કોબીજ ના પરાઠા(cabbage paratha recipe in Gujarati)

Shivangi Raval @shivi_joshi
કોબીજ ના પરાઠા(cabbage paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટમાં મીઠું અને તેલ ઉમેરી લોટ બાંધી લો.
- 2
કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું હિંગ નાખી ડુંગળી સાંતળો ત્યારબાદ તેમાં કોબીજ ઉમેરીને સાંતળો. બધાં જ મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- 3
કોબીજ ને માત્ર ૫ મિનિટ જ સાંતળવી કારણ કે વધારે કોબીજ સાંતળવાથી પાણી છૂટું પડે છે.
- 4
તૈયાર લોટમાંથી લુઆ બનાવી લો અને મોટા લૂઆ કરી પરોઠા વણો તેનાં પર તેલ લગાવી દો અને પછી તેમાં સ્ટફીગ કરી લો અને ફરી વણી લો અને તેલ લગાવી શેકી લો. ગરમાગરમ પરાઠા અને દહીં અથવા સોસ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોબીજ ના પરાઠા (cabbage paratha recipe in gujarati)
દિલ્હી માં પરાઠા ગલીમાં અનેક પ્રકારના પરાઠા અલગ અલગ combination સાથે મળે છે. અહીં કોબીજ અને ડુંગળી ના સ્ટફીગ સાથે આ સ્વાદિષ્ટ પરાઠા બનાવવામાં આવેલ છે. આ પરાઠા કાંદા વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#નોથૅ Dolly Porecha -
-
-
કોબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati)
#LB આ પરાઠા ખૂબ સ્વાદિષ્ટ ની સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે બાળકો એ બહાને શાક પણ ખાય તો લંચ બોક્સ માટે બેસ્ટ છે. Manisha Desai -
-
-
-
-
-
પર્પલ કોબીજ પરાઠા (Purple Cabbage Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#MBR8#dinner recipe Amita Soni -
-
-
-
-
-
-
-
કોબીજ ના મૂઠિયા (cabbage muthiya recipe in Gujarati)
કોબીજ ના મૂઠિયા ને નવો આકાર આપી અને ખૂબ જ ઓછાં તેલ માં બનાવેલ પોચાં અને સ્વાદિષ્ટ મૂઠિયા.#સુપરશેફ૨ Dolly Porecha -
-
આલુ પૂદીના પરાઠા (aloo pudina paratha recipe in gujarati)
આલુ પરોઠા તો લગભગ બધાને જ પસંદ હોય છે પરંતુ અહીં બટાકા, ડુંગળી, મેથી,ફૂદીનો નાખી સ્વાદિષ્ટ પંજાબી રીતે પરાઠા બનાવેલ છે. આલુ પરાઠા સ્વાદ માં તો ખૂબજ સરસ લાગે છે પરંતુ ઘણા લોકો ને બટાકા ખાવાથી એસિડિટી કે અન્ય કોઈપણ પ્રકારની તકલીફો અનુભવાય છે તો સાથે આદુ,લીંબુ,ફૂદીનો અને મેથી નાખી બનાવવાથી આ સમસ્યાનો ઉકેલ મેળવી શકાય છે.#નોથૅ Dolly Porecha -
-
-
-
કોબીજ પરાઠા (Kobij Paratha Recipe In Gujarati)
આ પરોઠા ખૂબ જ ટેસ્ટી લાગે છે સહેલાઇથી મળી રહે એવું શાક છે તો આરામથી બની શકે છે ગમે ત્યારે ગમે તે સિઝનમાં Deepika Yash Antani -
વેજ પનીર પરાઠા (veg paneer paratha recipe in gujarati)
#નોર્થપરાઠા પંજાબી લોકો ને પ્રિય હોય છે પછી કોઈ પણ પરાઠા હોય ને બટર તો એ લોકો ને જોયે જ તો મે આજે એ લોકો ના ફેવરિટ બટર થી લથ પથ વેજ પનીર પરાઠા બનાવ્યા છે તો ચાલો હું તમને એની રેસીપી કહું Shital Jataniya -
-
મુઘલાઈ પરાઠા (Mughlai Paratha Recipe In Gujarati)
#GA4 #Week1પરાઠા અને પનીર સ્પેશ્યલ રેસીપી.સવારે નાસ્તા માં પરોઠા ખાવા તો બધા ને પસંદ હોય જ છે. જો તમે બટાકા કે કોબી ના પરોઠા ખાઇ ને થાકી ચુક્યા છો તો આ વખતે નાસ્તા કે ડિનર માં હેલ્થી , ક્રિસ્પી અને ટેસ્ટી મુઘલાઈ પરોઠા ટ્રાય કરી ને જુઓ. આ ખાવા માં ટેસ્ટી થશે અને બાળકો થી લઈ ને ઘર ના મોટા સુધી બધા ને પસંદ આવશે. તો ચાલો જાણીએ ઘર ઉપર જ સેહલાય થી મુઘલાઈ પરોઠા બનાવવા ની આ રેસિપી. Chhatbarshweta -
રતલામી સેવ ના પરાઠા (Ratlami Sev Paratha Recipe In Gujarati)
#GA4 #week1 જ્યારે કંઇક ચટપટું ખાવાનું મન થાય અને ટાઈમ ના હોય તો આ પરાઠા જલ્દી થી તૈયાર થઈ જાય છે. Nidhi Popat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13563260
ટિપ્પણીઓ (2)