પનીર સબ્જી(Paneer Sabji Recipe in Gujarati)

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16

#MW2
#Paneer sabji

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 -45 મિનીટ
3 વ્યક્તિ માટે
  1. 5મીડીયમ - ટામેટા
  2. 4મીડિયમ - કાંદા
  3. 5કળી - લસણ
  4. 1નાનો ટુકડો - આદું
  5. 1 ટી સ્પૂન- કાજુ
  6. 2નાના ટુકડા - તજ
  7. 5- લવિંગ
  8. સ્વાદ અનુસાર- મીઠુ
  9. 1 ટી સ્પૂન- હળદર
  10. 2 ટી સ્પૂન- ધાણાજીરું
  11. 3 ટી સ્પૂન- મરચું
  12. 2 ટી સ્પૂન- ગરમ મસાલો
  13. 1/2 ટી સ્પૂન- હિંગ
  14. 100 ગ્રામ- પનીર ના ટુકડા
  15. 3-4 ટેબલ સ્પૂન- તેલ
  16. 1 ટી સ્પૂન- કોથમીર

રાંધવાની સૂચનાઓ

40 -45 મિનીટ
  1. 1

    ટામેટા, કાંદા,લસણ,આદું બધુ સમારી લેવુ.

  2. 2

    તેલ મુકી બધુ સાંતળી લેવુ. તેમાં કાજુ અને બધાં મસાલા ઉમેરી મિક્સ કરી 5 મિનીટ સાંતળી લેવુ.

  3. 3

    તે મિશ્રણ ઠંડું પડે એટલે ક્રશ કરી લેવુ.

  4. 4

    તેલ / બટર મૂકી ગ્રેવી સાંતળી લેવુ. ગ્રેવી સાંતળી લીધાં બાદ તેમા બધાં મસાલા મિક્સ કરી લેવા.

  5. 5

    મસાલા મિક્સ થઈ જાય પછી પનીર ના ટુકડા ઉમેરી હલાવી ને 5 મિનીટ માટે ગેસ પર મુકી રાખવું.

  6. 6

    ત્યારબાદ ગેસ બંધ કરી કોથમીર ઉમેરી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

ટિપ્પણીઓ (8)

Similar Recipes