રેડ સોસ પાસ્તા (Red Sauce Pasta Recipe In Gujarati)

Kirti Dave
Kirti Dave @cook_26388709
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪0 મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ નાનું પેકેટ પાસ્તા
  2. ટામેટા
  3. ૪-૫કળી લસણ
  4. નાની ડુંગળી
  5. ક્યુબ ચીઝ
  6. ૧ ચમચીઓરેગાનો
  7. ૧ ચમચીચિલિફ્લેક્સ
  8. ૨ ચમચીબટર
  9. સ્વાદ પ્રમાણેમીઠુ

રાંધવાની સૂચનાઓ

૪0 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પાસ્તા માં થોડું તેલ ને મીઠુ નાખી પાસ્તા બાફી લો

  2. 2

    હવૅ ટામેટા બાફી છાલ ઉતારી ટામેટા ની ગ્રેવી કરી લો

  3. 3

    હવે એક પેન માં બટર નાખી તેમાં લસણ અને ડુંગળી નાખી સાંતળી લ્યો

  4. 4

    હવૅ તેમાં ટામેટા ની પ્યૂરી નાખી થોડીવાર પછી તેમાં પાસ્તા નાખી દો હવૅ તેમાં ચિલિફ્લેક્સ ઓરેગાનો અને મીઠુ નાખી દો હવૅ બાઉલ માં કાઢી ચીઝ નાખી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kirti Dave
Kirti Dave @cook_26388709
પર

ટિપ્પણીઓ

Similar Recipes