જામફળ નું શાક(Jamfal shaak Recipe in Gujarati)

Mayuri Doshi @doshimayuri
સપ્ટેમ્બર
માઇઇબુક
રેસીપી નં 60
જામફળ નું શાક(Jamfal shaak Recipe in Gujarati)
સપ્ટેમ્બર
માઇઇબુક
રેસીપી નં 60
રાંધવાની સૂચનાઓ
- 1
જામફળ ના બીયા વાળો ભાગ કાઢી એક બાઉલમાં લઈ લેવો,મિડીયમ સાઈઝ ના પીસ કરવા.જામફળ ના બીયા વાળા ભાગ ને મિક્ષ્ચર માં નાખી ક્રશ કરીને ગાળી લેવું,
- 2
પેનમાં તેલ મૂકી તેમાં જીરું, તમાપત્ર, લવિંગ,તજ,આખુ મરચાં,કડીપતા નાખી વઘાર કરવો હવે એમાં પાણી નાખી જામફળ ના પીસ નાખી મસાલો, હળદર, હિંગ,ધાણાજીરું, સ્વાદ અનુસાર મીઠું નાખી બોઈલ થવા દેવું, હવે એમાં ગોળ ઉમેરી ઉકાળવું એમાં ક્રશ કરેલો જામફળ નો રસ અંદર નાખી મિક્સ કરવું જેથી રહો ઘટ્ટ થવા દો હવે એને બાઉલ માં કાઢી ઉપર કોથમીર નાખી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાકા કેળાનુ ભરેલું શાક(paak kela nu shak recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુકવાનગી નંબર - 42...................... Mayuri Doshi -
પંજાબી દહીં છોલે(punjabi dahi chole recipe in gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુકવાનગી નંબર - 44......................મહા પર્વ પર્યુષણ અને મહાવીર જયંતિ નિમિત્તે બનાવેલું મેનુ . Mayuri Doshi -
પાકા કેળાનુ ભરેલું શાક(paak kela nu saak recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 42...................... Mayuri Doshi -
કોબીજ ના પાત્રા(kobij na patra recipe in gujarati)
#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 48...................... Mayuri Doshi -
ઢોકળી નું શાક(dhokli nu shaak recipe in gujarati)
#શુક્રવાર ની રેસીપી#શુક્રવારનીરેસીપી#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 53...................... Mayuri Doshi -
-
પંજાબી દહીં છોલે(punjabi dahi chole recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 44.મહા પર્વ પર્યુષણ અને મહાવીર જયંતિ નિમિત્તે બનાવેલું મેનુ . Mayuri Doshi -
-
જામફળ નું શાક (Jamfal Sabji Recipe In Gujarati)
#AM3#cookpad_guj#cookpadindiaજામફળ એ કુદરતી પોષકતત્વો થી ભરપૂર એવું ઉષ્ણકટિબંધીય પ્રદેશ માં થતું ફળ છે. તેના આ પોષકતત્વો ને લીધે તે આપણા સારા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી બને છે. જામફળ ને ફળ તરીકે તો આપણે ખાઈએ જ છીએઆજે આપણે બહુ જલ્દી બનતું જામફળ નું ખાટું મીઠું સ્વાદિષ્ટ શાક જોઈએ. Deepa Rupani -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
સપ્ટેમ્બરમાઇઇબુકરેસીપી નં 60Weekend Mayuri Doshi -
પનીર બટર મસાલા(Paneer Butter Masala Recipe In Gujarati)
#નોર્થ#માઇઇબુક#સપ્ટેમ્બર#noonion#nogarlicવાનગી નંબર - 49...................... Mayuri Doshi -
-
ટામેટાં- કેપ્સીકમ પુલાવ(pulav recipe in gujarati)
#માઇઇબુક#સપ્ટેમ્બરવાનગી નંબર - 47...................... Mayuri Doshi -
-
જામફળ નું શાક (Jamfal Sabji Recipe In Gujarati)
#MH જામફળનું શાકને અમારા સૌરાષ્ટ્રમાં શાહી શાક ગણવામાં આવે છે.જામફળની સિઝન હોય અને તેનું શાક ન બને એ કેમ ચાલે.ગરમાગરમ શાક એટલું સ્વાદિષ્ટ હોય કે બે વાટકી તો ખવાય જ જાય. Smitaben R dave -
-
-
કોફતા (Kofta Recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુક#noonion#nogarlic#nopotatoવાનગી નંબર - 34......................દૂધી હેલ્થ માટે ફાયદાકારક છે, પણ બાળકો ને આ ફાસ્ટ ફૂડ સમય માં ક્યાંથી પસંદ હોય, એટલે અલગ -અલગ રીતે બનાવી ને પિરસવા પ્રયત્ન કર્યો છે. Mayuri Doshi -
-
જામફળ નું શાક (Jamfal Sabji Recipe In Gujarati)
Teri Ummid Tera Intazar karte HaiAy GAUVA Hammmm to Sirf Tumse Pyar Karte Hai.... પાકાં જામફળ જોઇને મનમાં લડ્ડુ ફુટવા માંડે છે .... હા હું જામફળ ના શાક ની દિવાની છું GOOSEBERRY Sabji Ketki Dave -
-
ઢોકળી નું શાક (Dhokali Nu Shak Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુકવાનગી નંબર - 43......................મહા પર્વ પર્યુષણ ચાલી રહ્યો છે, ત્યારે શાકભાજી નો ત્યાગ હોય . એટલે આજે વપરાય એવું શાક બનાવ્યું. Mayuri Doshi -
-
ટામેટાં સુપ(tomato soup recipe in Gujarati)
#સપ્ટેમ્બર#માઇઇબુક#noonion#nogarlicવાનગી નંબર - 35...................... Mayuri Doshi -
જામફળ નું શાક
#શાકજામફળ ખૂબ જ પોષ્ટિક ફળ છે.તેમાં સંતરા થી ચાર ગણું વિટામિન C રહેલું છે.તેમાં ક્ષાર રહેલા છે,પાચન માટે ઉપયોગી છે.તેમાં ભરપૂર રેશા પણ હોય છે તેથી કબજિયાત માટે ઉત્તમ છે. આંખ નું તેજ વધારે છે. Jagruti Jhobalia -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13706147
ટિપ્પણીઓ