મેથીની ભાજી ના થેપલા (Methi Thepla Recipe in Gujarati)

Pinal Parmar
Pinal Parmar @cook_25769068
મુંબઈ
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૩ લોકો માટે
  1. જોડી મેથીની ભાજી
  2. ૧/૨ ચમચીહળદર
  3. ૧/૨ ચમચીધાણાજીરું પાઉડર
  4. ૧/૨ ચમચીલાલ મરચાનો પાઉડર
  5. ૧ ચમચીઆદું-મરચાં ની પેસ્ટ
  6. સ્વાદ મુજબ મીઠું
  7. ૧ કપઘઉંનો લોટ
  8. ૧/૨ ચમચીગરમ મસાલો
  9. તેલ
  10. પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ મેથીની ભાજીને ધોઈને ઝીણી કાપી લો ‌

  2. 2

    ત્યારબાદ એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લઈ લેવો. અને ઘઉંના લોટમાં ઝીણી કાપેલી ભાજી અને બધા મસાલા નાખીને બરાબર મિક્ષ કરી લેવું.

  3. 3

    ત્યારબાદ હવે એમાં તેલનું મોણ નાખીને લોટ બરાબર બાંધી લેવો. અને હવે લોટ ના લુવા લઈને થેપલા વણી લેવા.

  4. 4

    ત્યારબાદ હવે થેપલા ને તવા ઉપર તેલ નાખીને શેકી લેવા. તૈયાર છે મેથી ની ભાજી ના થેપલા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Parmar
Pinal Parmar @cook_25769068
પર
મુંબઈ

Similar Recipes