ચટપટા પૌંઆ (જૈન પૌંઆ)(Chatpata Paua Recipe In Gujarati)

આજના ઝડપી યુગ માં બધા ખૂબજ વ્યસ્ત હોય છે. બહેનો પણ નોકરી કરતી હોય અથવા બાળકો માટે લંચબોક્સ તૈયાર કરવાનો હોય ત્યારે સવાર ના ટાઈમે આપણે એવો જ કોઈ નાસ્તો શોધતા હોઈએ કે જે ઝટપટ બની શકે અને પૌષ્ટિક પણ હોય તો આ પૌંવા નો નાસ્તો ફટાફટ બની પણ જાય છે. પૌષ્ટિક પણ છે અને તેમાંથી શરીર ને આર્યન પણ સારું મળી રહે છે.
#ફટાફટ
ચટપટા પૌંઆ (જૈન પૌંઆ)(Chatpata Paua Recipe In Gujarati)
આજના ઝડપી યુગ માં બધા ખૂબજ વ્યસ્ત હોય છે. બહેનો પણ નોકરી કરતી હોય અથવા બાળકો માટે લંચબોક્સ તૈયાર કરવાનો હોય ત્યારે સવાર ના ટાઈમે આપણે એવો જ કોઈ નાસ્તો શોધતા હોઈએ કે જે ઝટપટ બની શકે અને પૌષ્ટિક પણ હોય તો આ પૌંવા નો નાસ્તો ફટાફટ બની પણ જાય છે. પૌષ્ટિક પણ છે અને તેમાંથી શરીર ને આર્યન પણ સારું મળી રહે છે.
#ફટાફટ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પૌંઆ ને પાણી થી બરાબર ધોઈ ને ૭ -૮ મિનિટ કોરા કરવા પછી ગેસ ઉપર એક કઢાઈ માં તેલ ગરમ મૂકી તેમાં રાઈ, તલ, લીલા મરચાં, લીમડી ના પાન થી વઘાર કરી તેમાં પૌંઆ નાખવા પછી તેમાં હળદર, મીઠું ખાંડ, લીંબૂ નો રસ, ગરમ મસાલો,બધુ નાખી બરાબર મિક્સ કરવું અને ઢાંકણ ઢાંકી ૫ મિનિટ ધીમા ગેસે રાખવું.પછી ગેસ બંધ કરી તેમાં ધાણા નાખી મિક્સ કરી ડીશ માં લઈ ઉપર રતલામી સેવ થી ગાર્નિશ કરી સર્વ કરવું. તો તૈયાર છે ચટપટા પૌંઆ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાંદા પોહા (Kanda Poha Recipe In Gujarati)
#MAR મહારાષ્ટ્રીયન રેસીપી ભારત માં દરેક રાજ્ય માં પૌંવા નો ઉપયોગ જુદી જુદી રીતે થાય છે. પૌંવા નો તાજો નાસ્તો બ્રેક ફાસ્ટ માટે બનાવવામાં આવે છે. જ્યારે દસ બાર દિવસ રહી શકે એવા સૂકા નાસ્તા પણ બનાવાય છે. નાયલોન પૌંવા, કાગળ જેવા પાતળા પૌંવા, જાડા પૌંવા એમ જુદા જુદા પ્રકાર ના પૌંવા મળે છે. તાજા નાસ્તા માં વઘારેલા પૌંવા એક સારો વિકલ્પ છે. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મહારાષ્ટ્ર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ કાંદા પૌંવા આજે મે બનાવ્યા છે. Dipika Bhalla -
ઇન્દોરી પૌંવા
#FFC5#Week5#Food Festival#cookpadindia#cookpadgujarati ઇન્દોર નું સ્ટ્રીટ ફૂડ છે.ઇન્દોરી પૌંવા આપણાં કરતા અલગ હોય છે કારણ તેમાં જીરાવન મસાલા નો ઉપયોગ થાય છે જે ત્યાં ની સ્પેશ્યલિટી છે.ઇન્દોરી પૌંવા તો ટેસ્ટ ખૂબ જ સરસ હોય છે. Alpa Pandya -
પૌંવા નો શેકેલો ચેવડો (Paua No Shekelo Chevdo Recipe In Gujarati)
#કૂકબુક#Post2#દિવાળીસ્પેશિયલડાયટીંગ નાં જમાના માં તળેલી વસ્તુ બધા અવોઇડ કરતા હોય છે, જેથી મેં પણ પૌંવા નો શેકેલો ચેવડો બનાવ્યો. જે દિવાળી માં તો ખરો જ પણ રૂટીન માં પણ ભાવતો હોય છે. Bansi Thaker -
રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)
સૌથી પૌષ્ટિક, સૌથી ઝડપી બની જતો સૌથી ઓછી સામગ્રી થી બનતો, સૌથી વધારે ખવાતો નાસ્તો એટલે રવા ઉપમા. #post1 #GA4 #Week5 Minaxi Rohit -
બટાકા પૌવા (Bataka Poha Recipe In Gujarati)
#CB1#Week1બટાકા પૌવા એ ગુજરાતી ઓ ને ભાવતો અને સહેલાઇ થી બની જાય એવો નાસ્તો છે hetal shah -
કાંદા પૌવા (Kanda Pau Recipe In Gujarati)
#વેસ્ટ#ગુજરાતકાંદા પૌવા એ અમારા ગુજરાત માં સવારે નાસ્તા માં ખવાય. વળી જોબ કરતા લોકો લંચ બોક્સ માં પણ લઈ જતા હોય છે. સવારે એકદમ ફટાફટ અને ઇજીલી બની જતો નાસ્તો. અહીં મે એને ક્રિએટિવ રીતે સર્વ કર્યો જેથી બાળકો ને રસપ્રદ લાગે. Neeti Patel -
ટોમેટો પૌંઆ (Tomato Paua Recipe In Gujarati)
#GA4#WEEK7#TOMATO#COOKPADGUJ#COOKPADINDIA પૌંઆ એ સવાર નાં નાસ્તા માટે મોટા ભાગે બધાં નાં ઘરે બનતાં જ છે. થોડાં સમય થી ગાર્ડન ની બહાર, ચાર રસ્તા વગેરે સ્થળે ખુમચા વાળા પણ પૌંઆ લઈ ને ઉભા હોય છે. તેમાં પણ જુદી જુદી ફ્લેવર્ડ વાળા મળતાં હોય છે. અહીં મેં ટોમેટો ફ્લેવર્ડ વાળા પૌંઆ બનાવ્યા છે. Shweta Shah -
ચટપટા આલુ પોહા (Chatpata Aloo Poha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#HealthyBreakfastઆજે બ્રેક ફાસ્ટ માં હેલ્થી ચટપટા બટાકા પોંહા બનાવ્યા.બનાવતા વિચાર આવ્યો કે આખી દુનિયા આ ખરાબ સમય થી પસાર થઇ રહી છે તો આ સમય જલ્દી થી વેહતા પાણી ની જેમ વહી જાય અને બધા લોકો પેહલા જેવી લાઈફ એન્જોય કરે.તો મેં આજે એ રીતે આ ડીશ નું ગાર્નિશ કર્યું છે. Mitixa Modi -
-
ચટપટા મમરા (Chatpata Mamara Recipe In Gujarati)
મને દરરોજ સવાર ના નાસ્તા માં ડાયજેસટીવ બિસ્કિટ અને વઘારેલા મમરા દૂધ સાથે જોઈએ.તો આજે મેં થોડા અલગ રીતે ચટપટા મમરા બનાવ્યા. Sonal Modha -
ટામેટાં પૌંવા(tomato pauva recipe in gujarati)
#માઇઇબુકઆ પૌંવા માં કાચા ટામેટા નાખવા. આવા પૌંવા મને ખુબ જ ભાવે . Vrutika Shah -
વધેલાં બટાકા પૌંઆ ની પેટીસ (Vadhela Potato Paua Patties Recipe In Gujarati)
સવાર નો નાસ્તો patel dipal -
-
બટાકા પૌવા (Batata Paua Recipe In Gujarati)
#GA4#Week7#post2#breakfast# સવારે નાસ્તો કરવો જરૂરી છે તેમાં પણ બટેકા પૌવા માં ખૂબ જ હેલ્ધી હોય છે Megha Thaker -
ફણગાવેલા મગ(Sprouts Moong Recipe in Gujarati)
#GA4#Week 11#sproutઆજે મે અહી ફણગાવેલા મગ બનાવ્યા છે,જે ખુબ જ પૌષ્ટિક હોય છે,જો સવાર સવારમાં આવો પૌષ્ટિક નાસ્તો મલી જાય તો મજા આવી જાય. Arpi Joshi Rawal -
મકાઈ નો ચેવડો (Corn Chevda Recipe In Gujarati)
#FM મકાઈ નો ચેવડો બનાવવા માં ખુબજ સરળ છે, ખાવામાં એટલોજ સ્વાદીષ્ટ લાગે છે.મકાઇ માં ઘણા વિટામિન હોય છે તો એનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ. Dabgar Rajeshwari -
બટેટા પૌંઆ(batata pauva recipe in gujarati)
#ફટાફટઝડપથી બની જાય તેવા ટેસ્ટી બટેટા પૌંઆ 😋 Bhavika Suchak -
કાંદા પૌવા (Kanda Poha Recipe In Gujarati)
ફટાફટ બની જતો અને સૌના પ્રિય એવો ગરમાગરમ નાસ્તો છે Shethjayshree Mahendra -
મિક્સ વેજિટેબલ પૌંવા
#લોકડાઉન#વેજિટેબલ પૌંવા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે. મહારાષ્ટ્ર નો આ પ્રખ્યાત બ્રેકફાસ્ટ છે. એમાં ઘણા બધા શાક ,ગાજર, વટાણા, ફણસી, ફ્લાવર ,જે નાખવા હોય તે નાખી શકાય. મે લૉકડાઉન ના કારણે ઘરમાં જે ઉપલબ્ધ હતું તેમાંથી જ આ વાનગી બનાવી છે . Dipika Bhalla -
જૈન પૌંઆ (Jain Poha Recipe In Gujarati)
સવાર ના નાસ્તામાં ખૂબ જ જલ્દી થી આ ડિશ બની જાય છે.મારા દીકરાને આ ડિશ બનાવતા આવડે છે એટલે એ હંમેશાં મારી સાથે આ ડિશ બનાવવા તૈયાર હોય છે.#ફટાફટ Nidhi Sanghvi -
ઉપમા (Upma Recipe In Gujarati)
#trend3#week3ઉપમા એ સવાર ના નાસ્તા માં લઈ શકાય એવો એક હેલ્દી નાસ્તો છે. Dimple prajapati -
-
રજવાડી પૌંઆ
બટાકાપૌંઆ મારો ફેવરેટ રવિવાર નો નાસ્તો 😍 રવિવાર નું સવાર નું જમવાનું થોડું મોડું જ બનતું હોય છે, એટલે મને પૌંઆ ગમે. સવારની દોડા દોડી માં ફટાફટ બની જાય, ટેસ્ટ માં પણ સરસ હોય અને બધા ને ભાવતો નાસ્તો!હું થોડા થોડા વેરીયેશન કરતી રહું, એટલે બધાં એનાથી કંટાળી ના જાય. કાંદા પૌંઆ, મિક્ષ વેજીટેબલ પૌંઆ, સાદા બટાકા પૌંઆ, ઈન્દોરી સ્ટાઈલ સ્ટીમ પૌંઆ, રજવાડી પૌંઆ..... આ બધા માં મારા સૌથી વધું એવા ફેવરેટ રજવાડી પૌંઆ આજે બનાવીશું. તમે પણ આવા બનાવજો; અને જરુર થી જણાવશો કે તમારા ફેવરેટ કયા છે?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
ચટપટા બટાકા પૌવા (Chatpata Bataka Poha Recipe In Gujarati)
બટાકા પૌવા એવો નાસ્તો છે કે જે ખૂબ જ ઝડપથી અને ઘરમાં રહેલી સાદી સામગ્રી થીબની જાય છે, મેં પણ અહીંયા મહેમાન આવ્યા તો એકદમ ચટપટા બટાકા પૌવા બનાવી દીધા Pinal Patel -
-
સેવ મમરા (Sev Mamra Recipe In Gujarati)
મારો ફેવરીટ સુકો નાસ્તો. મોટા ભાગ નાં લોકો ને આ રેસીપી નાસ્તા માટે ખાવી ગમતી હોય છે. હળવો નાસ્તો છે અને ટેસ્ટ માં બેસ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
કાંદા પૌંઆ
#બ્રેકફાસ્ટ.મોર્નિંગ નો નાસ્તો એ આખા દિવસ માટે જરુરી છે.ઘણા લોકો સવાર ના નાસ્તા ને અવોઇડ કરે છે પણ સવાર નો નાસ્તો કરવો એ આપણા શરીર ને એનર્જી પુરી પાડે છે. Krishna Kholiya -
વઘારેલી બ્રેડ(vaghareli bread recipe in gujarati)
#ફટાફટમારા બાળકોને આવો ચટપટો નાસ્તો ખુબ જ પસંદ છે અને ફટાફટ બની પણ જાય Vk Tanna -
કાંદા પૌંઆ
#ઇબુક૧#૨૦# કાંદા પૌંઆ હેલ્ધી નાસ્તો છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt
More Recipes
ટિપ્પણીઓ (3)