રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સ્ટીમર માં પાણી નાખી ગરમ કરવા મૂકો તેમાં એક પ્લેટ ને તેલથી ગ્રીસ કરો અને સ્ટીમરમાં મૂકો એક બાઉલમાં રવો લય તેમાં છાશ મીઠું નાખી બરાબર હલાવો ઇનો નાખી બરાબર હલાવો
- 2
તૈયાર કરેલા ખીરાને થાળીમાં પાથરી દો ઉપર ચટણીને છાટી દો 15 મીનીટ માટે ઢાકી દો
- 3
નીચે ઉતારીને કટ કરો ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો તૈયાર છે રવાના ફટાફટ ઢોકળા..
Similar Recipes
-
ઈન્સ્ટન્ટ રવા ના ઢોકળા(Instant rava na dhokla recipe in gujarati)
#ફટાફટરવાના ઢોકળા એકદમ ઇન્સ્ટન્ટ અને સરળથી બની જાય છે, તે લગભગ ૨૦ મિનિટમાં બની જાય છે, જ્યારે કોઈ અચાનક મહેમાન આવ્યા હોય ત્યારે આ ઢોકળા ખૂબ જ સહેલા રહે છે. jigna mer -
રવા ના ઢોકળા(Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે #ફટાફટ Janvi Bhindora -
-
-
-
-
-
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
ઢોકળા નાં ખીરા માટે આપડે બહુ પેહલા થી દાળ ચોખા પલળવા પડે છે, પણ જ્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા ખાવા હોય તો રવા નાં ઢોકળા બહુ જલ્દી બની જાય છે, Kinjal Shah -
દાબેલી ઢોકળા રવા ના (dabeli dhokla rava na recipe in Gujarati)
#માઇઇબુકઢોકળા ના દેખાવ અને સ્વાદ ને એક અલગ રૂપ આપી ને આ વાનગી ને ખુબ આનંદ થી માણી છે. સરળ છે. જરૂર થી બનાવજો. Chandni Modi -
રવા ના તવા ઢોકળા (Rava Na Tawa Dhokla Recipe In Gujarati)
સવારે કઈક અલગ નાસ્તો બનાવવો હોય તો આ નાસ્તો બહુજ જલ્દી થી તૈયાર થઈ જાય છે સાંજે નાની ભૂખ લાગે ત્યારે પણ ચાલે Deepika Jagetiya -
-
-
-
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#FDS સખી/મિત્ર એ સગપણ વગર નો સંબંધ, એ સંબંધ માં કયારેય દુ:ખ લાગવાનું ન હોય. આજે મારી ફ્રેન્ડ માટે મેં રવા ના ઢોકળાં બનાવ્યા, ખૂબ જ સરસ બન્યા. 😋 Bhavnaben Adhiya -
-
-
-
-
-
રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#RC2White theamRava dhokala...રવા ઢોકળા એ એક ખૂબ જ ટેસ્ટી, સ્વાદિષ્ટ અને જલ્દી બની જાય એવી વાનગી છે. ને નાસ્તા મા પણ ઘણા લોકો લેતા હોય છે અને નાના મોટા સૌ કોઇ ને ભાવે એવા રવાના ઢોકળા બનાવ્યા છે Payal Patel -
રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#LBસમય ના અભાવે હમણાં રેસીપી મુકી શકાતી નથી, ડોટર માટે રોજ ગરમ જ નાસ્તો લંચ બોક્સ મા આપવા માટે બનાવુ છુ તો જલદી થી બની જાય એવા રવા ઢોકળા ટેસ્ટી એન્ડ હેલ્ધી Bhavna Odedra -
-
-
-
-
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13565735
ટિપ્પણીઓ