ઘઉં ના લોટ ના ઇન્સ્ટન્ટ ઢોસા(Wheat flour instant dosa Recipe In Gujarati)

#ફટાફટ આપણે ગુજરાતી વાનગીમાં ઘઉંના લોટ ના મીઠા પુડલા તો રેગ્યુલર બનાવતા હોય છે પણ આ રીતે ઘઉંના લોટના ઢોસા પણ ખૂબ જ ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ એટલા જ સરસ લાગે છે.
ઘઉં ના લોટ ના ઇન્સ્ટન્ટ ઢોસા(Wheat flour instant dosa Recipe In Gujarati)
#ફટાફટ આપણે ગુજરાતી વાનગીમાં ઘઉંના લોટ ના મીઠા પુડલા તો રેગ્યુલર બનાવતા હોય છે પણ આ રીતે ઘઉંના લોટના ઢોસા પણ ખૂબ જ ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ એટલા જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ રવા ના લોટ ને મિક્સર માં પીસી લો. મિક્સર જાર માં ઘઉં નો લોટ, રવો, મીઠું, ખાંડ, છાશ ઉમેરી મિક્સર માં મિક્સ કરી લો. હવે 10 મિનિટ માટે બેટર ને રેસ્ટ આપો.
- 2
હવે બેટર માં ખાવાનો સોડા નાખી તેના ઉપર લીંબૂ નાખી દેવું એટલે આથો આવ્યો હોય એવો જ ટેસ્ટ આવશે...હલાવી લેવું. હવે બેટર માથી ઢોસા ઉતારી લો.
- 3
તેલ અને પોડી મશાલો મિક્સ કરો. તૈયાર છે પોડિ મસાલા ની ઇન્સ્ટન્ટ ચટણી.
- 4
તૈયાર છે ઘઉં ના લોટ ના ઇન્સ્ટન્ટ ઢોસા. ઢોસા ને પોડી મસાલા ની ઇન્સ્ટન્ટ ચટણી અને બટેટા ના મસાલા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ ઘઉંના લોટના ઢોસા (Instant wheat Dosa in Gujarati)
#સુપરશેફ2#સુપરશેફ૨#ફ્લોર#લોટઇન્સ્ટન્ટ ઢોસા આપણે રવા ના બનાવીએ, આજ મેં આ નવું વિચાર્યું.. ખુબજ ઝટપટ, કોઈ પણ આથા વગર કે કોઈ પણ જંજટ વગર બની જાય એવા ક્રિસ્પી ઢોસા...આમાં સાંભરની પણ જરૂર નઈ, ચટણી સાથેજ ચાલે.. Avanee Mashru -
કુલચા બન ઢોસા (Kulcha bun dosa recipe in Gujarati) (Jain)
#LO#leftover#bun#dosa#CookpadIndia#COOKPADGUJRATI અન્નાએ દેવ છે અને રસોઈ બનાવનાર ને અન્નપૂર્ણા નું બિરુદ આપવામાં આવે છે આથી તેનું સન્માન જળવાઇ રહેવું ખૂબ જ જરૂરી છે આજે દુનિયામાં ઘણા લોકો ભૂખ્યા જ સૂઈ જાય છે આથી આપણે બને ત્યાં સુધી જરૂર મુજબ રાંધવું જોઈએ આમ છતાં પણ ક્યારેક તેમાં વોટ થઈ જાય છે પરંતુ જેઓ રાંધેલું અનાજ વધે તો તેને યોગ્ય રીતે બીજા સ્વરૂપમાં ઉપયોગ કરી લેવો જોઈએ અહીં મારા ઘરે છોલે વિથ કુલચા બન જમવા માં પરંતુ કુલચા બન થોડા વધી પડ્યા આજે બીજા મેં તેમાંથી ઢોસા તૈયાર કરેલ છે. આ ઢોંસા મે કાચા કેળા ની ભાજી, સંભાર અને નાળિયેર ની ચટણી સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
ઘઉં ના લોટ ના ઇન્સ્ટન્ટ ઢોસા(Wheat flour instant dosa)
#સુપરશેફ 3 Breakfast માં જેમને time ના હોય જલ્દી કરવુ હોય એને માટે અને અત્યારે ઘરે ઘરે જે લોકો ડિયેટિંગ માટે menu વિચારતા હોય એને માટે બેસ્ટ ઓપ્શન છે ઘઉં ના ઢોસા..... Shweta Godhani Jodia -
ચણા ના લોટ ના ઇન્સ્ટન્ટ ખમણ (Chana Flour Instant Khaman Recipe In Gujarati)
સાંજનો નાસ્તો ઇન્સ્ટન્ટ ખમણ જે ઝટપટ બની જાય છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. @Darshcook_29046696Darshna Pandya -
ઘઉં ના લોટ ની ફરસી પૂરી (Wheat flour farsi puri recipe Gujarati)
#સ્નેક્સ #post2 ચા સાથે હંમેશા મજા આવે તેવી મેં આજે ઘઉં ના લોટ ની ફરસી પૂરી બનાવી છે જેમાં ઘઉંના લોટનો ઉપયોગ થવાથી પચવામાં પણ સહેલી અને સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે.. Bansi Kotecha -
ઘઉંના લોટના ઇન્સ્ટન્ટ ઢોસા (wheat flour instant dosa in Gujarati)
#પોસ્ટ૧૩#માઇઇબુક#વિકમીલ૧#સ્પાઈસી Khushboo Vora -
આથા વગર ક્રિસ્પી ઢોસા
#RB15 10 મિનિટમાં આથા વગર ક્રિસ્પી ઢોસાઆ રેસિપી ફટાફટ બની જાય છે આ ઢોસા ઘરમાં બધા ને ખૂબ જ ભાવે છે Jayshree Jethi -
ઘઉં ના ઢોસા(wheat dosa Recipe in Gujarati)
બાળકો ને ઢોસા બહુ જ ભાવે એટલે ઓછા સમય મા હેલ્ધી ઢોસા બેસ્ટ ડીનર ઓપ્શન છે. Avani Suba -
ઇન્સ્ટન્ટ રવા મસાલા ઢોસા (Instant Rava Masala Dosa Recipe in Guj
#GA4#Week25 સાઉથ ઇન્ડિયન ખાવાનું બધા ને ભાવતું જ હોય. એમાં પણ ઢોસા તો બહુ બધા ના પ્રિય હોય છે. આમ તો આપણે રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે ઘણી બધી અલગ અલગ જાત ના ઢોસા મેનુ માં હોય છે. એમાં એક રવા ઢોસા પણ હોય છે. આ રવા ઢોસા બનાવવા માટે આથો લાવવાની જરૂર પડતી નથી અને વડી આ ઇન્સ્ટન્ટ પણ બની જાય છે. એટલે જે લોકો આથા વાળું ના ખાતા હોય તેમની માટે આ રવા ઢોસા એ બેસ્ટ ઓપ્શન છે. રવા ઢોસા પણ રેગ્યુલર ઢોસા જેટલા જ સ્વાદિષ્ટ લાગે છે. મેં અહીંયા મસાલા રવા ઢોસા બનાવ્યા છે તમે ઈચ્છો તો તેમાં બટાકા નો મસાલો ભરી ને પણ રવા ઢોસા બનાવી શકો છો. આ ઢોસા જાળી વાળા હોય છે. પણ સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. તમે સવારે નાસ્તા માં પણ ફટાફટ આ મસાલા રવા ઢોસા બનાવી શકો છો અને તેને કોઈ પણ ચટણી સાથે પીરસી શકો છો. મેં અહીં આ મસાલા રવા ઢોસા ને કોકનટ ચટણી અને શંભર સાથે સર્વ કર્યું છે. Daxa Parmar -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB #Week13 #Rava_Dosa#કેરેટ_ઓનિયન_રવા_ઢોસા #રવાઢોસા#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveઆ ઢોસા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે, ઝટપટ બની જાય એવા ઇન્સ્ટન્ટ છે.. Manisha Sampat -
ઘઉં ના લોટ નો શિરો (Wheat Flour Sheero Recipe In Gujarati)
આ શિરો ફટાફટ બની જાય છે. જો ગળ્યું ખાવાની ઈચ્છા થઇ હોય તો ઘઉં ના લોટ નો શિરો ફટાફટ બની જાય છે. Richa Shahpatel -
-
બટર ક્રિસ્પી ઢોસા(butter dosa recipe in Gujarati)
#સુપરશેફ2મેં ઘઉંનો લોટ ચોખાનો લોટ અને ચણાના લોટ મિક્સ કરીને હેલ્ધી ઢોસા બનાવ્યા છેજે એકદમ ક્રિસ્પી બને છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે અને ખાસ કરીને તો બને પણ ફટાફટ છેતેમને કોઈ પલાળવા ની ઝંઝટ મારી નહીં .ચોખાનો લોટ ઉમેરવાથી આ ઢોસા બહુ ક્રિસ્પી બને છે. જલ્દીથી બની જાય છે જરૂરથી બનાવજો Roopesh Kumar -
-
જૈન જીની રોલ ઢોસા (Jain Jini Roll Dosa Recipe In Gujarati)
#GA4#Week3#Septemberઆપણે ઢોસા તો અવારનવાર બનવતા જ હોય પણ આ કંઈક નવીન પ્રકાર ના જૈન ઢોસા છે.આપણે હોટેલ જેવા ઢોસા પણ ઘરે બનાવી જ શકીએ છીએ. એ પણ ડુંગળી, બટાકા, એન્ડ લસણ વગર.... pure jain...બહાર to બધું ready મળે જ છે પણ મહેનત થી બનવેલું વધુ testy લાગે છે.તો ચાલો બનાવીએ yummy જીની રોલ ઢોસા...... Ruchi Kothari -
જુવાર ઘઉં ના હેલ્ધી ખાખરા (Juvar Wheat Flour Healthy Khakhra Recipe In Gujarati)
#GA4#Week7#puzzel world is #Breakfast આપણા આયુર્વેદ વિજ્ઞાનમાં પણ કહેવામાં આવ્યું છે કે સવારનો નાસ્તો કરવાથી ઘણા બધા ફાયદા છે. કેમકે તેનાથી આખા દિવસની એનર્જી મળી રહે છે.... એટલે કે સવારનો નાસ્તો આપણે રાજાશાહી રીતે કરવો જોઈએ. એટલે કે ફૂલ ભરપેટ... આપણે ગુજરાતીઓ નાસ્તામાં અનેક વિવિધ લેતા થઈ ગયા છીએ.. અને ગુજરાતી અને તો સવારે અને સાંજે બંને ટાઈમ ચા સાથે નાસ્તો કરવાની આદત હોય છે..... પહેલા આપણે જુવાર નો ઉપયોગ માત્ર પક્ષીઓને ચણ નાખવા માટે કરતા હતા .. પણ હવે તેમાંથી પણ અનેક નવી નવી વાનગીઓ બનાવતા થઈ ગયા છીએ.... તો ચાલો જોઈએ હેલ્થ એવા જુવાર અને ઘઉંના ખાખરા બનાવવાની રીત..... મિત્રો તમે પણ બનાવ જો ખુબ સરસ લાગે છે..D Trivedi
-
ઘઉંના લોટ ના ચીઝ ઢોસા (Wheat Flour Cheese Dosa Recipe In Gujarati)
#FD નેહા મારી નાનપણ ની સહેલી છે તેની સાથે સમય ક્યાં પસાર થઈ જાય છે તેની ખબર જ નથી પડતી. Darshna Rajpara -
-
રવા & ચણા ના લોટ ના જૈન ઢોસા(Jain dhosa Recipe In Gujarati)
#સાઉથ#પોસ્ટ૨૪જ્યારે ઢોસા ખાવા નું મન થાય અને દાળ,ચોખા નું ખીરું બનાવેલું નો હોય તો આ ઢોસા બનવા .આ ઇન્સ્ટન્ટ ઢોસા છે. પાછા જૈન છે.આ ઢોસા માટે મેં જૈન ચટણી બનાવી છે તે ૧ મંથ સુધી ફ્રીજ માં સારી રેય છે.આ ડોસા સવારે બ્રેફાસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રવા ઢોસા જલ્દી બની જતી અને ટેસ્ટી વાનગી છે તે થોડા સમયમાં જ બની જાય છે અને ચોખા અને દાળ પલાળવા ની ઝંઝટ રહેતી નથી.#GA4#Week25#Rava dosa Rajni Sanghavi -
રવા ના ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB ઢોસા દક્ષિણ ભારતની જાણીતી વાનગી છે અડદની દાળ ચોખા અને ઉકડા ચોખા ની મિશ્રણથી બને છે પણ ગુજરાતમાં આપણે આ ઢોસા રવા નો ઉપયોગ કરીને બનાવ્યો છે ખૂબ જ ઝડપથી બની જતા આ ઢોસા એકદમ સરસ બની જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
નેટ રવા ઢોસા(Net Rava Dosa Recipe In Gujarati)
આ ઢોસા તરત જ બની જાય છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Darshna Rajpara -
ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25ઢોસા સૌથી વધુ પ્રચલિત સાઉથ ઇન્ડિયન વાનગી છે.ઘણી વિવિધ રીતે ઢોસા બનાવી શકીએ છીએ તેના સ્ટફિંગ માં અવનવાં વિકલ્પો બનાવી શકીએ છીએ તેમજ ખીરા માં પણ.સામાન્ય રીતે ચોખા અને અડદ ની દાળ પલાળી ને તૈયાર કરીએ છીએ પણ રવા નાં ઢોસા પણ ઘણો સારો વિકલ્પ છે તેમાં પણ રવા નાં ઉપયોગ થી ઇન્સ્ટન્ટ ઢોસા તૈયાર થઈ શકે છે.આજે મે રવા સાથે થોડો ચણા નાં લોટ નો ઉપયોગ કર્યો છે. khyati rughani -
ઘઉં ના લોટ ના ભટુરે (Wheat Flour Bhature Recipe In Gujarati)
મેંદા ના લોટ ના હેલ્થ માટે સારા નથી એટલે ઘઉં માં લોટ ના હું બનાવુ છું ને મારા બાળકો ને પણ એજ ભાવે છે.#EB Mittu Dave -
બટર રવા ઢોસા (Butter Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25ઘણા લોકોને અડદની દાળ ફાવતી નથી હોતી ત્યારે હલકા ફુલકા રવાના ઢોસા ખુબ જ સરસ લાગે છે અને ઢોસા ખાધા નો સંતોષ પણ થાય છે.રવાના ઢોસા નાસ્તામાં પણ બનાવી શકાય માત્ર 10-15 મિનિટમાં તૈયાર થઈ જાય છે. ખૂબ જ ક્રિસ્પી બને છે. Kashmira Solanki -
સાઉથ ઇન્ડિયા મસાલા ઢોસા (Masala Dosa recipe in gujarati)
#સાઉથમુખ્યત્વે સાઉથમાં કેરળ, આંધ્ર પ્રદેશ અને કર્ણાટક વગેરે વિસ્તારમાં ચોખામાંથી બનતી વાનગીઓ વધારે બનાવાય છે જેમાં સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુરી ઢોસા અને રસમ/સાંભર વિવિધ ચટણીઓ સાથે ખવાય છે.આ બધી વાનગીઓ ગરમા ગરમ અને તીખી હોય છે જેથી તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાઉથ ઇન્ડિયન વાનગીઓ આપણે ત્યાં શિયાળા તેમજ ચોમાસામાં સૌથી વધારે ખવાય છે. Kashmira Bhuva -
અડાઇ ઢોસા (Adai Dosa Recipe In Gujarati)
હાઈ પ્રોટીન ઢોંસા ,જે 6 દાળ અને ચોખા થી બનાવાય છે.બહુ જ ક્રીસ્પી ઢોસા બને છેઅને સ્વાદિષ્ટ પણ.અડાઈ ઢોસા ને મેં 2 રીતે સર્વ કર્યાં છે, એક પ્લેન અને બીજા ઓનીયન અડાઇ ઢોસા. Bina Samir Telivala -
રવા જીની ઢોસા (Rava Jini Dosa Recipe In Gujarati)
#EB#week13Rava jini dhosha in 2 way cheesy n spicyઢોસા લગભગ દરેક ઘર માં બધા ને ભાવતા જ હોય છે અને રવા ઢોસા તો ખીરા ને આથો આવવા દેવાની કોઈપણ ઝંઝટ વગર ફટાફટ રેડી કરી શકાય છે અને એમા જો ચીઝી ઢોસા હોય તો બાળકો એને ખુબ જ પસંદ કરે છે અને મોટા લોકો સ્પાઇસી ઢોસા પસંદ કરે છે તેથી જ અહી મે અમદાવાદ ના માણેક ચોક ના ફેમસ જીની ઢોસા ની ચીઝી ઢોસા અને સ્પાઈસી ઢોસા એમ બંને પ્રકારના ઢોસા ની રેસીપી અહી શેર કરી છે sonal hitesh panchal -
ઇન્સ્ટન્ટ કોકોનટ ઈડલી (Instant Coconut Idli Recipe In Gujarati)
#CR#Cookpadindia#Cookpadgujaratiફ્રેન્ડઝ કોકોનટ ચટણી તો આપણે બનાવતાં જ હોઈએ છે પણ એક વખત કોકોનટ ઈડલી બનાવજો જે હેલ્ધી ની સાથે સાથે ટેસ્ટી પણ એટલી જ છે.અને 30 મિનિટમાં જ બની જાય છે. Isha panera
More Recipes
ટિપ્પણીઓ (19)