શાહી પનીર અને લચ્છા પરાઠા (Shahi Paneer& lachha Paratha recipe in Gujarati)

#નોર્થ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટામેટા, ડુંગળી, આદુ મરચાં લસણ ને સમારવા.અને લવિંગ, મરી, તમાલપત્ર, તજ, બાદીયા નું ફુલ, કાજુ, મગસતરી ના બીજ આ બધી વસ્તુઓ મિક્ષ કરીને કુકરમાં બાફી લો.પછી તે ની પેસ્ટ બનાવો.
- 2
એક પેનમાં તેલ અને ધી ગરમ કરી તેમાં ગ્રેવી સાંતળવી તે સારી રીતે સેકવુ તે માં તેલ છુટું પડે ત્યાંરે તે માં ક્રિમ ઉમેરો અને સારી રીતે સેકો. ત્યારબાદ તેમાં બધા સુકા મસાલા ઉમેરો. અને સારી રીતે સેકવુ.પછી તે માં કસુરી મેથી ઉમેરો. તે ને સારી રીતે સેકવુ.ત્યાર બાદ તેમાં પનીર ના ટુકડા ઉમેરીને મિક્ષ કરો. તે માં લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દો.
- 3
લોટ માં સ્વાદ અનુસાર મીઠું અને ઘી નું મોણ નાખી લોટ બાંધી લો.ત્યારબાદ એક રોટલી વણી લો તે ના પર ઘી લગાવી અને ઉપર લોટ ભભરાવો અને તેને પંખા ની જેમ બંને બાજુ વાણતા જાવ અને પછી તે નો રોલ વાળો અને પછી તે ને સારી રીતે વણી લો.ત્યારબાદ તે પરાઠા ને ધી લગાવી સારી રીતે સેકો.ત્યાર છે તમારો લચ્છા પરાઠો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek 11હેલો મિત્રો 🙋🙋પનીર માંથી બનતી રેસિપિ બનાવતા જ હશો તમે...!!આજે ટ્રાય કરો એક પંજાબી વાનગી, જેનું નામ છે. " શાહી પનીર" 😋 ❤️શાહી પનીર એ ટ્રેડિશનલ ઉત્તર ભારત ની પ્રખ્યાત વાનગી છે જે પનીર સ્પેશિયલ મસાલા પેસ્ટ અને ફ્રેશ ક્રીમ થી બને છે.😍આવી ગયું ને મો માં પાણી 😋તો ત્યાર છે "શાહી પનીર " ❤️ Archana Parmar -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4 #Week17કુટુંબ મા સૌ કોઈ ને ભાવતી પનીર ની વાનગી,ઘરે એટલું ટેસ્ટી બને છે કે બાર નું હવે ભાવતું જ નથી. Neeta Parmar -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#ડિનરમારા ઘર માં પનીર નો ઉપયોગ વધુ છે. અને હું પનીર ને જુદી જુદી રીતે સબ્જી,પરોઠા, અને સ્ટફિંગ માં યુઝ કરું છું. ડિનર માટે આજે મસ્ત ટેસ્ટી શાહી પનીર બનાવ્યું છે. જે રોટી,પરોઠા,ન નાન સાથે ખુબ જ સરસ લાગે છે. Krishna Kholiya -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11આજે મે શાહી પનીર ની સબ્જી બનાવી છે,આ સબ્જી ને તમે ખાઈ શકો છો,ખુબ જ ટેસ્ટી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ બની છે,તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે. Arpi Joshi Rawal -
શાહી પનીર સબ્જી (Shahi Paneer Sabji Recipe In Gujarati)
#EB#Week11#Cookpadindia#cookpadguj#panjabisabjiશાહી પનીર નામ થી જ રજવાડી એવી પનીર એક અતિ લોકપ્રીય ડીશ. આ પનીર ની ડીશ નું નામ શાહી પનીર એટલા માટે પડ્યું કારણ કે જુના જમાના માં આ વાનગી ફક્ત રાજા રજવાડા જ એમના માટે બનાવતા તેમજ તેમના મહેમાનો માટે બનાવડાવતા ત્યાર થી જ આ વાનગી નું નામ પડી ગયું શાહી પનીર. શાહી પનીર નું શાક ના ફક્ત ભારત માં જ પણ પૂરી દુનિયા માં પ્રખ્યાત છે. શાહી પનીર ભારત માં પણ એટલા જ સ્વાદ થી બનાવામાં આવે છે. શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘર માં સરળતાથી મળી રેહતી હોય છે. તો ચાલો આજે બનાવીએ શાહી પનીર નું શાક. Mitixa Modi -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EBWeek11#RC3Shahi paneer...આજે મે અહી એક ખૂબ જ ટેસ્ટી ને ખૂબ જાણીતું પંજાબી શાક બનાવ્યું છે, આમ તો પંજાબી શાક મા ઘણા અલગ અલગ પ્રકાર ની ગ્રેવી થી બનાવા મા આવે છે તો મે આજે રેડ ગ્રેવી વાળું શાહી પનીર નું શાક બનાવ્યું છે જે ખૂબ જ સરસ ટેસ્ટી બન્યું છે. Payal Patel -
-
શાહી પનીર
#PC#RB17#week17 પનીર ની અનેક વાનગી ઓ બને છે.અહીંયા મે શાહી પનીર ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
-
-
શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
#GA4#Week17#ShahiPanirપનીર એ આજકાલ સહુનુ પ્રિય બની ગયું છે ..પનીર નું શાક આપણે ઘણી રીતે બનાવીએ છીએ... મખમલી પનીર અને શાહી પનીર વચ્ચે વધારે તફાવત નથી... શાહી પનીર માં આપણે ગ્રેવીમાં કાજુ બદામનો અને બટર નો ઉપયોગ કરીએ અને થોડું એને વધારે reach બનાવી સાથે દહીં પણ ઉમેરી છીએ .... Hetal Chirag Buch -
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11#RC3#Rainbowchallenge#Week3RedShahi paneer Janki K Mer -
-
-
પનીર મુઘલાઈ(Paneer Mughlai Recipe In Gujarati)
નોર્થ ની વાનગી નું વિચારીયે એટલે સૌ પ્રથમ પંજાબી જ યાદ આવે. મારા ઘર માં મરી દીકરી અને પતિ ની ખુબ જ મનપસંદ વાનગી એટલે પંજાબી. જેમની એક વાનગી હું અહીંયા રજુ કરું છું. #નોર્થ Moxida Birju Desai -
-
ફરાળી શાહી પનીર (Farali Shahi Paneer Recipe in Gujarati)
#GA4#Week17#Farali#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
અવધિ શાહી પનીર (Awadhi Shahi Paneer Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub Hetal Vithlani -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#GA4 #WEEK4 આ વાનગી હિમોગ્લોબીન થી ભરપૂર છે.સાથે પનીર છે જે પ્રોટીન થી ભરપૂર છે. Shailee Priyank Bhatt -
-
-
-
પનીર સબ્જી (paneer sabji recipe in gujarati)
#MW2 પનીર માં સારા પ્રમાણમાં પ્રોટીન હોય છે. Apeksha Parmar -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneerઆ પનીર ની સબ્જી મુઘલાઈ cuisine માં આવે છે. આ રેસિપી એકદમ રિચ, ક્રીમી અને નામ પ્રમાણે શાહી સબ્જી છે.એની ગ્રેવી માં કાંદા ટામેટાં નું પ્રપોર્શન ખૂબ મહત્વ નું છે. Kunti Naik -
-
-
પનીર જાલફ્રેઝી (Paneer Jalfrezi Recipe In Gujarati)
#Dishaમે પણ તમારી જેમ થોડા ફેરફાર સાથે પનીર જાલફ્રેઝી બનાવ્યુ. Krishna Joshi -
More Recipes
ટિપ્પણીઓ