પનીર સબ્જી (paneer sabji recipe in gujarati)

Arti Masharu Nathwani
Arti Masharu Nathwani @abnathwani222

testy yummy and easy recipe

પનીર સબ્જી (paneer sabji recipe in gujarati)

testy yummy and easy recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૧ કપફ્રેશ મલાઈ
  3. ૪ ચમચીઘી
  4. ૨ ચમચીતેલ
  5. ૨ નંગઇલાયચી
  6. ૧ કપકાજૂ
  7. ૧/૨ કપમગજતરી
  8. ૭ નંગડુંગળી
  9. ૩ નંગટામેટા
  10. લીલું મરચું
  11. ૩/૪ લસણ ની કળી
  12. ૧ tbspગરમ મસાલો
  13. ૧/૨ tbspકાશમિરી મરચું
  14. ૧ tbspનમક
  15. ૧/૨ tbspકસુરી મેથી
  16. કોલસો

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    ટામેટા ડૂંગળી ક્ટ કરી એક પેન માં તેલ મૂકી થોડી વાર માટે પકવવા, ઠંડુ પડે એટલે લીલું મરચું લસણ એડ કરી ગ્રેવી તૈયાર કરી

  2. 2

    કાજુ મગજતરી પાણી માં નાખી થોડી વાર બોઇલ કરવા, ઠંડુ પડે એટલે ગ્રેવી તૈયાર કરી

  3. 3

    એક પેન મા ઘી તેલ મિક્સ કરી ગરમ થાય એટલે ઇલાયચી,મીઠું,મરચું,ગરમ મસાલો નાખી

  4. 4

    ટોમેટો ડુંગળી ની ગ્રેવી નાખી,કાજુ મગજતરી ની પેસ્ટ નાખવી ઘટ્ટ થાય એટલે મલાઈ એડ કરવી પનીર કટકા કરી નાખવું

  5. 5

    કોલસો ગરમ કરી કોબી ના પાન પર રાખી ઘી નાખી ને ઢાંકી દેવું

  6. 6

    પરોઠા નાન કે બટર રોટી સાથે સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Arti Masharu Nathwani
Arti Masharu Nathwani @abnathwani222
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes