ખિચડી (khichdi recipe in gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

ભારત મા ખીચડી એ ભારતીયો નો એક પારંપરિક ખોરાક છે. સમગ્ર દેશ ના દરેક ખુણા મા ખીચડી તો બનાવવા મા આવે જ છે. 

ખિચડી (khichdi recipe in gujarati)

ભારત મા ખીચડી એ ભારતીયો નો એક પારંપરિક ખોરાક છે. સમગ્ર દેશ ના દરેક ખુણા મા ખીચડી તો બનાવવા મા આવે જ છે. 

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 3 વ્યક્તિ મા
  1. છાલ વારા બટેટા ના શાક માટે
  2. 2૦૦ ગ્રામ બટાકા
  3. 2 ચમચીતેલ
  4. ૧/૨ ચમચીરાઈ
  5. ૧/૨ ચમચીજીરૂ
  6. મીઠું સ્વાદ અનુસાર
  7. ૧.૫ ચમચી મરચું
  8. ૧/૨ ચમચીધાણજીરૂ
  9. 1 નાની ચમચીહળદર
  10. કોથમીર ગાર્નિશ કરવા માટે
  11. 1 વાટકીટામેટાં ની ગ્રેવી
  12. ખિચડી માટે
  13. 2 કપચોખા
  14. 1/2 કપમગ ની ફોત્રા વારી દાળ
  15. 5 કપપાણી
  16. નીમક સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ટામેટા ને પીસી ને તેની ગ્રેવી બનાવો અને બટાકા ના ટુકડા છાલ ઉતાર્યા વગર કરો

  2. 2

    ત્યાર બાદ કુકર મા એક ચમચી તેલ અને તેમાં રાઈ, જીરું મૂકી વઘાર કરો.વઘાર થાય પછી તેમાં ટામેટા ની ગ્રેવી ઉમેરો

  3. 3

    ત્યાર બાદ સમારેલા છાલ વાળા બટાકા કુકર મા ઉમેરી તેમા બધા મસાલા ઉમેરો.વઘાર થઈ ગયા પછી કુકર બંધ કરો અને ૩ વિસલ થવા દો ત્યાર બાદ ૫ મિનિટ શાક ને ધીમી આચ પર ચડવા દો.

  4. 4

    તૈયાર છે છાલ વાળા બટાકા નુ ચટપટું શાક. પસંદગી મુજબ કોથમીર વડે ગાર્નિશ કરી શકાય.

  5. 5

    ખિચડી ને 30 મીનિટ પલારવી.. પછી 4 5 વ્હીસલ બોલવી..

  6. 6

    ખિચડી રેડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes