કાજુ કારેલા નુ શાક (Kaju Karela Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ને છાલ કાઢીને લાંબા સમારો ધોઈ લો હવે મીઠું નાખીને બરાબર મિક્સ કરો 10 મિનીટ રેસ્ટ આપો
- 2
પેન મા 2 ચમચી તેલ ગરમ કરો તેમાં કાજુ ને સાતડો ગુલાબી થાય એટલે કાઢી લો આમા જ રાઇ જીરૂ ઉમેરો તતડે એટલે હીંગ ઉમેરો હવે કારેલા માંથી પાણી નીચોવી લો હવે કારેલા નાખી ને હલાવો ધીમા તાપે ચડવા દો કારેલા ચડી જાય એટલે મસાલા નાખી કાજુ મિક્સ કરો ગેસ બંધ કરી ગરમ મા જ ગોળ ઉમેરી છેલ્લે લીંબુ નો રસ અને કોથમીર નાખી મિક્ષ કરી સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ કાજુ કારેલા નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
કાજુ કારેલા નુ લોટવાલુ શાક (Kaju Karela Lotvalu Shak Recipe In Gujarati)
#LB કાજુ કરેલા નુ લોટવાલુ શાક એકદમ ટેસ્ટી લાગે છે નાના મોટા બધા ને ભાવે તેવુ બને છે. Harsha Gohil -
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#summer_vegetableઆપડે રોજિંદા ખોરાક માં સ્વાદ ને બેલેન્સ કરવા ક્યારેક કડવો સ્વાદ પણ ઉમેરવો જોઈએ .ઉનાળા માં કારેલા સારા આવે છે અને શરીર માટે ગુણકારી પણ ખૂબ છે .આ રીતે કાજુ કરેલા નું શાક બનાવશો તો જરાય કડવું નહિ લાગે અને મોટા ની સાથે બાળકો પણ હોંશે થી ખાઈ લેશે . Keshma Raichura -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
આવ રે વરસાદ ઘેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક#cookpadindia#cookpadgujrati#MFF Amita Soni -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#EB#Week6 ઉનાળા ની સીઝન માં આ શાક કેરી ના રસ ની સાથે બનતું હોય છે.આપણા લગ્નપ્રસંગો માં પણ આ શાક હોય છે. Alpa Pandya -
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Sabji Recipe In Gujarati)
#EB#week6#Famકારેલાનું શાક અલગ અલગ રીતે બનાવી શકાય છે. કારેલાનું શાક ડાયાબિટીસના પેશન્ટ માટે ખૂબ જ ગુણકારી હોય છે.એમાં પણ જો કારેલાનો જ્યુસ તો ઘણો ફાયદાકારક હોય છે. લગ્ન પ્રસંગમાં પણ ખાસ કાજુ કારેલા નું શાક બનતું હોય છે. કાજુ કરેલા નું શાક મારા ઘરમાં બધાને ખૂબ જ પ્રિય છે. Parul Patel -
-
-
-
કાજુ કારેલા નુ શાક(kaju karela in Gujarati)
#goldanapron3#વિક24#gourd#માઇઇબુક#પોસ્ટ25. Manisha Desai -
-
-
-
-
-
-
કાજુ કારેલા નુ શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. છોકરાઓ ને કારેલા કડવા હોવાથી નથી ભાવતા. પણ અમારા ઘરમાં મારા સન ને કારેલા નું શાક ભાવે છે. પણ મને ન ભાવે. Sonal Modha -
કાજુ કારેલા શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
#GA4#Week5#Cashew#cookpadgujarati#cookpadindia SHah NIpa -
-
More Recipes
- સ્પેશિયલ ગુજરાતી થાળી (Special Gujarati Thali Recipe In Gujarati)
- સમર સ્પેશિયલ ગુજરાતી થાળી (Summer Special Gujarati Thali Recipe
- કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
- પોટેટો ચિપ્સ (Potato Chips Recipe In Gujarati)
- સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15163077
ટિપ્પણીઓ