મસાલા થેપલા(Masala thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફટાફટ ઇન્સ્ટન્ટ બનતી રેસીપી માં આજે આપણે ગરમા ગરમ ચા સાથે સર્વ કરી શકાય તેવા મસાલા થેપલા બનાવીશું.
- 2
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ,મીઠું સ્વાદાનુસાર,હળદર, આદુ-મરચા-લસણની એક ચમચી પેસ્ટ, દહીં ધાણાજીરૂ,થોડી ખાંડ, મેથી અને કોથમીર બારીક સમારેલી,તલ,અજમો,હિંગ મરચા પાઉડર બધું મિક્સ કરી 2 ચમચા તેલ એડ કરી બરાબર મિક્સ કરી લેવુ,હવે થોડું થોડું પાણી એડ કરતાં જઈ મીડીયમ લોટ બાંધવો મીડીયમ કઠણએવો લોટ બાંધવો દસ મિનિટ રેસ્ટ આપીને તેલ લગાવીને ઢાંકીને મૂકી દેવું. દસ મિનિટ બાદ થોડું તેલ એડ કરી ફરી પાછો લોટને મસળલો.
- 3
હવે લોટના નાના નાના લુઆ બનાવીને થેપલા વણી લો ગેસ પર થેપલા ને થોડું થોડું તેલ નાખી ને શેકી લો. આ થેપલા દહીં અથવા બટાટાનારસાવાળા શાક સાથે ખુબ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : મેથી ના થેપલારાંધણ છઠ્ઠ ના દિવસે બધા ના ઘરમા મેથી ના થેપલા બનતા હોવાથી આજનો દિવસ વિશ્ર્વ થેપલા દિવસ ગણવામા આવે છે. ગુજરાતી ઓ ક્યાય પણ Traveling મા જાય મેથી ના થેપલા અને છુંદો સાથે હોય જ . મને થેપલા બહુ જ ભાવે . Sonal Modha -
-
-
-
લીલા લસણ મેથી ના થેપલા (Green Garlic Methi Thepla Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj.#cookpad#WLD#MBR7#week7 Parul Patel -
મસાલા થેપલા/દહીં થેપલા (Masala Thepla/Dahi Thepla Recipe In Gujarati)
#સુપરશેફ2 #ફલોર્સ/લોટ ની રેસિપી ધોધમાર વરસાદ અને ગરમાગરમ મસાલા થેપલા.. બેસ્ટ કોમ્બો.. Foram Vyas -
વેજીટેબલ થેપલા (Vegetable Thepla Recipe In Gujarati)
#GA4#Week20#thepla#tricolour ગુજરાતી લોકોમાં થેપલા ખૂબ જ પ્રિય અને પ્રચલિત વાનગી છે. સામાન્ય રીતે થેપલા ઘઉંના લોટમાંથી જ બનાવવામાં આવતા હોય છે. પરંતુ ઘઉંના લોટમાં બાજરાનો લોટ, જુવારનો લોટ, રાગીનો લોટ અને ચણાનો લોટ ભેળવીને પણ થેપલાં બનાવી શકાય છે. મેં આજે ઘઉંના લોટમાં ચણાનો લોટ ભેળવીને થેપલા બનાવ્યા છે. આ થેપલામાં મેં વેજિટેબલ્સ પણ ઉમેર્યા છે. થેપલા સવારના નાસ્તામાં, સાંજના જમવામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે કોઈ વખત મુસાફરીમાં પણ સાથે લઈ જઈ શકાય છે. Asmita Rupani -
-
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#WEEK10#POST14#COOKPADGUJRATI#DUDHITHEPLA Jalpa Tajapara -
મલ્ટી ગ્રેઇન હરિયાળી થેપલા (Multigrain Hariyali Thepla Recipe In Gujarati)
થેપલા તો આપણા ગુજરાતીઓની શાન છે તે ગમે ત્યારે આપણે લઈ શકીએ નાસ્તામાં પણ સર્વ કરી શકાય છે અને રાત્રે ડિનરમાં પણ સરસ લાગતા હોય છે અહીં મેં થેપલા એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે Nidhi Jay Vinda -
મેથીના થેપલા(methi na thepla recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરગુજરાતીઓની પહેલી પસંદ અને દેશ વિદેશમાં પ્રખ્યાત થયેલા મેથીના થેપલા મેથીના થેપલા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે જેને તમે સવારે નાસ્તામાં અથવા લંચ અને ડિનરમાં પણ ખાઈ શકો છો ચા સાથે અથાણા સાથે ચટણી સાથે ખાવાની ખુબજ મજા આવે છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે થેપલા ને તમે પ્રવાસમાં પણ લઇ જઇ શકો છો પ્રવાસ માટે એકદમ સરસ રેસીપી છે જે ચારથી પાંચ દિવસ સુધી સારા રહે છે Kalpana Parmar -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથીના થેપલા ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો છે. આ થેપલા બાળકોને લંચબોક્સમાં પણ આપી શકાય. મેથીના થેપલા ઠંડા અને ગરમ બંને રીતે સારા લાગે છે. મેથીના થેપલા નાસ્તા થી માંડીને ફરવા સમયે પણ સાથે લઈ જઈ શકો છો. મેથીના થેપલા આ રીતે બનાવશો તો બે થી ત્રણ દિવસ સુધી સારા રહેશે. Nita Prajesh Suthar -
થેપલા(Thepla Recipe in Gujarati)
##week4#gujaratiગુજરાતી ઘરમાં થેપલા ના બને એવું તો કોઈ દિવસ શક્ય છે ખરા? આજે મેં વધેલી ખીચડીના થેપલા બનાવ્યા છે જે ખુબજ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે. છે જે ચા , આલુભાજી, દહીં, મુરબ્બો જોડે સર્વ કરવામાં આવે છે. Namrata sumit -
-
-
-
-
-
-
-
-
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
#MA સાંજે જમવા માં અને સવાર મા નાસ્તા મા મોજ પડી જાય એવા ગરમ ગરમ થેપલા sm.mitesh Vanaliya -
-
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
#SJRચા સાથે નાસ્તામાં ,અથાણા સાથે મસાલા થેપલા ખરેખર ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
મેથી ની ભાજીના મસાલા થેપલા (Methi Bhaji Masala Thepla Recipe In Gujarati)
#RC1Yellow recipe 🌈ચા અને અથાણા સાથે ખાવાની મજા પડી જાય છે Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13565794
ટિપ્પણીઓ