બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મિડીયમ બટાકા બાફેલા
  2. ૨ ચમચીતલ
  3. ૨ ચમચીસૂકા કોપરાનું ખમણ
  4. ૨ ચમચીશીંગદાણા અધકચરા વાટેલા
  5. ૨ ચમચીઆખા ધાણા
  6. ૨ ચમચીવરિયાળી
  7. લીલા મરચા
  8. ૫-૬ લસણની કળી
  9. આદુનો નાનો કટકો
  10. ૧/૨ કપસમારેલા લીલા ધાણા
  11. સ્વાદ અનુસારમીઠું
  12. ૧/૪ ચમચીહળદર
  13. ૧/૨ ચમચીધાણાજીરું પાઉડર
  14. ૧/૨ ચમચીમરચું પાઉડર
  15. ૧ ચમચીખાંડ
  16. ૧ ચમચીલીંબુ નો રસ
  17. ૧ ચમચીગરમ મસાલો
  18. ૧+૧/૨ કપ ચણાનો લોટ
  19. સ્વાદ અનુસારમીઠું
  20. ૧/૪ ચમચીહળદર
  21. ૧/૪ ચમચીધાણાજીરું પાઉડર
  22. ૧/૪ ચમચીમરચું પાઉડર
  23. ચપટીસોડા
  24. ૧ ચમચીતેલ
  25. ૧/૨ ચમચીખાંડ
  26. ૧/૨ ચમચીલીંબુનો રસ
  27. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તલ આખા ધાણા વરિયાળી લીલા મરચાં આદુ લસણ અધકચરું ક્રશ કરી લો

  2. 2

    બાફેલા બટાકાને હાથેથી મેસ કરી તેમાં સીંગદાણાનો ભૂકો,ટોપરાનું ખમણ,ક્રસ કરેલ સામગ્રી, કોથમીર, મીઠું,મરચું, હળદર, ગરમ મસાલો,લીંબુ નો રસ,ખાંડ બધીજ સામગ્રી મિક્સ કરી દેવી.

  3. 3

    ચણાના લોટમાં મીઠું મરચું હળદર ધાણાજીરું પાઉડર અને જરૂર મુજબ પાણી નાંખી બેટર તૈયાર કરી દસ મિનિટ ટેસ્ટ આપી તેમાં ખાંડ લીંબુનો રસ અને સોડા ઉમેરી બરાબર મિક્સ કરો

  4. 4

    હવે માવામાંથી ગોલા બનાવી તેને ચણાના બેટરમાં ડીપ કરી ગરમ તેલમાં બ્રાઉન રંગના તળી લો.

  5. 5

    તો તૈયાર છે બટાકા વડા તેને ચટણી સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ankita Tank Parmar
પર
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

Similar Recipes