રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણ માં લોટ લઇ એમાં ક્રશ કરેલું આદુ, ક્રશ કરેલા મરચા, અને કોથમીર, ચપટી સોડા, અને લીંબુ નો રસ નાખી જરૂર પ્રમાણે લગભગ પોણો કપ પાણી નાખી નરમ લોટ બાંધી લેવો.આમાં મેં બધું ક્રશ કરી ને લીધું તું કારણ કે બાળકો ને આદુ મરચા ના પીસ મોઢા માં આવે એ નથી ગમતું. અને આમ ગાજર, કેપ્સિકમ, વટાણા બધું નાખી શકીયે છીએ.
- 2
ત્યાર બાદ લોટ માંથી લાંબા મુઠીયા જેવો સેઇપ આપી ફરા બનાવી લેવા તેને સ્ટીમર માં અથવા ઢોકળીયા માં 15 થી 20 મિનિટ બાફી લેવા.
- 3
બફાય જાય બાદ એટલે એક પેન માં તેલ મૂકી ગરમ થાય જાય એટલે તેમાં રાઈ જીરું નાખી ફરા નો વઘાર કરવો. ફરા ને ધીમેથી હલાવીને આછા ગુલાબી કરીને થોડાક ક્રિસ્પી કરવા. નીચે ઉતારી લેવા ને લીલી ચટણી સાથે સર્વ કરવા. તો ત્યાર છે'વેસ્ટ' છત્તીસગઢ સ્પેશ્યિલ ફેમસ 'ફરા.'
- 4
આ વાનગી માં રાંધેલા ભાત પણ લઇ શકાય છે. તેમાં એક કપ ભાત, એક કપ ચોખા નો લોટ, મીઠું અને સોડા ઉમેરી જરૂર પ્રમાણે પાણી ઉમેરી ને ફરા ને બાફી લઇ ને પછી વઘાર કરી લેવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ફરા
#RB4# CRC#cookpad_guj#cookpadindiaભારત અનેક રાજ્યો સહિત નો એક વિશાળ દેશ છે અને એ જ કારણ છે કે ભારતીય ભોજન માં પારંપરિક અને પ્રાંતિય ભોજન ની વિવિધતા છે. વડી ભારતીય ભોજન માં ધાર્મિકતા ની પણ ઘણી અસર જોવા મળે છે. "રાઈસ બાઉલ ઓફ ઇન્ડિયા" ના નામ થી ઓળખાતું છત્તીસગઢ માં પારંપરિક ખાનપાન અને સંસ્કૃતિ અગ્ર સ્થાને છે. છત્તીસગઢ ના ભોજન માં ચોખા અને ચોખા ના લોટ નો મહત્તમ ઉપયોગ થતો હોય છે. ફરા પણ ચોખા ના લોટ થી બનતું એક સ્વાસ્થ્યપ્રદ વ્યંજન છે જે ત્યાંના પ્રચલિત નાસ્તા માનું એક છે. Deepa Rupani -
ફરા (Farra recipe in Gujarati)
ફરા એક છત્તીસગઢ ની વાનગી છે જે નાસ્તા તરીકે ખાવામાં આવે છે. ફરા ભાત, ચોખાના લોટ અને મસાલા માંથી બનાવવામાં આવે છે. એકદમ ઓછા તેલ થી બનતી આ એક ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે. એનો સ્વાદ ગુજરાત ની વાનગી પાપડી ના લોટ સાથે ઘણા પ્રમાણમાં મળતો આવે છે.#વેસ્ટ#પોસ્ટ8#india2020#post4 spicequeen -
-
-
ફરા (Farra Recipe In Gujarati)
#CRCછત્તીસગઢ ની આ રેસીપી આપણા ગુજરાતી ખીચા ને મળતી આવે છે ... બનાવવા ની રીત માં ફેરફાર છે પણ સ્વાદ લગભગ સરખો જ છે. ખુબ ઓછા તેલ માં ઝડપથી આ રેસિપી બને છે. Hetal Chirag Buch -
ફરા
ચોખા ના ફરા - ઓછા તેલમાં બનેલી છત્તીસગઢ ની ખાસ વાનગી. હું રાયપુર થી છું અને એટલે મને આ બઉ પ્રિય છે :) Poonam Joshi -
-
રાઈસ ફરા (Rice Farra Recipe In Gujarati)
#cookksnap challange#chatishgadh recipe મેં આ રેસિપી આપણા ગ્રુપના ઓથર શ્રી મૃણાલ ઠક્કર જી ની રેસીપી ને ફોલો કરીને બનાવી છે થેન્ક્યુ રેસીપી શેર કરવા બદલ Rita Gajjar -
ફરા
#ઇબુક#day21આ વાનગી એ ઉત્તર પ્રદેશ ની પ્રખ્યાત વાનગી છે ત્યાં લોકો આ રેસિપી કરવાચોથ ના દિવસે પણ બનાવે છે. Suhani Gatha -
-
બટેકા વડા (Bateka Vada Recipe In Gujarati)
#MAજ્યારે હું રસોઈ બનાવતા શીખી ત્યારે આઈટમ માં સૌપ્રથમ બટેકા વડા બનાવતા મમ્મી એ મને શીખવાડેલું .મારા ઘરે અવાર નવાર બટેકા વડા બનતા કેમકે મારા પપ્પા ફેવરિટ હતા .એટલે . Sejal Pithdiya -
-
-
સેન્ડવીચ ઢોકળા (sandwich dhokla recipe in Gujarati)
#ટ્રેન્ડીંગઢોકળા એ ગુજરાતની ઓળખ છે.. આ ઢોકળા મુખ્યત્વે ચોખા અને અડદની દાળ ના ખીરામાંથી બનાવવામાં આવે છે, આ સિવાય સોજી કે મિક્સ દાળ ના પણ બને. હવે તો ઘણા બધા વેરીએશન સાથે પણ બનાવવામાં આવે છે. જેમ કે દ્વિરંગી કે ત્રિરંગી ઢોકળા વગેરે.. આજે મે સેન્ડવીચ ઢોકળા બનાવ્યા છે. જેમાં મે બે સફેદ ઢોકળા ની વચ્ચે કોથમીર મરચાની થોડી થીક ગ્રીન ચટણી પાથરી, ગ્રીન લેયર બનાવ્યું છે.આ ઢોકળા તીખી-મીઠી ચટણી સાથે ખુબ સરસ લાગે છે. Jigna Vaghela -
-
સેન્ડવીચ ઈદડા (Sandwich Idada Recipe In Gujarati)
#FFC3Week 3ઈદડા અડદની દાળ અને ચોખા માંથી બને છે.. આજે તેમાં થોડું વેરીએશન કરી સેન્ડવીચ ઈદડા બનાવ્યા. ઈદડા પાચન માટે હલકાં હોવાથી.. સાંજના ડીનર માટે બેસ્ટ ઓપ્શન છે.. નાસ્તા માટે પણ સરસ લાગે.... મહેમાન પણ ખુશ અને ઘરે બધાં જ ખુશ.. Sunita Vaghela -
-
ચણાની દાળના ટેસ્ટી ફરા મજેદાર લસણની ચટણી સાથે
# નોર્થઆ વાનગી ઉત્તર પ્રદેશની છે આવાનગી વારાણસીની પ્રખ્યાત વાનગી છે Ramaben Joshi -
-
-
વેજ ક્રીસ્પી ફરા (Veg Crispy Farra Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જછત્તીસગઢ માં લગભગ બધી રેસીપી ચોખાનાં લોટ અથવા દાળ માંથી બને.. બહુ ઓછા મસાલા અને તેલથી બને.. સ્ટીમ્ડ રેસીપી જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે.સવાર-સાંજ નાં નાસ્તા માં આ ફરા બનાવાય છે. અહીં મે વઘાર કરી ક્રિસ્પી બનાવ્યા છે પરંતુ તમે સ્ટીમ્ડ ફરા પણ ખાઈ શકો જે પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
કુરમુરા ફરા (Kurmura Fara recipe in Gujarati) (Jain)
#CRC#chhattisgarh#healthy#breakfast#quick_recipe#rice#CookpadIndia#cookpadindia Shweta Shah -
કુરકુરા ફરા (Crispy Farra Recipe In Gujarati)
છત્તીસગઢ રેસિપી ચેલેન્જ#CRC : કુર કુરા ફરાકુર કુરા ફરા એ છત્તીસગઢ ની ફેમસ વાનગી છે. જે એકદમ ઝડપથી અને ખૂબ જ ઓછા ingredients and oil મા બનતી વાનગી છે. સાથે હેલ્ધી અને ટેસ્ટી 😋 પણ છે. Sonal Modha
More Recipes
ટિપ્પણીઓ (6)