રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાનો લોટ ચાળી લો તેમાં ત્રણ ચાર ચમચી દૂધ નાખો અને જરૂર મુજબ પાણી નાખી આછું બેટર તૈયાર કરો
- 2
બેટરને સારી રીતે મિક્સ કરો તેમાં ચપટી ફૂડ કલર નાખી હલાવો
- 3
ગેસ પર તેલ ગરમ કરવા માટે મૂકો તેલ ગરમ થઈ જાય એટલે ચારણી લઈ તૈયાર કરેલ બેટર થી બુંદી પાડો
- 4
મીડીયમ ગેસ રાખી બુંદીને તળી લો બુંદી તળાઈ જાય એટલે તેને બહાર કાઢી લો
- 5
બુંદી ની ચાસણી બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં ખાંડ લઈ તેમાં પાણી એડ કરી ગેસ પર ચાસણી કરવા માટે મૂકો જેટલો ચણાનો લોટ લીધો હોય તેનાથી અડધા ભાગની ખાંડ લઈ ચાસણી કરવી
- 6
ચાસણી એક તારથી થોડી ઓછી કરવી ચાસણી થઈ જાય એટલે તેમાં ચપટી ફૂડ કલર નાખવો ગેસ બંધ કરી દેવો
- 7
તૈયાર કરેલી ચાસણીને બુંદી માં નાખવી તેમાં થોડો એલચી પાવડર નાખી બધુ સારી રીતે મિક્સ કરવું
- 8
ત્યારબાદ હાથ પર ઘી લગાવી બુંદીના લાડુ વાળી લેવા તો તૈયાર છે બુંદી ના લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બુંદીના લાડુ (Bundi na Ladoo recipe in Gujarati)
#india2020#વેસ્ટબુંદીના લાડુ વિસરતી જતી વાનગી છે.કેમકે પહેલા જ્યારે લગ્ન પ્રસંગ હોય તો બુંદીના લાડુ,ગાંઠિયા બનાવવામાં આવતા.. જ્યારે આજે વિદેશી વાનગીઓ એ તેનું સ્થાન લઈ લીધેલું છે અને સાથે સાથે તે આપણી ગુજરાતની (વેસ્ટ) પરંપરાગત વાનગી પણ છે. ૧૫મી ઓગસ્ટ આવી રહી છે.તેથી મેં તેમાં થોડું ટ્વિસ્ટ કરી ફૂડ કલરનો ઉપયોગ કરી કલરફુલ બુંદીના લાડુ બનાવ્યા છે. (કલરફૂલ બુંદી ના લાડુ જોઈને મારા છોકરાઓને તો બહુ મજા પડી ગઈ.😃😄) Hetal Vithlani -
-
-
-
-
ચુરમાના લાડુ
#HM નાના બાળકો અને વડીલો ની પસંદગી લડ્ડુ હોય છે તો આજે આપણે ચુરમાના લાડુ બનાવીએ..Neha kariya
-
-
*બુંદીના લાડુ*
ગુજરાતની બહુજ જુની અને પરંપરાગત ટૃેનીશનલ વાનગી અને હજુ પણ ગામડાઓમાં દરેક પૃસંગે બનતી વાનગી .#ગુજરાતી Rajni Sanghavi -
બુંદીના લાડુ(boondi ladu recipe in gujarati)
#GCમેં આજે ગણેશ ચતુર્થી નિમિતે પ્રસાદી માં બાપ્પા ના મનપસંદ બુંદી ના લાડુ બનાવ્યા છે Priti Patel -
-
મોતીચૂર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
#MBR1#Week1#Sweet#cookpadindia#cookpad_guj#cookpad Parul Patel -
-
-
ઇન્સ્ટન્ટ જલેબી (Instant jalebi recipe in gujarati)
#trend1જલેબી એ ગુજરાતી ઓ ની ફેવરિટ મિઠાઈ છે. મિઠાઈ સામાન્ય રીતે ભોજન માં પિરસવામાં આવે છે પણ જલેબી એક જ એવી મિઠાઈ છે કે જે પ્રસંગ કે તહેવાર મુજબ સવાર ના નાસ્તા માં બપોરે જમવા માં કે રાત્રે જમવા માં પણ પિરસવામાં આવે છે. Harita Mendha -
દૂધી ના લાડુ (dudhi na ladoo recipe in Gujarati)
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુકPost5આજે મે દૂધીના લાડુ બનાવ્યા છે. દુધી ખૂબ પૌષ્ટિક અને મોટા પણ કહેતા આવ્યા છે કે *દુધી ખાવ તો બુદ્ધિ આવે* .દુધીની આમ તો ઘણી વસ્તુઓ બને છે, પણ આજે મને દૂધી ના લાડુ બનાવવા નું મન થયું માટે મેં આજે દૂધી ના લાડુ બનાવ્યા છે. Kiran Solanki -
-
-
-
હોમમેડ મોતીચૂર ના લાડુ
#લીલીપીળી#ચતુર્થીફ્રેન્ડ્સ, ગણપતિ બાપા ને અલગ અલગ પ્રકારના મોદક અને લાડુ ધરાવવામાં આવે છે. આજે મેં ગણપતી બાપા માટે મોતીચૂરના લાડુ બનાવ્યા છે. asharamparia -
-
બુંદીના લડ્ડુ (Bundi Laddu Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશિયલ#બુંદી ના લડ્ડુઆપણા કોઈ પણ તહેવાર હોય તેમાં મીઠાઈ ન હોય એવું બને? હોય જ અને પાછા તહેવાર પ્રમાણે અમુક મીઠાઈ પણ ફિક્સ હોય જેમ કે ગણપતી હોય તો દરેક ઘરમાં લાડુ બને, નવરાત્રિ દરમિયાન ખીર કે સુખડી બને, શરદ પૂનમે દૂધ પૌંઆ બને એમ જ દિવાળી મા તો દરેકે દરેક ઘરમાં કેટલકેટલી નવી નવી વાનગીઓ અને મીઠાઈઓ બને કે તેનું લીસ્ટ બનાવવા જાવ તો બહુ મોટુ થઈ જાય એવી જ એક વાનગી હું આજે તમારી સાથે શેર કરવાની છું બુંદી ના લાડુ જે તમે મીઠાઈ તરીકે અથવા પ્રસાદ તરીકે પણ લઈ શકો. Vandana Darji -
-
-
-
-
-
જલેબી (Jalebi Recipe In Gujarati)
#MS#MAKAR SANKRANTI CHALLENGE#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
More Recipes
ટિપ્પણીઓ (7)
એમ કરો .