રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં રવા માં દહીં ઉમેરી બરાબર મિક્સ કરીને એક કલાક સુધી રાખી મૂકવું જેથી સરસ આથો આવી જાય...
- 2
ત્યાર બાદ ઢોકળીયા માં ચારણી મૂકી એમાં બીબા માં બેટર ભરીને મૂકી દેવા..૧૦ થી ૧૫ મિનિટ ઢાંકી રાખવું...ત્યાર બાદ ઢોકળા તૈયાર થઈ જશે....બધા જ ઢોકળા તૈયાર થઈ જાય એટલે એક નાના લોયા રાઈ અને લીમડા નો વઘાર કરી ને ઢોકળા ઉપર નાખીને પણ ખાઈ શકાય...
Similar Recipes
-
-
-
-
રવા કોર્ન ઢોકળા (Rava Corn Dhokla Recipe In Gujarati)
#CB2#WEEK2#R#cooksnapoftheday Noopur Alok Vaishnav -
-
-
-
-
રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadguj#cookpadઢોકળા એટલે હળવો , ટેસ્ટી નાસ્તો અને ડાયટિંગ કરતા હોય તેના માટે બહુ જ ઉપયોગી છે આ ઢોકળા તમે ચટણી સાથે, કેચપ સાથે, તેલ સાથે અથવા ચા સાથે પણ મજા માણી શકો છો. ખૂબ ઓછી સામગ્રીમાં અને ઝડપથી બની જાય છે. ઢોકળા ગુજરાતીઓની પ્રિય વાનગી છે. વળી ઢોકળા દાળ ચોખા ના પણ બને, રવાના પણ બને, ઘઉંના થુલા ના પણ બને. બધા જ ઢોકળા પૌષ્ટિક છે Neeru Thakkar -
-
-
-
-
-
-
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#RC2 #week2 whiteગુજરાતી ની વાનગી ની એક આગવી ઓળખ એટલે ઢોકળા ગુજરાતી કુટુંબનું ભાગ્યે જ એવું કોઈ ઘર હશે કેમ કે જેમાં અઠવાડિયામાં એકવાર ઢોકળા ના થતા હોય એકદમ પૌષ્ટિક સ્વાદિષ્ટ પેટ ભરાય તેવો અને બધા સાથે મેચ થાય એવો એવી વાનગી એટલે ટુકડા ઢોકળા ની ચટણી સાથે સાંભાર સાથે સોસ સાથે ચા સાથે કોપરાની ચટણી કોઈની પણ સાથે ખાઈ શકાય છે આજે બાળકોને ધ્યાનમાં રાખીને બાળકોના મનપસંદ એવા ઢોકળા બનાવ્યા છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
રવા ના ઢોકળા(Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે #ફટાફટ Janvi Bhindora -
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
ઢોકળા નાં ખીરા માટે આપડે બહુ પેહલા થી દાળ ચોખા પલળવા પડે છે, પણ જ્યારે ઇન્સ્ટન્ટ ઢોકળા ખાવા હોય તો રવા નાં ઢોકળા બહુ જલ્દી બની જાય છે, Kinjal Shah -
-
-
-
-
રવા ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#RC2White theamRava dhokala...રવા ઢોકળા એ એક ખૂબ જ ટેસ્ટી, સ્વાદિષ્ટ અને જલ્દી બની જાય એવી વાનગી છે. ને નાસ્તા મા પણ ઘણા લોકો લેતા હોય છે અને નાના મોટા સૌ કોઇ ને ભાવે એવા રવાના ઢોકળા બનાવ્યા છે Payal Patel -
-
-
-
-
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15662168
ટિપ્પણીઓ (6)