ઢોકળા (Dhokla Recipe In Gujarati)

Vandana Vora
Vandana Vora @cook2011

પાન સેઈપ ના ઢોકળા

ઢોકળા (Dhokla Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

પાન સેઈપ ના ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

વિસ મિનિટ
2 લોકો
  1. 1 વાટકીરવો
  2. 1પાઉચ ઇનો
  3. મીઠુ
  4. 1 ચમચી મરચું
  5. 1 ચમચીઆદુ મરચું ની પેસ્ટ
  6. 1 વાટકીછાશ
  7. તેલ

રાંધવાની સૂચનાઓ

વિસ મિનિટ
  1. 1

    છાશ માં રવો દસ મિનિટ પાલળો

  2. 2

    આદુ મરચું મીઠુ અને ઇનો નાખી મિક્સ કરો ગ્રીસ કરેલ થાળી માં ઉપર મરચું પાઉડર નાખો

  3. 3

    વરળે ઢોકળું બાફો અને ઠંડુ થયે પાન સેપ માં કાપી કેચપ સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Vora
Vandana Vora @cook2011
પર

Similar Recipes