ચીઝ ચોકલેટ સેન્ડવીચ (cheese chocolate sandwich Recipe in Gujarati)

Ripal Siddharth shah @cook_26287650
નાના બાળકોની સ્પેશીયલ આઈટમ
ચીઝ ચોકલેટ સેન્ડવીચ (cheese chocolate sandwich Recipe in Gujarati)
નાના બાળકોની સ્પેશીયલ આઈટમ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા બ્રેડને તેની ઉપર બટર લગાવો ત્યારબાદ પનીર બટર લગાવો ત્યારબાદ ડાર્ક ચોકલેટ ના ઝીણા ઝીણા કટકા કરીને પુરા બ્રેડ ઉપર પાથરી દો
- 2
ત્યારબાદ તેની અંદર ચીઝ નાખો
- 3
એક બ્રેડ ઉપર એક બ્રેડ મૂકી કેવી રીતે તેને સેન્ડવીચ ટોસ્ટરમાં મૂકી દેવો દસ મિનિટ થાય એટલે બંધ કરી અને જોઈ લેવું બધું બરાબર થઈ ગયું હોય એટલે આપણી ચીઝ બટર ચોકલેટ સેન્ડવીચ રેડી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચીઝ ચોકલેટ સેન્ડવીચ (Cheese Chocolate Sandwich Recipe In Gujarati)
#NFRKid's favorite lunch box recipe. Parul Patel -
ચીઝ ચોકલેટ સેન્ડવીચ (Cheese Chocolate Sandwich Recipe In Gujarati)
#ચોકલેટ #chocolatesandwich Kilu Dipen Ardeshna -
-
-
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheeseઆજે મે ચીઝ ચટણી સેન્ડવીચ બનાવી છે જેને ગ્રીલ કરી છે અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે તમે પણ આ રીતે બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal -
-
-
ચોકલેટ ચીઝ સેન્ડવીચ(Chocolate Cheese sandwich recipe in Gujarati)
#NSDઅમદાવાદ ના માણેક ચોક ની પ્રખ્યાત ચોકલેટ ચીઝ 3 layer સેન્ડવિચ આજે બનાવી... sandwich day contest માં તો choclate cheese સેન્ડવિચ તો હોવી જ જોઈએ. Kshama Himesh Upadhyay -
-
પીનટ બટર ચોકલેટ માશમેલો સેન્ડવીચ (Peanut Butter Chocolate Marshmallow Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#sandwichચોકલેટ લવર માટે અને નાના મોટા બધા ને ભાવે તેવી રેસીપી.માશમેલો એ જિલેટીન અને બુરુ ખાંડ માથી બનતી આઈટમ છે.બાળકો માટે પરફેકટ .વળી પીનટ બટર પણ હેલથી તો મારી રેસીપી પરથી તમે પણ ટા્ય કરજો. Peanut butter chocolate marshmallow sandwich .અહી મે એક પસઁન ની બનાવી છે. mrunali thaker vayeda -
-
ચોકલેટ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#week10#post1#cheese 🧀#chocolate# ચીઝ ચોકલેટ સેન્ડવીચ એકદમ સરળ છે, અને બાળકો ની ફેવરીટ જ હોય છે, અને બાળકો ને ભૂખ લાગી હોય ત્યારે જલ્દી થી બનાવી શકાય છે. Megha Thaker -
-
-
ચીઝ ચોકલેટ સેન્ડવીચ(Cheese chocolate sandwich recipe in Gujarati)
#GA4#week3#sendvich Jayshree Chandarana -
ચોકલેટ સેન્ડવીચ(Chocolate Sandwich Recipe in Gujarati)
#GA4#week3સ્પેશિયલ ચોકલેટ લવર માટે ખુબ જ સ્વાદષ્ટ અને ઝડપ થી બનતી વાનગી. અમારા અમદાવાદ માં માણેકચોક ની પ્રખ્યાત છે Shruti Hinsu Chaniyara -
-
. ચોકલેટ સેન્ડવીચ (chocolate sandwich recipe in gujarati)
નાના મોટા બધા ને ચોકલેટ ભાવતી હોય છે. ચોકલેટ સેન્ડવીચ ફટાફટ બની જાય છે અને ટેસ્ટ મા પણ બધા ને ભાવતી હોય છે Janvi Bhindora -
ચીઝ ચોકલેટ સેન્ડવીચ(Cheese Chocolate Sandwich Recipe in Gujarati)
નવી જનરેશન ને ભાવે તેવી ટેસ્ટી વાનગી.#NSD zankhana desai -
ચોકલેટ ચીઝ સેન્ડવીચ (Chocolate Cheese Sandwich Recipe In Gujarati)
#NSDચોકલેટ અને ચીઝ જ્યારે નામ આવે ત્યારે બાળકો ખુશ થઈ જતાં હોય છે.આજે ચોકલેટ ચીઝ સેન્ડવીચ બનાવી છે . Namrata sumit -
ચીઝ સેન્ડવીચ(cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#post2#cheese#ચીઝી ચટણી સેન્ડવીચ થોડીક તીખાશ અને ચીઝી સેન્ડવીચ યમ્મી લાગે છે, અને ઘર માં લીલી ચટણી તો લગભગ હોય તો સવારે નાસ્તો માં પણ ચાલે છે. Megha Thaker -
-
-
ચોકલેટ ચીઝ સેન્ડવીચ (Chocolate Cheese Sandwich Recipe In Gujarati)
#LB#manekchowkstyle chef Nidhi Bole -
-
ચોકલેટ ચિપ્સ(chocolate chips recipe in gujarati)
#GA4#week13#chocolate chipsમારાં બાળકોની ફેવરિટ આઈટમ છે. Vk Tanna -
ચોકલેટ સેન્ડવીચ (Chocolate Sandwich Recipe In Gujarati)
#NSD. આ સેન્ડવીચ બાળકોને ખૂબ જ પસંદ પડે છે અને નાના મોટા સૌ નેં પસંદ હોય છે. Disha Bhindora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13690978
ટિપ્પણીઓ (3)