બુંદીના લાડુ(boondi laddu recipe in Gujarati)

બુંદીના લાડુ(boondi laddu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાંચણાના લોટને ચાળી લેવાનો ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરી ખીરું તૈયાર કરતા જવાનું કિરા માં કોઈ ગાંગડી ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને ખીરુ એકદમ જાડુ પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં તેવું બનાવવાનું જો ખીરું પરફેક્ટ હશે તો બુંદી ખુબ જ સરસ ઉતરશે.
- 2
ખીરું તૈયાર થઈ જાય એટલે તેને દસ મિનીટ માટે રાખી દેવાનું અને સાથે એક બાઉલમાં ખાંડ લઇ ખાંડ ડૂબે તેટલું પાણી લઈ ચાસણી બનાવવા મૂકી દેવાનું ખાંડ ઓગળી અને ઊકડે એટલે તેમાં કેસર, ઈલાયચી અને એકદમ થોડો ઓરેંજ કલર નાખી દેવાનો ચાસણીને એક તારની નથી બનાવવાની પરંતુ ચીકાશ પડતી થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવાનો.
- 3
એક પેનમાં તેલ લઇ તેમાં થોડું ઘી નાખી તેને ગરમ કરવા મૂકવું બીજી તરફ ખીરામાં બે ચમચી તેલ અને સોડા અને થોડો ઓરેંજ કલર નાખી ખૂબ જ હલાવી દેવાનું જ્યારે ચમચાથી ખીરું લઇ ઉપરથી રેડીએ ત્યારે સીધી ધાર થવી જોઈએ એક કાણાવાળો વાટકો લઇ તેને પેન થી ઉપર એક વ્હેંત જેટલા અંતર ઉપર રાખી અને બુંદી પાડવાની. જો વાટકો નીચે હશે તો બુંદી ચપટી પડશે અને તેલનો તાપ આકરો રાખવા નો.
- 4
બધી બુંદી પડી જાય એટલે તેને ચાસણીમાં નાખી બરાબર મિક્સ કરી તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું એક અથવા બે કલાક પછી લાડુને વાળવાના.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
*બુંદીના લાડુ*
ગુજરાતની બહુજ જુની અને પરંપરાગત ટૃેનીશનલ વાનગી અને હજુ પણ ગામડાઓમાં દરેક પૃસંગે બનતી વાનગી .#ગુજરાતી Rajni Sanghavi -
-
-
મોતીચૂર લાડુ (Mootichur Laddu Recipe In Gujarati)
આજે આપણે દિવાળી સ્પેશ્યલ સ્વીટ બનાવીશું મોતીચૂરના લાડુ. દિવાળીનો તહેવાર સ્વીટ વગર અધૂરો છે. દિવાળીમાં બધા અલગ અલગ સ્વીટ બનાવતા હોય છે. આજે આપણે નાના તથા મોટા સૌની ફેવરેટ સ્વીટ બનાવીશું મોતીચૂર ના લાડુ. તો ચાલો આજની મોતીચૂરના લાડુ ની રેસીપી શરૂ કરીએ.#કૂકબુક Nayana Pandya -
-
-
બુંદીના લડ્ડુ (Bundi Laddu Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશિયલ#બુંદી ના લડ્ડુઆપણા કોઈ પણ તહેવાર હોય તેમાં મીઠાઈ ન હોય એવું બને? હોય જ અને પાછા તહેવાર પ્રમાણે અમુક મીઠાઈ પણ ફિક્સ હોય જેમ કે ગણપતી હોય તો દરેક ઘરમાં લાડુ બને, નવરાત્રિ દરમિયાન ખીર કે સુખડી બને, શરદ પૂનમે દૂધ પૌંઆ બને એમ જ દિવાળી મા તો દરેકે દરેક ઘરમાં કેટલકેટલી નવી નવી વાનગીઓ અને મીઠાઈઓ બને કે તેનું લીસ્ટ બનાવવા જાવ તો બહુ મોટુ થઈ જાય એવી જ એક વાનગી હું આજે તમારી સાથે શેર કરવાની છું બુંદી ના લાડુ જે તમે મીઠાઈ તરીકે અથવા પ્રસાદ તરીકે પણ લઈ શકો. Vandana Darji -
-
-
-
-
બુંદીના લાડુ(boondi laddu recipe in Gujarati
#કૂકબુકલાડુ ના ઘણા અલગ અલગ પ્રકાર છે ને આ લાડુ ગણેશજીને અતિપ્રિય છે..,તેમનું એક નામ મોદકપ્રિય પણ છે.. ઘી માથી બનાવેલ આ લાડુ પાૈષ્ટીક પણ છે જ.મારી પ્રિય મીઠાઈ .. જન્મદિન પર અચૂક પપ્પા લાવે જ😍.... Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
-
-
-
-
સ્વીટ બુંદી(Sweet boondi Recipe in Gujarati)
#કૂકબૂકદિવાળીના તહેવાર ઉપર આજે મે ઘરે સ્વીટ બુંદી બનાવેલી ડ્રાય ફુટ પર નાંખેલા હું અવાર નવાર ઘરે બનાવુ છુ મારા બાળકોને ખૂબ જ પસંદ છે અને બવ ઓછા ટાઈમ મા બની જ્તી હોય છે. Komal Batavia -
બુંદીના લાડુ (Bundi na Ladoo recipe in Gujarati)
#india2020#વેસ્ટબુંદીના લાડુ વિસરતી જતી વાનગી છે.કેમકે પહેલા જ્યારે લગ્ન પ્રસંગ હોય તો બુંદીના લાડુ,ગાંઠિયા બનાવવામાં આવતા.. જ્યારે આજે વિદેશી વાનગીઓ એ તેનું સ્થાન લઈ લીધેલું છે અને સાથે સાથે તે આપણી ગુજરાતની (વેસ્ટ) પરંપરાગત વાનગી પણ છે. ૧૫મી ઓગસ્ટ આવી રહી છે.તેથી મેં તેમાં થોડું ટ્વિસ્ટ કરી ફૂડ કલરનો ઉપયોગ કરી કલરફુલ બુંદીના લાડુ બનાવ્યા છે. (કલરફૂલ બુંદી ના લાડુ જોઈને મારા છોકરાઓને તો બહુ મજા પડી ગઈ.😃😄) Hetal Vithlani -
ગળી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
#Famબુંદી મેં મારી મમ્મી અને પપ્પા જોડે થી શીખી છું અને હું અહી મારી ફેમીલી ની રેસીપી મૂકી રહી છું. Shilpa Shah -
મોતીચુરના લાડુ (Motichur Laddu Recipe In Gujarati)
#GCગણેશજી ને લાડુ પ્રિય હોય છે એટલે જ ગણેશજી માટે રોજ અલગ અલગ લાડુનો ભોગ ધરાવવો જોઈએ મેં આજ મોતીચુરના લાડુ બનાવીયા છે Bhavisha Manvar -
-
બેસન લાડુ (Besan laddu recipe in Gujarati)
#મોમમારી મમી ને દાદી નાની બનાવતા તે વાનગી મે આજે મારા બાળકો માટે બનાવી છે. બહુ જ સ્વાદીષ્ટ બન્યા લાડુ Shital Bhanushali -
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
આ એક એવી સ્વીટ છે જે દરેક ને ભાવતી હોય છે.છૂટી બુંદી પણ બનાવી શકાય અને એના લાડુ પણ. Sangita Vyas -
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujrati#શ્રાવણ#childhoodમીઠી મીઠી બુંદી ના લાડુ જ્યારે ઘર માં બને ત્યારે ઘર ના બધા લોકો ખુશ થાય.આપને ત્યાં લાડુ તો જાત જાતના બનતા હોય પણ બુંદી ના લાડુ એ આપણી ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે બહુ વર્ષો થી બનતી આવે છે.આ બુંદી ના લાડુ 19મી, 20 મી સદી માં પણ બનતા જ હતા લગ્ન પ્રસંગ ની સ્પેશિયલ મિઠાઈ,સાતમ આઠમ અને દિવાળી માં તો પેલા જ જોઈ એ. વડી, મરણ ના તેર માં માં પણ બુંદી ના લાડુ હોય.આજે આપણે 21 મી સદી ના ભલે જીવીએ પણ બુંદી ના લાડુ આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. મારા દાદા કંદોઈ હતા ,મિઠાઈ ની દુકાન હોય અને જ્યારે જ્યારે ગરમ ગરમ બુંદી ના લાડુ બનતા ત્યારે ત્યારે સૌથી પેલા ટેસ્ટ કરવા હું હાજર જ રહેતી મારા દાદા એ મારા પપ્પા ને આ રીત શીખવાડી અને મારા પપ્પા એ મને શીખવ્યું. તો હું આજે આપની પારંપરિક મીઠાઈ બુંદી ના લાડુ ની રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Bansi Chotaliya Chavda
More Recipes
ટિપ્પણીઓ (11)