ઘઉંનાં લોટ નાં ઇન્સ્ટન્ટ ઢોસા (Instant Wheat Dosa)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
શેર કરો

ઘટકો

25 mins.
2 servings
  1. 1વાડકો ઘઉં નો લોટ
  2. 1/2 વાડકીરવો
  3. 1/2 વાડકીદહીં
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1/2 tspઈનો / ખાવાનો સોડા
  6. પાણી જરૂર મુજબ
  7. કોથમીર
  8. તેલ

રાંધવાની સૂચનાઓ

25 mins.
  1. 1

    ઘઉં ના લોટ માં રવો અને દહીં અને મીઠું ઉમેરી એમાં ધીમે ધીમે પાણી નાખતા જવું અને બરાબર મિક્સ કરવું જેથી તેમાં ગાંઠા નાં રહી જાય. પછી એમાં કોથમીર ઉમેરવી.

  2. 2

    ઢાંકીને 15 મિનીટ રાખવું. પછી એમાં ઇનો કે ખાવાનો સોડા ઉમેરી ઉપર સહેજ પાણી નાખી મિક્સ કરો.

  3. 3

    ઢોસા ની તવી ગરમ થાય એટલે એમાં ખીરું પાથરી ફેલાવી લી. તેલ નો દોરો દઈ બંને બાજુ ચડવી સાંભાર અને મસાલા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Gaurav Suthar
પર

Similar Recipes