મસાલા મેગી(masala maggi recipe in Gujarati)

Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
Jaipur

#સુપરશેફ3
આ રેસીપી મારા હબી (hubby) ની છે... જ્યારે પણ મન થાય ત્યારે એની પાસે જે બનાવડાવ...તો ચાલો વરસાદ ની મોસમ માં ગરમ ગરમ મેગી અને ચા ની મજા લઈએ

મસાલા મેગી(masala maggi recipe in Gujarati)

#સુપરશેફ3
આ રેસીપી મારા હબી (hubby) ની છે... જ્યારે પણ મન થાય ત્યારે એની પાસે જે બનાવડાવ...તો ચાલો વરસાદ ની મોસમ માં ગરમ ગરમ મેગી અને ચા ની મજા લઈએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 3કેક મેગી ના
  2. ૧/૪ કપગ્રીન ચીલી સો
  3. ૧/૪ કપટામેટાં સોસ
  4. 2 ચમચીલસણ ની ચટણી
  5. ૧/૨ કપડુંગળી
  6. 1/2 કપમકાઈ ના દાણા
  7. 1/2 કપવટાણા
  8. હાફ કેપસીકમ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે જેટલી મેગી બનાવી છે તેટલા માપ નું પાણી લઈ ગરમ થવા દઈએ.. પછી તેમાં કેપસીકમ, મકાઈ, વટાણા, ડુંગડી બધું નાંખી બાફવા દઈએ... પછી તેમાં મેગી મસાલા નાંખી પાણી ને ઉકળવા દઈએ...

  2. 2

    પછી તેમાં ટામેટા સોસ, ગ્રીન ચિલી સોસ અને લસણ ની ચટણી નાંખી બધું મિક્સ કરી પાછું થોડી વાર ઉકળવા દઈએ..

  3. 3

    પછી તેમાં મેગી કેક નાંખી બાફવા દઈએ.. બધું જે પાણી બળી જાય એટલે ગેસ બંધ ગરમ સર્વ કરો... હા ઉપર થી જો ભાવે તો મેગી ની કાચી સેવ નાંખી સર્વ કરો...

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Soni Jalz Utsav Bhatt
Soni Jalz Utsav Bhatt @sonijalzbhatt
પર
Jaipur

Similar Recipes