પનીર લબાબદાર(paneer lababdar recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન મા તેલ લો એમા જીરુ,આખા લાલ મરચા,કાંદા,કાજુ,મગજતરી નાંખી બરાબર સાંતળી લો.હવે એમા ટામેટા નાંખી બરાબર સાંતળી લો.
- 2
મિક્ષ્ણ ઠંડુ પડે એટલે મિક્ષચર મા નાંખી ગે્વી કરી લો.
- 3
હવે પેન મા ધી અને તેલ લો.એમા તજ, લવિંગ, તમાલપત્ર,ઇલાયચી,કશમીરી લાલ મરચુ નાંખો. એમા ગે્વી નાંખી બરાબર સાંતળો.
- 4
હવે અંદર મીઠુ,લાલ મરચુ,હળદર,ધાણાજીરુ,ગરમ મસાલો,પંજાબી મસાલો,કસુરી મેથી નાંખી બરાબર મિક્ષ કરી લો.જરૂર મુજબ પાણી ઉમેરો.અડધુ પનીર છીણી લો અને અડઘા પનીર ના ટુકડા કરી નાંખો.
- 5
હવે ખાંડ અને કોથમીર નાંખી બરાબર મિક્ષ કરી લો. હવે મલાઈ કે કી્મ નાંખી મિક્ષ કરી લો.તો તૈયાર છે પનીર લવાબદાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પનીર લબાબદાર (Paneer lababdar recipe in gujarati)
#GA4#Week6#paneerપનીર ની આ સ્વાદિષ્ટ રેસીપી તપાસો. Unnati Desai -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર લબાબદાર(Paneer Lababdar Recipe In Gujarati)
#RC3 પનીર લબાબદાર એક પંજાબી સબ્જી ને આ રીત થી બનાવશો તો એકદમ રેસ્ટોરેન્ટ /ઢાબા જેવો જ ટેસ્ટ આવશે .રીચ મખની રેડ ગે્વી અને કાજુ ,મલાઇ,બટર,ઘી તેમજ ખડા મસાલા અને પાઉડર મસાલા ના મીક્ષર થી બનતી ટેસ્ટી વાનગી જરૂર ટા્ય કરજો. Rinku Patel -
પનીર શાહી(paneer shahi recipe in gujarati)
#GA4#Week1#Punjabiહું લઈને આવી છું રજવાડી થીમ સાથે બધા પંજાબી શાકને ભૂલાવી દે એવું પંજાબી શાક.. Radhika Thaker -
પનીર તુફાની (paneer tufani Recipe in Gujarati)
#GA4#week1#punjabiપંજાબી સબ્જી મારે ઘરે વીક માં 1 વાર તો જરુર બને છે. તો ગોલ્ડન અપ્રોન૪ માં પંજાબી કી વર્ડ પર થી આજે મેં પંજાબી પનીર તુફાની બનાવ્યું છે. તો સ્વાદિષ્ટ રેસીપી જોઈ એ. Krishna Kholiya -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
#PC#Paneer Recipesપનીર ની ઘણી રેસીપી બનાવું છું અને કુકપેડમાં તો લગભગ બધી પોસ્ટ થઈ ચુકી છે જેવી કે - પાલક પનીર, કડાઈ પનીર, ચિલિ પનીર, મટર પનીર પુલાવ, હાંડી પનીર, ચિલિ પનીર સિઝલર, મટર પનીર, પનીર પકોડા, પનીર સ્ટફ્ડ પરાઠા, પાલક પનીર પરાઠા, પનીર કુલચા... વગેરેતો આજે જે પહેલી વાર બનાવીશ અને કુકપેડમાં મૂકીશ તે છે પનીર લબાબદાર. રેસ્ટોરન્ટ માં ખાઈને આઈડિયા તો આવી જાય કે કઈ રીતે બનાવ્યું હશે. પછી બીજા ઓથર્સની રેસીપી જોઈ ટ્રાય કર્યું છે. Dr. Pushpa Dixit -
-
-
-
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
Zindagibhar Nahi bhulenge HamPANEER LABABDAR....1 Manchahi si.... yuuuuuummmmy si Ye PANEER LABABDAR ki dish(Zindagibhar nahi bhulegi Wo Barasat ki Rat) મારી રસોઈ માં પનીર ની સબ્જી Week મા ૧ વાર થાય જ થાય... એમાંય પનીર લવાબદાર મહિના માં ૨ વાર થાય જ થાય Ketki Dave -
-
કઢાઈ પનીર(Kadai Paneer Recipe in Gujarati)
#GA4#week1પંજાબી વાનગી નું નામ આવતાં મોઢામાં પાણી આવી જાય. Jagruti Chauhan -
-
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
પનીર લબાબદાર એ એકદમ ફ્લેવરફૂલ અને ટેસ્ટી એવી વાનગી છે જે નાના મોટા સૌને ભાવે છે. Vaishakhi Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13634931
ટિપ્પણીઓ (10)