ચણાની દાળ (Chana Ni Dal Recipe In Gujarati)

Tejal Rathod Vaja @Tejalvaja20
આજે ગુરુવાર છે. તો ચણાની દાળ બનાવી છે..જો દાળ પલાળેલી હોય તો ૪/૫ સિટી કુકર મા વગાડશો તો ફટાફટ થય જસે...જેને તમે જીરા રાઈશ સાથે સર્વ કરી શકો છો. #ફટાફટ
ચણાની દાળ (Chana Ni Dal Recipe In Gujarati)
આજે ગુરુવાર છે. તો ચણાની દાળ બનાવી છે..જો દાળ પલાળેલી હોય તો ૪/૫ સિટી કુકર મા વગાડશો તો ફટાફટ થય જસે...જેને તમે જીરા રાઈશ સાથે સર્વ કરી શકો છો. #ફટાફટ
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર કૂકરમાં તેલ ગરમ કરવું પછી તેમાં રાઈ,જીરું,હિંગ અને ડુંગળી ઉમેરી અને સાંતળવું,પછી તેમ લસણ આદુ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરવું,પછી તેમાં ટમેટું ઉમેરી અને બધા મસાલા એડ કરવા..
- 2
જેમકે,હળદર, લાલ મરચું પાઉડર,ધાણાજીરું,અને મીઠું ઉમેરી મિક્સ કરવું...પછી દાળ એડ કરવી.
- 3
દાળ મિક્સ કરી અને પાણી એડ કરવું.પછી કુકર બંધ કરી દેવું..અને ૪/૫ સિટી વગાડવી..અને ગેસ બંધ કરી દેવો.
- 4
ઉપર થી ગરમ મસાલો અને કોથમીર એડ કરવી..તો તૈયાર છે.ચણાની દાળ..😋
Similar Recipes
-
-
દાળ ફ્રાય(dal fry recipe in gujarati)
#સુપરશેફ ૪#વિક ૪# દાળ ફ્રાય પ્રખ્યાત પંજાબી અને નોર્થ ઈન્ડિયન વાનગી છે. જે રેસ્ટોરન્ટ,લગ્ન અને ઢાબામાં જોવા મળે છે. દાળ ફ્રાય માં તડકો કે વઘાર શરૂઆતમાં જ કરવામાં આવે છે. સિમ્પલ રેસીપી છે. જે જીરા રાઈસ અને પરોઠા સાથે સર્વ કરવામાં આવે છે. Zalak Desai -
ખાટી ટોમેટો દાળ (Tomato Dal Recipe In Gujarati)
#GA4#Week7Tometoઆ દાળ ને રાઈસ અને ઈડલી સાથે સર્વ કરી શકો છો. Nirali Dudhat -
દાળ ફ્રાય અને જીરા રાઈસ(dal fry and jira rice recipe in gujarati)
દાળ ફ્રાય જીરા રાઈસ એક એવી ડિશ છે લંચ કે ડિનરમાં લઈ શકો તમે ઘણી વાર સબ્જી ને બદલે પણ દાળ ફ્રાય જીરા રાઈસ બનાવી શકો છો તેથી મેં આજે લંચમાં દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે#સુપરસેફ4#દાળ-રાઈસ Jayna Rajdev -
દુધી ચણાની દાળ(Dudhi Chana Dal Recipe In Gujarati)
#AM1#KS6દાળ મા પ્રોટીન હોય છે, તેથી રોજીંદા ભોજનમાં દાળ લેવી જોઇએ, પરંતુ એક જ પ્રકારની દાળ દરરોજ નથી ભાવતી હોતી , તેથી થોડું ચેન્જ લાવવા માટે અલગ અલગ દાળ બનાવી શકાય. આજે હું દુધી ચણાની દાળ ની રેસીપી શેયર કરુ છું. આ દાળ એકદમ સ્વાદિષ્ટ બને છે. જો ઘટ્ટ દાળ પસંદ હોય તો આ દાળ સાથે શાકની જરૂર રહેતી નથી... તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela -
પંજાબી મગ મસાલા સબ્જી(Mug Masala Recipe In Gujarati)
#ALLWEEK_SUPERSEF.. આજે મે પંજાબી સ્ટાઈલ થી મગ નું શાક બનાવ્યું છે. તે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. જેને તમે જીરા રાઈસ કે બાજરાના રોટલા સાથે સર્વ કરી શકો છે#નોર્થ Tejal Rathod Vaja -
દાળ તડકા(Dal Tadka Recipe In Gujarati)
#નોર્થદાળ તડકા રેસીપી એક ચોક્કસ ભારતીય દાળ રેસીપી છે, તે પરંપરાગત મિશ્રણ સાથે તુર દાળ, મગ દાળ અને ચણાની દાળનો છે. તે પંજાબી વાનગીઓની પ્રખ્યાત દાળ ડિશ છે.આ દાળને રાંધતી વખતે વિવિધતા હોઈ શકે છે, દા.ત. ટામેટાં સાંતળતાં પહેલાં તમે સમારેલી ડુંગળી ઉમેરી શકો છો. દાળ ટાડકા તૈયાર કરવા માટે તમે ફક્ત તુરની દાળ અને પીળી મૂંગની દાળ મિક્સ કરી શકો છો. ટેમ્પરિંગમાં એક ચપટી ગરમ મસાલા પાઉડર અને આમચુર ઉમેરી શકાય છે. દાળ તડકા સુસંગતતા થિક કે પાતળા નહીં પણ મધ્યમ હોવી જોઈએ. જો તમે પસંદ કરો છો, તો તમે થોડી જાડા અથવા પાતળા દાળની સુસંગતતા માટે જઈ શકો છો. Varsha Monani -
મીક્ષ દાળ😋(mix dal recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસ અથવા દાળઆ દાળ ને તમે રોટલી અથવા ભાત સાથે સર્વ કરી શકો છો ખુબજ સરસ લાગે છે...😊😋 Shivangi Raval -
મિક્સ દાળ ખીચડી(Mix Dal khichadi recipe in gujarati)
#GA4#Week7#Khichadiખીચડી રાત્રે લગભગ ઘરો માં બનતી હોય છે.ખીચડી પાચન માટે હલકો ખોરાક છે.. પોષણ માટે બેસ્ટ આહાર છે.. એમાંય મિક્સ દાળ મસાલા ખીચડી હોય તો શાક ની પણ જરૂર નહીં.. એમાં તમે તમારા રસોડામાં ઉપલબ્ધ બધી જ દાળ નો ઉપયોગ કરી શકો.. Sunita Vaghela -
ચણાની દાળ ડબલ તડકા (Chana Dal Double Tadka Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujaratiચણાની દાળ તડકા Ketki Dave -
પંચરત્ન દાળ(Panchratna Dal recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળઆજે આ રાજસ્થાની ડીશ પંચરત્ન દાળ પહેલી વાર બનાવી અને ખૂબ જ સ્વાદિષ્ટ બના. ઘરે બધા ને બહુ ભાવી. પાંચ દાળ ના મેળ સાથે આ એક હેલ્થી રેસિપી છે, અને આ દાળ ને જીરા રાઈસ સાથે સર્વ કરી છે તમે રોટલી કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. અને અહી મેં દાળ નું માપ અલગ રીતે લીધું છે તમે બધી દાળ સરખા પ્રમાણ માં લઈ ના પણ બનાવી શકો છો. Sachi Sanket Naik -
દુધી ચણા ની દાળ (Dudhi Chana Daal Recipe In Gujarati)
આપણા કાઠિયાવાડ મા ઘણા અલગ-અલગ પ્રકારના શાક બને છે. વળી ઘણા ઘરોમાં વાર પ્રમાણે રસોઈ બનતી હોય છે. જેમકે બુધવારે મગ, ગુરુ-શુક્રવારે ચણા કે ચણાની દાળ, શનિવારે અડદ. અમારા ઘરમાં પણ આ રીતે રસોઈ બનતી હોય છે તેથી આજે મેં પણ દુધી ચણા ની દાળ બનાવી છે. જો પાણી ન ઉમેરીએ તો દુધી દાળ નું શાક બની જાય છે. મેં લચકા પડતી દાળ બનાવી છે જે રોટલી અને ભાત બંને સાથે સરસ લાગે છે. શાક અને કઠોળ નું આ મિશ્રણ ખુબ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#Week21#bottlegourd Rinkal Tanna -
ચણાની દાળ દુધી
#દાળકઢી એક રીતે જોવા જઈએ તો તને શાક પણ કહી શકાય અને દાળ પણ કહી શકાય. દુધી ચણાની દાળને રોટલી તથા ભાત બંનેની જોડી ખાઈ શકાય છે. Khyati Dhaval Chauhan -
ચણા ની દાળ નાં વડા (Chana Dal Vada Recipe In Gujarati)
#MVF#monsoon vegetables & fruits recipesવરસાદ નો માહોલ જામ્યો છે. મગની દાળ નાં વડા બનાવ્યા હવે કંઈ નવું ટ્રાય કરવા સાઉથ ઈન્ડિયન સ્ટાઈલ માં ચણાની દાળ નાં વડા બનાવ્યા છે.. બહુ જ ટેસ્ટી લાગે છે.. ચા ☕ સાથે સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
દૂધી ચણાની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#KS6#Cookpadindia#Cookpadgujrati#દૂધી નું શાક#દૂધી અને ચણાની દાળ નું શાક. Vaishali Thaker -
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#Week૧ટ્રેડીશનલ દાળ/કઢીઆપણા ગુજરાતી લોકો ખાવાના ખૂબ જ શોખીન હોય છે. દાળ-ભાત વગર જમવાનું અધુરુ કહેવાય. તો આજે આપણે પંજાબી દાળ બનાવશું જેને આપણે દાળ ફાઈ પણ કહીએ છીએ જે જીરા રાઈસ અથવા રોટી કે પરાઠા સાથે પણ ખાઈ શકાય છે તો ચાલો આપણે બનાવીએ દાળ ફ્રાય...,,😋😋👍 @Darshcook_29046696Darshna Pandya -
ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#MBR1Week1દૂધી ચણાની દાળ નું શાકચણા ની દાળ હેલ્થ માટે બહુ જ સારી અને,દૂધી તો ઉત્તમ છે જ.તો આજે હું બેઝિક મસાલા વાપરી ને દૂધી ચણા ની દાળ નું શાક બનાવી રહી છું જે મારી દ્રષ્ટિ એ ઉત્તમ છે.. Sangita Vyas -
પંચ રત્ન રાજસ્થાની દાળ (Panchratna Rajasthani Dal Recipe In Gujarati)
#AM1પંચરત્ન દાળ એ રાજસ્થાની દાળ છે આ દાળ પાંચ પ્રકારની દાળને મિક્સ કરીને બનાવાય છે તેમાં મગની દાળ ચણાની દાળ મસૂરની દાળ તુવેરની દાળ અને અડદની દાળનો ઉપયોગ થાય છે આજે હું પંચરત્ન દાળ ની રેસિપી શેર કરીશ Nisha -
અચારી મસાલા દાળ તળકા (Achari Masala Dal Tadka Recipe In Gujarati)
#EBWeek 4Achaar Masala#cookpadindia#cookpadgujaratiદાળ તળકા સાથે જીરા રાઈસ લંચ મા મળી જાય તો મજા મજા પડી જાય. આજે મે દાળ તળકા માં ૧ ટ્વીસ્ટ આપ્યો છે જેના થી તેનો ટેસ્ટ વધારે સરસ થઈ ગયો છે. મે વઘાર મા આચાર મસાલો યુઝ તમકર્યો છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
દૂધી-ચણાની દાળનું શાક(Dudhi Chanani Dal Shak Recipe in Gujarati)
#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ_૪લગ્ન પ્રસંગે બનતું આ શાક મારું પ્રિય છે. એ પણ દાળ-ભાત સાથે તો એને માણવાની મજા જ આવી જાય છે Urmi Desai -
-
મિક્સ દાળ (Mix Dal Recipe In Gujarati)
અમારા ઘરમાં દરરોજ બધાને દાળ ભાત શાક રોટલી જમવાના માં જોઈએ જ. તો આજે મેં ત્રણ ટાઈપ ની દાળ મિક્સ કરી ને દાળ બનાવી. Sonal Modha -
ચણાની દાળ ના સમોસા (chana dal samosa recipe in gujarati)
વરસાદની મોસમ હોય અને ચટપટું ખાવાનું મળી જાય એટલે તો મજા આવી જાય. ઉપરથીતહેવારોની સીઝન ચાલે છે.. એટલે થયું ચણાની દાળ ના સમોસા બનાવીએ.. જે મારા દિકરાને ખૂબ જ પ્રિય છે... Shital Desai -
તુવેર દાળ રસમ (Tuver Dal Rasam Recipe In Gujarati)
દરરોજ દાળ બનાવવી એના કરતાં આજે દાળ મા થોડું વેરિએશન કરી ને રસમ બનાવી. Sonal Modha -
લેફ્ટઓવર દાળ ઢોકળી (Leftover Dal Dhokli Recipe In Gujarati)
#LO#cookpadindia#cookpadgujaratiશું તમારે બપોરની દાળ વધી છે? તો એને ફેક્સો નહિ. એ દાળ નો ઉપયોગ કરી તમે સ્વાદિષ્ટ ડિનર બનાવી શકો. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
દૂધી ચણાની દાળ (dhudhi chana ni dal recipe in gujare)
#goldenapron3.0 #week24 #માઇઇબુક #પોસ્ટ11 kinjal mehta -
અડદ ચણા ની દાળ (Urad Chana Dal Recipe In Gujarati)
લગ્ન સ્ટાઇલ રેસીપી#LSR : અડદ ચણાની દાળપહેલાના જમાનામાં લગ્ન પ્રસંગમા અડદ ચણાની દાળ સાથે ગોળના લાડુ પીરસવામાં આવતા . તો આજે મેં અડદ ચણાની દાળ બનાવી છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે . અને બહુ જ ઓછા મસાલામાં બની જતી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Sonal Modha -
-
ચણાદાલ ફ્રાય (Chana Dal Fry Recipe In Gujarati)
#AM1કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન, આયર્ન, ફાઈબર, રેશા જેવા અનેક પોષક તત્ત્વો થી ભરપૂર ચણાની દાળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તો મેં આજે આવી જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ચણાદાલ ફ્રાય બનાવી છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13559435
ટિપ્પણીઓ (4)