું ફેવરિટ પંજાબી સબ્જી કાજુ મસાલા Rita Solanki -
-
-
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#Week3કાજુની મૂળ ઉત્પતિ બ્રાઝીલ દેશમાં થઇ. કાજુ મા વિટામિન A- B-K તેમજ વિટામિન E ની માત્રા વધારે છે સાથે સાથે ફાઇબર, આયર્ન, કેલ્શિયમ,મેગ્નિશિયમ પણ જોવા મળે છે. કાજુ મા પ્રોટીન સારા પ્રમાણમાં હોવાથી પાચન શક્તિ વધારે છે. આવા વિટામીન અને મિનરલ્સથી ભરપૂર કાજુ મસાલા નો સ્વાદ સૌને પસંદ આવશે જ... Ranjan Kacha -
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#kajumasala#cookpad#cookpadgujarati#cookpadindia Priyanka Chirayu Oza -
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#week3#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
કાજુ પનીર મસાલા (Cashew paneer masala recipe in gujarati)
#CookpadTurns4#Week2 #dryfruitsકૂકપેડ મા જેને પણ કાજુ પનીર મસાલા કે કાજુ કરી ની રેસીપી મૂકી છે તે બધા નો આભાર મેં બધા ની રેસીપી મિક્સ કરી ને કાજુ પનીર મસાલા પહેલીવાર જ બનાવ્યું છે. Ekta Pinkesh Patel -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15074193
ટિપ્પણીઓ (8)